કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)

મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છે
કુલ્ફી અલગ અલગ રીતે બને છે
મે પણ અલગ રીતે જ બનાવી છે
ખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશે
તો આવો જોઈએ કઈ રીતે બને
કસ્ટર્ડ મટકા કુલ્ફી (Custard Matka Kulfi Recipe In Gujarati)
મટકા કુલ્ફી બધા ને પસંદ હોય છે
કુલ્ફી અલગ અલગ રીતે બને છે
મે પણ અલગ રીતે જ બનાવી છે
ખુબ સરસ બની છે ઘરમાં પણ બધા ને ટેસ્ટી લાગશે
તો આવો જોઈએ કઈ રીતે બને
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે એક તપેલીમાં દૂધ ને ગરમ કરવા મૂકો ઉફાળો આવે ત્યારે ખાંડ નાખી લો કાજુ પીસ્તા બદામ નાખી ને મિક્સ કરી લો
કસ્ટર્ડ પાઉડર તમે જોઈ શકો છો આ પેકેટ - 2
ત્યારબાદ એક તપેલીમાં થોડું ઠંડું દૂધ મા કસ્ટર્ડ પાઉડર નાખી ને મિક્સ કરો સરખી રીતે
એજ રીતે થોડું દૂધ ઉકળવા લાગે પછી ઠંડુ દૂધ મા મીલ્ક પાઉડર નાખી હલાવી લેવું પછી તેને દૂધ મા મિક્સ કરી લો - 3
હવે આપણે દૂધ ને થોડુ થીક રાખવાનુ છે લગભગ 1/2 થી પોણો કલાક સુધી ઉકાળવું
તમે જોઈ શકો છો મે અહીં આ રીતે તૈયાર કરીયુ છે આ રીત નુ બેટર રાખવાનુ છે
ઉકળી ને તૈયાર છે - 4
હવે આપણે દૂધ ઠંડું થાય એટલે આ રીતે ગ્લાસ મા ભરી લઈએ તમે જોઈ શકો છો
- 5
હવે તેને ફોઈલ પેપર થી ઉપર ના ભાગ ને ઢાંકી દો એ રીતે બધા કરી લો
ટોટલ ૬ ગ્લાસ થશે - 6
ત્યારબાદ આપણે તેને ફી્ઝ મા મુકી ને સેટ કરવાનું છે
૮ કલાક સુધી
ડીપ ફી્ઝર માં નથી મુકવાનુ આપણે
૮ કલાક પછી તમે જોઈ શકો છો
સર્વિંગ વખતે કેસર પીસ્તા બદામ છીણી ને સર્વ કરો - 7
તો આવો જોઈએ મટકા કુલ્ફી તૈયાર છે
- 8
Similar Recipes
-
મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
#Famમારા ફેમીલી મા ઘરની કુલ્ફી ને આઈસ્ક્રીમ બહુજ પસંદ છે, તો હુ અલગ અલગ રીતે બનાવી છુ આજે મે એક સીક્રેટ ઈનગ્રીન્ડીયન્સ થીમટકા કુલ્ફી બનાવી છે, તેમા બ્રેડ નો ઉપયોગ કર્યો છે, ટેસ્ટ મા બહુ જ સરસ બને છે Bhavna Odedra -
મટકા કુલ્ફી
#foodieઉનાળો આવે એટલે સવાર હોય કે સાંજ ઠંડું ઠંડું ખાવા નું મન જ થયા કરે છે, અમ પણ ઉનાળા માં કુલ્ફી બાળકો ની ફેવરીટ બની જાય છે. બહાર ની સેકરીન વાળી કુલ્ફીઓ કરતા કેમ માર્કેટ જેવી જ કુલ્ફી ઘરે બનાવીએ.કુલ્ફી નાના હોય કે મોટા સૌ કોઈ ને ભાવે છે. એમાં પણ જો કુલ્ફી ઘરે બનાવી હોય તોતો બાળકો ગમે તેટલી કુલ્ફી ખાઈ શકે છે.તો આજે હું લઇ ને આવી છું એક પારંપરીક રીત ની કુલ્ફી કે જે મટકા કુલ્ફી તરીકે ઓળખાઈ છે. ખાવા માં ખુબ જ સ્વદીસ્ટ અને ખુબ જ ઓછી સામગ્રીઓ માંથી બનતી કુલ્ફી છે.આ કુલ્ફી માં માત્ર દૂધ અને ડ્રાયફ્રુટ્સ નો ઉપયોગ કરવાથી આ કુલ્ફી એકદમ સરસ લાગે છે.megha sachdev
