સેન્ડવીચ ગ્રીન ચટણી (green chutney recipe in Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામકોથમીર
  2. 10 નંગલીલા મરચા
  3. 25 ગ્રામફૂદીનો
  4. 3 ચમચીચણા (દાળિયા)
  5. 7-8 નંગલસણ
  6. 3 ચમચીઆદુનો ટુકડો
  7. 1/2 ચમચીમીઠું
  8. 1 ચમચીખાંડ
  9. 1 ચમચીસંચળ પાઉડર
  10. 1 નંગલીંબુનો રસ
  11. 5-6 ટુકડાબરફ
  12. જરૂર મુજબ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ કોથમીર અને ફૂદીના ને સમારી ને ધોઈ લેવા. ત્યાર પછી એક મિક્સર ગ્રાઈન્ડર માં આદુ,મરચું, લસણ, દાળિયા, ખાંડ નાખી ગ્રાઈન્ડ કરી લો.

  2. 2

    ત્યારબાદ તેમાં ફુદીનો કોથમીર, સંચળ પાઉડર, મીઠું,લીંબુના રસ, બરફના ટુકડા અને થોડું પાણી નાખી ગ્રાઈન્ડ કરી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes