વેજ. બીટ રોલ (Veg Beet Roll Recipe In Gujarati)

Bijal Preyas Desai
Bijal Preyas Desai @Bijal2112
palsana surat
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨ નંગબાફેલા બટાકા
  2. ૧ કપબાફેલા ગાજર
  3. ૧/૨ કપબાફેલા વટાણા
  4. ૨ મોટી ચમચીકોથમીર
  5. ૧/૨ કપપલાળેલી પૌંઆ
  6. ૧ ચમચીઆદુ મરચાં ની પેસ્ટ
  7. ૧ ચમચીગરમ મસાલો
  8. સ્વાદ મુજબમીઠું
  9. ૧ ચમચીલીંબું નો રસ
  10. ૧/૨ કપછીણેલું બીટ
  11. અન્ય સામગ્રી
  12. જરૂર મુજબ તેલ શેકવા માટે
  13. જરૂર મુજબ રવો કોટીંગ માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાફેલા બટાકા લઇ તેને મેશ કરી લો. હવે તેમાં બાફેલા વટાણા,ગાજર,કોથમીર,પૌંઆ,આદુ મરચાં નીપેસ્ટ,ગરમ મસાલો,મીઠું,લીંબુ નો રસ,બીટ ઉમેરો.

  2. 2

    હવે તેને સારી રીતે મિક્ષ કરી લો.હવે તેમાંથી લંબગોળ રોલ વાળી લો.હવે તેને રવા માં રગડોળી કોટ કરી લો.

  3. 3

    હવે એક તવી માં તેલ મુકી રોલ બંને બાજુ ગુલાબી રંગ શેકી લો. ગરમગરમ સવઁ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bijal Preyas Desai
પર
palsana surat

Similar Recipes