જુવાર બાજરી ની રોટલી

Pinky Jain @cook_19815099
જુવાર બાજરી ની રોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બંને લોટ મિક્સ કરીને મીઠુ ઉમેરીને તેનો લોટ બાંધી લો. હવે તેને મૂકીને રાખવાનું નથી તરત જ રોટલી બનાવી પડે.
- 2
હવે લોઢી ગરમ કરવા મૂકો અને તેમાંથી નાનો રોટલી જેટલો કરો અથવા રોટલો કરવો હોય તો વધારે આટલો પછી સૂકા લોટ ની મદદથી તેને હાથથી ટીપીને વણી લો.
- 3
હવે ગરમ લોહી ઉપર મૂકો અને થોડું પાણી લગાડો પછી તેને ઉંધી કરો પછી જ્યારે સારી રીતે શેકાય જાય એટલે તો વો સાઈડમાં કરીને સીધી ગેસ ઉપર ફુલાવો તૈયાર છે. જુવાર બાજરીની રોટલી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
જુવાર ના ઢેબરાં (Jowar Dhebra Recipe In Gujarati)
#GA4#Week16#Jowarથેપલા બધા ના ઘરે બને છે..મેં પણ જુવાર ના લોટ નો ઉપયોગ કરી ને થેપલા બનાવીયા છે. Binita Makwana -
લાલ જુવાર ના લોટ ની રોટલી
#SSMવ્હાઇટ જુવાર ની રોટલી ખાધી હોય..આજે મને લાલ જુવાર નો લોટ મળ્યો તો એમાંથીરોટલી બનાવી અને સોફ્ટ પણ થઈ. Sangita Vyas -
-
જુવાર નો રોટલો(jowar Rotlo Recipe in Gujarati)
#GA4#WEEK16#જુવાર#Mycookpadrecipe39 આ વાનગી શિયાળા માં અમારે tya બને જ છે એટલે પ્રેરણા ઘર માંથી જ મળેલી છે. રોટલા શીખવાની તક દાદી પાસે થી મળેલી. એટલે ખાસ આજ એમને યાદ કરી બનાવ્યા. શિયાળા માં બાજરા ના, જુવાર , મકાઈ ના રોટલા ખાસ બને. Hemaxi Buch -
જુવાર અને રાગીની રોટલી
#ML : જુવાર અને રાગી ની રોટલીહમણાં આપણે કુકપેડમાં મિલેટ રેસીપી ચેલેન્જ ચાલી રહી છે . તો એમાં આપણે મીલેટસ્ માથી બનતી અલગ અલગ રેસીપીસ બનાવી શકીએ છીએ. તો આજે મે જુવાર અને રાગીના લોટ નો ઉપયોગ કરી મેં આજે રોટલી બનાવી છે . જે હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે . Sonal Modha -
-
-
-
જુવાર,બાજરા ના રોટલા (Sorghum, millet Rotla Recipe In Gujarati)
દેશી ભાણું નામ પડે એટલે સૌ પહેલાં રોટલા જ યાદ આવે .અને વરસતા વરસાદ માં રોટલા ને ભાજી નું શાક મળે,સાથે લસણ ની ચટણી ,ગોળ,ઘી,નવો આદુ ,છાસ,દહીં ,ડુંગળી....આહાહા ..મોઢામાં પાણી આવી ગયું ને ..તો આજ મે આ મેનુ બનાવ્યું છે ..મે જુવાર,બાજરા ના મિક્સ લોટ ના રોટલા બનાવ્યા છે જે ખાવા માં ખરેખર હેલ્ધી છે .જે લંચ કે ડિનર માં લઈ શકાય . Keshma Raichura -
મલ્ટી ગ્રેન લોટ ની રોટલી
#MLઅહી મે બાજરી જુવાર અને મકાઈ ના લોટ નો ઉપયોગકરી ને સોફ્ટ રોટલી બનાવી છે.ખાવા માં પણ બહુ ટેસ્ટી લાગે છે. Sangita Vyas -
-
-
જુવાર બાજરા ના રોટલા (Jowar Bajara Rotla Recipe In Gujarati)
#GA4#Week16#cookpadindia#juvarઆજે મે અહી શિયાળા સ્પે. દેશી ડીશ બનાવી છે. જેમાં જુવાર બાજરા ના રોટલા ની મીઠાશ અલગ હોઈ છે.આ રોટલા માટી ની તાવડી પર બનાવ્યા છે. Kiran Jataniya -
જુવાર ખીચું(Jowar Khichu Recipe In Gujarati)
