રાંધવાની સૂચનાઓ
- 1
મરચાં ને ધોયા બાદ એમાં વચ્ચે કાપો પાડી બી કાઢીને તૈયાર કરી લ્યો. હવે મિક્સર ના એક નાના બાઉલ મા તેલ અને લીંબુ સિવાય ની બધી સામગ્રી લો.
- 2
હવે એને ક્રશ કરી લો. એક થાડી મા લઈ એમાં. લીંબુ અને તેલ ઉમેરી હાથ વડે 1 મિનિટ ફીણી લ્યો. હવે મસાલા ને મરચાની વચ્ચે ભરો બધા મરચા તૈયાર થાય એટલે કાચ ના ઢાંકણ વાળા બાઉલ મા ભરી દો. એક દિવસ આથયા બાદ મરચા ખાવાના ખૂબ સરસ લાગે છે.
- 3
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
#EB#Week11રાયતા મરચા હું આજે ઝડપથી તૈયાર થઈ જાય અને ખાવા માં લઇ શકાય એ રીતે બનાવું છુ જે ખૂબ જ ટેસ્ટી લાગે છે Dipal Parmar -
-
-
-
-
-
રાયતા લાલ મરચાં (Raita Red Marcha Recipe In Gujarati)
#RC3 #Week3 #લાલ રેસિપી#EB #Week11 Vandna bosamiya -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15301151
ટિપ્પણીઓ (5)