રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દૂધ ને થોડું ગરમ કરી તેમાં ખાંડ નાખી ને ઈસ્ટ નાખી ને 10 મિનિટ માટે ઢાંકી ને મૂકી રાખવું જેથી ઈસ્ટ એક્ટિવ થઈ જાય
- 2
પછી તેમાં મેંદો અને મીઠું નાખી ને લોટ રોટલી જેવો બાંધી લેવો અને બટર લઈને 5 થી7મિનિટ સુધી બરાબર મસાડવો.
- 3
પછી તેને ઢાંકી ને 1થી2 કલાક લોટ ફૂલી ને ડબલ થઈ જાય ત્યાં સુધી રાખવો
- 4
પછી લોટ ને થોડો એર નીકળી જાય એટલોજ મસાડવો અને પાવ ના લુવા કરી ને ટીન માં ગોઠવી દેવા(મેં ઈડલી ની વાટકી માં મુક્યાં છે) પછી 1 કલાક તેને ગરમ જગ્યા પર ઢાંકી ને રાખવા
- 5
પછી 180 ડિગ્રી પર 17 થી 20 મિનિટ બેક કરવા.
- 6
પછી બહાર કાઢી તેના પર નેપકીન ઢાંકી ને 10 મિનિટ રાખવા.પછી અનમોલ્ડ કરી ને સર્વ કરવા.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
લાદી પાવ (ladi pav recipe in gujarati)
ઘરે બનાવેલા પાવ પણ બેકેરી જેવા જ બને છે અને ઘરે બનાવ્યા નો આનંદ પણ મળે. Arti Masharu Nathwani -
પાવ (Pav Recipe in Gujarati)
આજે વાત કરવી છે લાદી પાઉં બનાવવા ની. તો ચાલો જાણીએ ઘરે કુકર મા કેવી રીતે બને છે રૂ જેવા પોચાં લાદી પાઉં જેના થી તમે વડાપાંવ બનાવો,દાબેલી બનાવો કે પછી એમ જ ખાવ એક વાર બનાવી ને તો જુઓ ખાતા જ રહી જશો Vidhi V Popat -
-
-
-
-
-
પેન પાવ
આમ જોવો તો બેકરી ની વસ્તુ ઓવન કે માઈકોવર માં જ થાય હવે કુકર માં કે તપેલા માં પણ બધા બનાવે છે પણ મે આજે નોનસ્ટિક પેનમાં પાવ બનાવી છે જે ખૂબ જ જલ્દી અને પોચા અને સારા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે...😊 Jyoti Ramparia -
પાઉં (bread bun recipe in Gujarati)
#goldenapron3#week 16#મોમહમણાં અમે બહાર થી બ્રેડ કે પાઉં લાવતા નથી.. ઘરે સેવ ઉસળ બનાવવું હતું એટલે થયું ચાલો પાઉં ઘરે જ બનાવી દઉં.. ખુબ જ સરસ બન્યા..એ પણ ઓવન વિના જ.. Sunita Vaghela -
-
ડોમિનોઝ સ્ટાઇલ ચીઝ ગાર્લિક બ્રેડ (Dominos Style Cheese Garlic Bread Recipe In Gujarati)
Murli Antani Vaishnav -
લેયર ગાર્લિક પાવ (Layer Garlic Pav Recipe In Gujarati)
આ ગાર્લિક પાવ એટલા સોફ્ટ બંને છે કે તમે મોં માં મુકશો કે તરત ઓગળી જાય અને ટેસ્ટી બહુજ બંને છે એક વાર બનાવશો તો તમે વારે વાર બનવાનું મન થશે. AnsuyaBa Chauhan -
-
-
પાવ (Pav Recipe In Gujarati)
કોરોના ના સમય માં બાર ની વસ્તુ ખાવી અનુકળ નો આવે એટલે બાર જેવા જ પાઉં ઘરે બનાવી ને પાઉં ની મજા માણી શકાય. ઘરે બનાવેલા પાઉં નો ટેસ્ટ એકદમ બજાર ના પાઉં જેવો જ આવે છે અને થોડા સમય માં આસાની થી બની પણ જાય છે.#trend shailja buddhadev -
પાઉં(Pav Recipe in Gujarati)
#GA4#week9#maidaઅમારા ઘરે વડીલ બહાર ના પાઉં નથી ખાતા તો હવે ઘરે જ બહાર જેવા સોફટ ,ટેસ્ટી પાઉં તમે ઘરે જ બનાવી શકો છો. Krupa -
-
ચીઝ કોર્ન સ્ટફ બન (Cheese Corn Stuffed Bun Recipe In Gujarati)
કીટી પાર્ટી માટે બેસ્ટ છે અને બાળકો ને સહેલાઈથી લંચ બોક્ષ માં આપી શકાય છે Subhadra Patel -
પાવ(Pav Recipe in Gujarati)
હાલ કોરોના ને લીધે પાવ પણ ધરે જ બનાવો.જેને ભાજી ,મીસળ સાથે ખવાય. દાબેલી કે વડાપાવ બનાવી શકાય. सोनल जयेश सुथार -
ચોકલેટ ક્રોંસોંટ (Chocolate Croissant Recipe In Gujarati)
#AsahiKaseiIndia#baked#bakingrecipe Tasty Food With Bhavisha -
સિનેમન લોફ (Cinnamon Loaf Recipe In Gujarati)
#XS#MBR9 સોફટ,સ્વીટ અને ઈઝી લોટ ની વચ્ચે સિનેમન નું આઈસીંગ પાથરી ને બેક કરવામાં આવે છે.જે ગરમાગરમ બ્રેકફાસ્ટ માં અથવા ડિનર માં ચ્હા અથવા કોફી સાથે સર્વ કરો. Bina Mithani -
-
કેન્યા ની મ્હામરી
#MBR1Week1કેન્યા ના લોકો નું આ સ્ટ્રીટ ફૂડ જેવું છે.અહીંના માણસો સવારે બ્રેકફાસ્ટ માં ખાય છે.ગરમ ગરમ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Sushma vyas -
-
વ્હાઈટ બ્રેડ લોફ (સેન્ડવીચ બ્રેડ) (White Bread Loaf Recipe In Gujarati)
સરળ અને સ્વાદિષ્ટ બ્રેડ.#BreadDay#Cookpad#CookpadIndia#CookpadGujarati#breadloaf#softandfluffy#bakingpassion#culinarydelight#culinaryart Pranami Davda -
-
#વડા પાવ#(vada pav recipe in Gujarati)
પાવ ની રેસીપી બવ બધી વખત ટ્રાઈ કરી તયારે સારા બન્યા વડા આવી રેસીપી હું મારા સિસ્ટર ઈન લૉ પાસે થી શીખી છુ Chetsi Solanki -
-
-
હાર્ટ ડોનટ (વેલેટાઈન ડે સ્પેશિયલ)
#Heart#Donut મે આજે અહીં વેલેન્ટાઈન ડે હોવાથી હાર્ટ શેપ ના ડોનટ બનાવ્યા છે.લગભગ બધા રાઉન્ડ ડોનટ જ બનાવતા હોય છે. આ ડોનટ મા મે વચ્ચે રાઉન્ડ નથી બનાવ્યું . Vaishali Vora
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14588835
ટિપ્પણીઓ (13)