#GA4#WEEK16#JUWAR#COOKPADGUJRATI#COOKPADINDIA જુવાર એ ઠંડક આપતું ધન્ય છે તેનામાં ફાઇબર સારા પ્રમાણમાં હોય છે. તે પચવામાં હલકું હોય છે. મેદસ્વિતા ના રોગ, ડાયાબિટીસ ,કોલેસ્ટ્રોલ વગેરે ના દર્દી માટે આ ધાન્ય ખૂબ જ ફાયદાકારક છે. જુવાર ના લોટ નો ઉપયોગ કરીને ખીચું તૈયાર કરેલ છે. Shweta Shah -
-
જુવાર પરાઠા(Jowar Paratha Recipe in Gujarati)
#GA4#WEEK16જુવાર ના લોટ મા seasonal વેજીટેબલ ઉમેરી ને mini પરાઠા બનાવયા છે. Mrs Viraj Prashant Vasavada -
જુવાર પૂરી(Jowar poori Recipe in Gujarati)
#GA4#week16#જુવારજુવાર માં મોટા પ્રમાણમાં પોષક તત્વો રહેલા હોય છે તથા આરોગ્ય માટે પણ લાભદાયક છે જુવાર માં મોટા પ્રમાણમાં આયુર્વેદિક ઉપયોગો પણ છે તે ત્વચા, વજન ઘટાડવા અને વાનગીઓ માટે પણ ઉપયોગી છે મેં જુવાર તથા થોડો ઘઉંનો લોટ મિક્સ કરી ને પૂરી બનાવી છે જે કોઈ પણ સબ્જી સાથે ખુબ જ ટેસ્ટી લાગે છે Sonal Shah -
જુવાર ની રોટલી (Jowar Rotli Recipe In Gujarati)
જુવારની રોટલી બનાવવી થોડી મુશ્કેલ હોય છે સાધારણ રીતે બધા સહેજ જાડી રોટલા જેવી જુવારની રોટલી બનાવે છે. આજે મેં ખીચું બનાવીને આ રોટલી બનાવી છે જે ઘઉંના લોટ જેટલી જ પતલી થશે. આસાનીથી વણી પણ શકાશે. Hetal Chirag Buch -
બાજરી ના થેપલા (Bajri Thepla Recipe In Gujarati)
#MAબાજરી ના થુલીવાળા થેપલા. આ થેપલા ને પાંદરી વાળા થેપલા પાન કહેવાય છે ને દીવ(Diu ) મા પહેલા ની જનરેશન એટલે મારા મમ્મી આ થેપલા બનાવતી આ વાનગી હું મારા મમ્મી પાસે થી શીખી છુંhema porecha
-
-
જુવાર ના પૂડા
#SQજુવાર ના પૂડાપૂ ડા બેસન ઘઉં ચોખા જુવાર અને અલગ અલગ લોટ માં થી બને છે મે આજે જુવાર ના લોટ ના પૂડા બનાવ્યાં છે Rachana Shah -
મૂઠીયા(Muthiya Recipe in Gujarati)
#GA4#week16#jowerજુવાર ના લોટ માંથી રોટલા,રોટલી,મૂઠીયા,ઢેબરા બનાવી શકાય છે,જુવાર નો લોટ ડાયાબીટીસ અને વજન ઘટાડવા માટે ઉપયોગી છે. Tejal Hitesh Gandhi -
-
જુવાર ના થેપલા(Jowar Thepla Recipe in Gujarati)
#GA4#week16#જુવારથેપલા તો આપણાં ગુજરાતી ની ઓળખ કેવાય ઘઉં ના બાજરા ના મેથી વાળા કેટલી વેરાયટી આવે આજે મૈં જુવાર ના થેપલા બનાવ્યા. ડાયટ માં ઘઉં ના ખવાય એટલે ઓપ્શન માં જુવાર નો રોટલો આવે તો કંઈ ચેન્જ માટે મૈં જુવાર ના થેપલા બનાવ્યા Komal Shah -
-
-
જુવાર ની મસાલા ભાખરી (jowar masala bhakhri recipe in Gujarati)
#GA4#Week16જુવાર માંથી રોટલા તો આપણે બનાવીએ છીએ પરંતુ શિયાળામાં જુવાર ના લોટ માં લીલું લસણ, ધાણા અને મસાલા નાખી બનાવેલી ભાખરી ખૂબજ સરસ લાગે છે. Bhumika Parmar -
-
જુવાર બાજરી ની મસાલા રોટલી(Jowar Bajari Masala Rotli Recipe In Gujarati)
#GA4#Week16 Dhara Panchamia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14313383
ટિપ્પણીઓ (7)