કિટકેટ કેક(kitket cake recipe in gujarati)

Nehal Patel
Nehal Patel @nehal_10
શેર કરો

ઘટકો

2 કલાક
7/8 સર્વિંગ્સ
  1. 2 કપમેંદો
  2. દોઢ ચમચી બેકિંગ પાઉડર
  3. 1/2ચમચી સોડા
  4. 1/2 કપકોકો પાઉડર
  5. 1/2 કપદડેલી ખાંડ
  6. 1ટીન મીલકમેઈડ
  7. 3/4ડરોપસ વેનીલા એસેનસ
  8. 2 ચમચીવીનેગર
  9. 1/2 કપદૂધ
  10. 1બટર
  11. ચપટીમીઠૂ
  12. 1-1/2 કપ વહીપ કરીમ
  13. 400ગરામ ડાકૅ ચોકલેટ સલેબ
  14. 1નાનુ અમૂલ ફરેશ કરીમ ટેટરાપેક
  15. 28કીટકેટ
  16. 1/2 વાટકીખાંડ ને
  17. 1/2 વાટકીપાની શુગર સીરપ માટે

રાંધવાની સૂચનાઓ

2 કલાક
  1. 1

    બટર,મીલકમેઇડ ને બીટ કરો

  2. 2

    4/5 ચમચી દૂધ,એસેનસ,મેંદો, દડેલી ખાંડ,સોડા,બેકિંગ પાઉડર, કોકો પાઉડર,મીઠૂ બધુ નાખી બીટ કરી વીનેગર નાખી મીકસ કરો જરૂર હોય તો સેજ દૂધ નાખવુ ને કેક ના ટીન મા બટર લગાવી કનવેકશન મા 180 ડિગરી પરીહીટેડ મા 35 મીનટ રાખો

  3. 3

    ખાંડ પાની મીકસ કરી ગરમ કરી શુગરશીરપ બનાવો

  4. 4

    થાય એટલે ઠંડી પડે એટલે કટ કરો વચે થી શૂગર સીરપ લગાવી વહીપકરીમ અને મેલટેડ ડાકૅચોકલેટ એડ કરી બીટ કરો ને તે વચે લેયર કરી કિટકેટ ના પીસ ભભરાઓ

  5. 5

    એવીરીતે બધા લેયર કરી ઉપર ને બધી બાજૂ કરીમ લગાવી 150 ગરામ ડાકૅ ચોકલેટ ને 1 ચમચી બટર,અમૂલફરેશ કરીમ લો 25 સેકનડ ગરમ કરી તે કેક પર લગાવો

  6. 6

    કિટકેટ ગોઠવો જેમસ ગોઠવો,,તમારી ઈચછા મૂજબ બધુ ગોઠવો

  7. 7
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Patel
Nehal Patel @nehal_10
પર

Similar Recipes