ઇન્સ્ટન્ટ રવા ઢોંસા વીથ પોડી મસાલા (Instant rava Dosa with podi masala Recipe in Gujarati) (Jain)

Neepa Shah
Neepa Shah @cook_26213810
Jamnagar
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

2 સર્વિંગ્સ
  1. 1કપજીણો રવો
  2. 1/4 કપચોખા નો લોટ
  3. 1/4 કપચણા નો લોટ
  4. 1/2 કપદહીં
  5. પાણી જરૂર મુજ્બ
  6. મીઠું સ્વાદમુજબ
  7. ઘી ઈચ્છા મુજ્બ
  8. પોળી મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ રવો લેશું રવામાં ચોખાનો લોટ તથા ચણાનો લોટ મિક્સ કરી દહીં ઉમેરી મિક્સ કરી લેશો

  2. 2

    હવે પાણી ઉમેરી સરસ મિક્સ કરી આ મિશ્રણને પંદરથી વીસ મિનિટરેસ્ટ આપીશું

  3. 3

    ગરમ તવા પર ઢોસા ઉતારી ઉપર થી પોળી મસાલો તથા ઘી નાખી પકાવી લેશું ગરમાગરમ ઢોસા ને નાળિયેરની ચટણી સાથે સર્વ કરીશું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Neepa Shah
Neepa Shah @cook_26213810
પર
Jamnagar
cooking is my passionwant to learn more nd more
વધુ વાંચો

Similar Recipes