-
મટકા કુલ્ફી (Matka Kulfi Recipe In Gujarati)
#Smitમટકા કુલ્ફીમે આજે taru ben ની જેમ બ્રેડ નાખીને કુલ્ફી બનાવી. સરસ થઈ છે. Deepa Patel -
ઇન્સ્ટન્ટ માવા મોદક (Instant Mawa Modak Recipe In Gujarati)
મોદક ગણપતિ ચતુર્થી ના દિવસે બનાવે છેઅલગ અલગ ફ્લેવર્સ બને છેમે અહીં ઈલાયચી કેસર પીસ્તા ના બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
ડ્રાયફ્રુટ ખીર (Dryfruit Kheer Recipe In Gujarati)
ખીર બધા જ બનાવતા હોય છેમોસટલી શા્દ મા બનતી હોય છેયસ કાઈ પણ પ્રસંગ હોય તો પણ બનાવે છે બધાતો આવો જોઈએ કઈ રીતે બને છે#mr chef Nidhi Bole -
ઇન્સ્ટન્ટ માવા પેંડા (Instant Mawa Penda Recipe In Gujarati)
માવો આપણે ઘરે બનાવયે તો કેટલી બધી વાનગીઓ બનતી હોય છેમે અહીં પેન્ડા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#GCR chef Nidhi Bole -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujar
હોળી ના શુભ તહેવાર ની સૌને શુભેચ્છા.આજે Cookpad પર મારી ૨૦૦ મી રેસીપી પોસ્ટ કરી આનંદ થયો. ગુજરાત અને રાજસ્થાનની હોળી મુખ્ય હોય છે.ખુશી અને રંગો નો તહેવાર દેશમાં ધામધૂમથી ઉજવાય છે.તહેવાર પર જાતજાતના પકવાન બને છે.આજે મે કેસર પિસ્તા મટકા કુલ્ફી બનાવી છે.બ્રેડ,દૂધ અને મલાઈ જેવા ઘરના સામાન થી બનાવી છે. Bhavna Desai -
કેસર બાસુંદી (Kesar Basundi Recipe In Gujarati)
કેસર બાસુંદી એક સ્વીટ ડીશ છેતેહવારો મા બનાવે છે બધાજમણવારમાં પણ બને છેતો આવો જોઈએ કઈ રીતે બને છેબાસુંદી થોડી ઘાટી હોય છે#mr chef Nidhi Bole -
કેસર પિસ્તા મટકા કુલ્ફી (Kesar Pista Matka Kulfi Recipe In Gujarati)
આ કુલ્ફી મેં બ્રેડ માંથી બનાવી છૅ, અમે જયારે નાના હતા ત્યારે મમ્મી અમારા માટે આ કુલ્ફી બનાવતા,, અત્યારે મારાં મમ્મી હયાત નથી,, એની યાદ મા આ કુલ્ફી બધા સુધી પહોંચાડી, હું એને શ્રદ્ધાંજલિ આપું છુ... ખુબજ સરસ કોન્ટેસ્ટ છે... Thanx 🙏#MA Taru Makhecha -
ચાઈનીઝ સ્પ્રિંગ રોલ્સ (Chinese spring rolls recipe in Gujarati)
રાજકોટ ની સ્ટાઇલ થી બનાવ્યા છેસ્પ્રિંગ રોલ્સ ખુબ જ સરસ બન્યા છેતમે પણ આ રીતે બનાવજોમે ચાઈનીઝ ટેસ્ટ આપ્યો છેબધા અલગ અલગ રીતે બનાવે છેતો આવો જોઈએ કઈ રીતે બને#EB#week14#MRC chef Nidhi Bole -
સેન્ડવીચ ની ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
લીલી ચટણી આપણા ઘરમાં બનતી હોય છે અલગ અલગ રીતે બને છેમે બહાર જેવી સરસ લીલી તીખી ચટણી બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#RC4#greenrecipes#week4 chef Nidhi Bole -
દૂધી નો હલવો (Dudhi Halwa Recipe In Gujarati)
દૂધી મા બનતી વાનગીઓ અલગ અલગ રીતે બનતી હોય છેમે અહીં દૂધી નો હલવો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છેગાજર નો હલવો બનાવયે એ રીતે જ બને છેમમ્મી ની રેસિપી#ff3#week3 chef Nidhi Bole -
જીની ઢોસા (Jini Dosa Recipe In Gujarati)
આ રેસિપી મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેમે ઘરે ટા્ઈ કરી રેસિપી ખુબ જ સરસ બની છેટેસ્ટી બન્યા છે ઢોસાતો આવો જોઈએ કઈ રીતે બને છે#TT3 chef Nidhi Bole -
બદામ-પિસ્તા કુલ્ફી (kulfi recipe in Gujarati)
#સાતમ#ઈસ્ટ#વેસ્ટકુલ્ફી,,,,નામ સાંભળતા જ મોમાં પાણી છૂટે ,,નાના મોટા સહુને ભાવે ,,ભારતના દરેક રાજ્યમાં કુલ્ફી લોકપ્રિય છે ,,દરેક જગ્યા એ મળતી કૂલ્ફીની એક વિશેષતા પણ છે ,,આકાર,,દેખાવ,,સ્વાદ,,બનાવટ ,,,દરેકમાં પોતાની એક આગવી ઓળખ ,,જેમ કે રાજસ્થાન તો માવા કુલ્ફી,,મહારાષ્ટ્ તો ચોપાટી,,,ગુજરાતની મટકા કુલ્ફી,,આમ દરેક રાજ્યની પોતાની આગવી ઓળખ ધરાવે છે કુલ્ફી,કુલ્ફી એ આપણું લોકપ્રિય ,,પ્રાચીન ,,પરંપરાગત ,,ડેઝર્ટ છે ,,,જે દૂધને ખુબ ઉકાળીને ઘટ્ટકરી તેમાં જુદા જુદા સ્વાદિષ્ટ ખાદયપદાર્થો, સુગંધી ,સુકામેવા ઉમેરીને બનાવાય છે ,,દરેક કૂલ્ફીમાં કોમન ઇન્ગ્રીડન્ટસ છે તે છે કેસર અને સૂકોમેવો ,,,જુદા જુદા આકારના ડબ્બી ,,ગ્લાસ ,વાટકી કેમોલ્ડમાં ભરીને ,જમાવીને બનાવાય છે ,,અને ઠંડી ઠંડી ખવાય છે ,,પીરસાય છે .કૂલ્ફિનો દેખાવ ,સ્વરૂપ ,,આઈસક્રિમ થી સૌ અલગ છે અને હા ,,સ્વાદ પણ ,,દરેક ઋતુમાં તે ડેઝર્ટ તરીકે ઉપયોગમાં લેવાય છે .ફરાળી હોવાથી ઉપવાસમાં પણ ખાઈ શકાય છે .સાતમમાં કોરું ઠંડુ ખાઈને કટલી ગયા હોઈએ છીએ તેથી આઠમમાં કૈક નવીનહોય તો ઘરના ને પણ મજા પડે ,,એટલે મેં આજે ડેઝર્ટ માં કુલ્ફી બનાવી છે , Juliben Dave -
મેંગો સ્મૂધી (Mango smoothie Recipe in Gujarati)
#asahikesaiindia#nooilrecipeમેંગો ની સીઝન મા મેંગો ખાવા ની ખુબ જ મજા આવેબધા જ અલગ અલગ રીતે મેંગો ની નવી રેસિપી બનાવે છેઆજે હુ લઈને આવી છુ નવી રેસિપી મેંગો સ્મુંધીતો આવો જોઈએ કઈ રીતે બને છેતો તમે પણ ટ્રાય કરજો chef Nidhi Bole -
મલાઇ કુલ્ફી(Malai Kulfi Recipe In Gujarati)
#mr દૂધ એ સ્વાસ્થ્ય માટે ખૂબ સારું છે તો માત્ર તેમાં સાકર અને ડ્રાયફ્રૂટ નાખી ઘરે જ મલાઈ કેન્ડી બનાવી શકાય છે અને તેનો ટેસ્ટ ખુબ જ સરસ બને છે Shrijal Baraiya -
લચકો અડદિયા (Lachko Adadiya Recipe In Gujarati)
શિયાળામાં અમુક મિઠાઈ ખાવાની મજા જ આવે છેઅડદીયા બધા જ બનાવતા હોય છેગરમ લચકો કે લાડુમે અહીં લાઈવ અડદિયા નો લચકો બનાવ્યો છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#CB7#week7 chef Nidhi Bole -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
દાળ તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતેમે આજે જમણવારમાં દાળ બને છે તેવી બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#FFC1 chef Nidhi Bole -
મેથી પાલક દૂધી ના મુઠીયા (Methi Palak Dudhi Muthia Recipe In Gujarati)
મુઠીયા મારી ફેવરિટ છેઆ રીતે બનાવશો તો સ્વાદિસ્ટ લાગશેઆવો જોઈએ કઈ રીતે બને છે chef Nidhi Bole -
રાયતા મરચાં (Raita Marcha Recipe In Gujarati)
રાયતા મરચાં બધા જ બનાવતા હોય છેબધા ની અલગ અલગ રીતે બને છેમે પણ અલગ રીતે જ બનાવી છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમારે સાસરે આ જ રીતે બને છેખુબ જ ટેસ્ટી લાગશેતમે આ રીતે જરૂર ટા્ઈ કરજો#EB#week11#RC4#greenrecipies#week4 chef Nidhi Bole -
-
-
મેગી ભજીયા (Maggi Bhajiya Recipe In Gujarati)
આ રેસિપી અમદાવાદમાં ફેમસ યુનિવર્સિટી રોડ ના છેલારી મા મળતા મેગી ભજીયા એ રીતે બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week9#RC1#yellowrecipies#week1 chef Nidhi Bole -
કાકડી રાઈતા (Cucumber Raita Recipe In Gujarati)
કાકડી રાઈતા બધા જ બનાવતા હોય છેઅમારા ઘરમાં રોજ ખવાય છેસલાડમાં પણ ઉપયોગ કરવામાં આવે છેઘણા લોકો વઘાર કરી ને બનાવતા હોય છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેતો આવો જોઈએ કઈ રીતે બને#RC4#Greenrecipies#week4 chef Nidhi Bole -
કોર્ન કેપ્સીકમ પીઝા (Corn Capsicum Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા જ ને પસંદ હોય છેઅલગ અલગ રીતે બનાવે છેમે આજે કોર્ન કેપ્સીકમ પીઝા બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#suhani chef Nidhi Bole -
તુરીયા નુ ગે્વી વાળુ શાક (Turiya Gravy Shak recipe in Gujarati)
આ તુરીયા નુ શાક બધા જ બનાવતા હોયઅલગ અલગ રીતે બને છે કોઈ સુકા શાક રીતે બનાવે છે કાઠીયાવાડી સ્ટાઈલ પણ છેમે થોડું ટ્વીસ્ટ કરીને બનાવ્યું છેઆ રીતે બનાવશો તો ઘર માં ખુબ ટેસ્ટી લાગશે કાંઇક અલગ લાગશે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#FAM#week6 chef Nidhi Bole -
-
કુલ્ફી (Kulfi Recipe in Gujrati)
#goldenapron3 #week_17 #Kulfi#સમરમારી દિકરીની મનપસંદ કુલ્ફી. જે ઘરે પ્રયત્ન કર્યો છે અને સરસ બની છે. આ કુલ્ફી બનાવવા હોમ મેડ કન્ડેન્સ્ડ મિલ્કનો ઉપયોગ કર્યો છે. Urmi Desai -
સુજી નો શીરો
શીરો મારા ઘરમાં બધા ને પસંદ હોય છે હું રોજ બનાવુ છું મારા ઘરમાં મારા દીકરા ને ફેવરિટ છે તો આવો જોઈએ કઈ રીતે બને છેમારા માપ મા તમે તમારા ફેર ફાર કરી ને બનાવી શકો છો#Linima chef Nidhi Bole
More Recipes
ટિપ્પણીઓ (6)