ફુટ રાઇતું(fruit raita recipe in Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
શેર કરો

ઘટકો

  1. ૨ કપદહીં
  2. ૧/૨ કપદૂધ
  3. સફરજન
  4. કેળું
  5. ૨ ચમચીદાડમ દાણા
  6. પેરું
  7. ૮-૧૦ ફુદીના પાન
  8. ઇલાયચી પાઉડર
  9. ૧/૪ ચમચીમીઠું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં દહીં લો. હવે તેમાં દૂધ નાંખી મિક્ષ કરો.

  2. 2

    હવે તેમાં બધા ફળ સમારી ને નાંખી મિક્ષ કરી લો.હવ્ તેમાં મીઠું ઇલાયચી પાઉડર,ખાંડ ફુદીનોપાન નાંખી ફીજ માં ૧ કલાક ઠુંડું કરવા મુકી દો. સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes