જાંબુ શોટ્સ (Jamun Shots Recipe In Gujarati)

Nisha Patel
Nisha Patel @cook_30712860
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૨ લોકો
  1. ૨૫૦ ગ્રામ જામુન
  2. સ્વાદ અનુસારસંચર
  3. સ્વાદ અનુસારમીઠું
  4. લીંબુ
  5. સ્વાદ અનુસારચાટ મસાલો
  6. ૨ ગ્લાસપાણી
  7. ટુકડાબરફ ના

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    જામુન ને ધોઈ લો પછી તેના બિયા નિકાળી દો. હવે મિક્સર ના બાઉલમાં જામુન,બે બરફના ટુકડા,સંચર અને મીઠું એડ કરી દો.

  2. 2

    હવે મિક્સરમાં પીસી લો એની અંદર 1/2 ચમચી લીંબુ નો રસ અને સ્વાદાનુસાર ચાટ મસાલો ઉમેરી દો.

  3. 3

    હવે મીઠાથી ગ્લાસ ની ધાર પર ગાર્નીશ કરી દો હવે ગ્લાસ ની અંદર જ્યુસ રેડી દો.

  4. 4

    હવે જામુન જ્યૂસને સર્વ કરવા માટે તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nisha Patel
Nisha Patel @cook_30712860
પર

Similar Recipes