થ્રેડેડ પનીર (Threaded Paneer Recipe in Gujarati)

Urmi Desai
Urmi Desai @Urmi_Desai
નવસારી

#GA4
#Week6
#Paneer

સ્ટાર્ટર તરીકે એકદમ ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી બાળકોને ખૂબ પંસદ આવશે.

થ્રેડેડ પનીર (Threaded Paneer Recipe in Gujarati)

#GA4
#Week6
#Paneer

સ્ટાર્ટર તરીકે એકદમ ઓછી સામગ્રી વડે બનતી આ વાનગી બાળકોને ખૂબ પંસદ આવશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 થી 25 મિનિટ
2 વ્યક્તિ
  1. 200 ગ્રામપનીર
  2. 200 ગ્રામબાફેલા નૂડલ્સ
  3. 1/3 કપ+2 ચમચી ચમચી કોર્ન ફ્લોર
  4. 1 ચમચીઆદુની પેસ્ટ
  5. 1 ચમચીલસણની પેસ્ટ
  6. 1+ 1/2 ચમચી ક્રશડ મરી
  7. 1/2+1/2 ચમચી ગાર્લિક સોલ્ટ
  8. 2 ચમચીસેઝવાન ચટણી
  9. સ્વાદાનુસાર મીઠું
  10. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

20 થી 25 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી સામગ્રી ભેગી કરી લો. એક વાસણમાં 1/3 કપ કોર્ન ફ્લોર, આદુ-લસણની પેસ્ટ, મરી, મીઠું અને જરૂર મુજબ પાણી ઉમેરી બરાબર મિકસ કરી લો. પનીરના ટુકડા કરી મિશ્રણમાં ઉમેરી લો.

  2. 2

    બાફેલા નૂડલ્સ લ‌ઈ 2 ચમચી કોર્ન ફ્લોર,1/2 ચમચી મરી અને ગાર્લિક બોલ્ટ ઉમેરી બરાબર મિકસ કરી લો. હવે પનીરના ટુકડા મિશ્રણમાં બોળીને નૂડલ્સ વડે કવર કરી લો.

  3. 3

    હવે ગરમ તેલમાં બ્રાઉન રંગના થાય ત્યાં સુધી બંને બાજુ તળી લો.

  4. 4

    તૈયાર છે થ્રેડેડ પનીર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Urmi Desai
Urmi Desai @Urmi_Desai
પર
નવસારી
My Blog http://tastebudsfoodlovers.blogspot.com/?m=1.મને રસોઈમાં અખતરાં કરવા ગમે છે અને નવી નવી વાનગીઓ પણ બનાવવામાં ઘણો રસ છે
વધુ વાંચો

Similar Recipes