રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)

KALPA @Kalpa2001
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે...
રીંગણાં ડુંગળી નું શાક (Ringan Dungri Shak Recipe In Gujarati)
રીંગણાં ના શાક ઘણી રીતે બનતા હોઈ છે પણ આ શાક માં પાણી નાખવા માં નથી આવતું તેથી તેનો ટેસ્ટ એકદમ અલગ આવે છે...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીંગણાં બટાકા નું ભરેલુ શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે.કાઠિયાવાડી રીંગણાં બટાકા નું ભરેલુ શાક Nita Dave -
લીલી ડુંગળી રીંગણાં નું શાક (Lili Dungri Ringan Shak Recipe In Gujarati)
#WLDઆ શાક ને બાજરા ના રોટલા નો ભુકો કરી તેમાં મિક્સ કરીને ખાવાની મજા જ અલગ છે ... Jo Lly -
રીંગણ બટેટાનું શાક(Ringan bateta nu shak in gujarati recipe)
દેશી ભાણું...કેવાય છે કે ખેતર જતો ખેડૂત ભાત માં રોટલા જ લઇ જતા...અને ડુંગળી વિના તો એમનું ભોજન અધૂરું જ કેવાતું #માઇઇબુકરેસિપિ ૨૪#સુપરશેફ1 KALPA -
ડુંગળી બટાકા નું શાક (Dungli bateta shak recipe in Gujarati)
#KS7કાઠિયાવાડ માં મોટા ભાગે દરેક ના ઘર માં બનતું શાક...ઘરમાં કઈ શાક ન હોય તો પણ બટાકા ને ડુંગળી તો હોઈ જ. ને ફટાફટ બનતું શાક.... KALPA -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
ગુજરાતી ઓ ખાસ કરી ને ખીચડો, ખીચડી, અને કોરા શાક માં એનો ઉપયોગ કરતા હોઈ છે તે જુદી જુદી રીતે બનાવાય છે શીંગદાણા માં, કોપરાવાળું, ભરેલું, સાદુ મેં અહીં વઘારેલી ખીચડી જોડે સાદુ સરળ શાક બનાવ્યું છે Bina Talati -
રીંગણાં ની ચીરી નું શાક (Ringan Nu Shak Recipe In Gujarati)
#સપ્ટેમ્બર#mycookpadrecipe 9#રીંગણાંનાંચિરિયા (ખાસ નાગરી બનાવટ)ખાસ રોજિંદા મેનુ માં નક્કી હોય છે , કઈ દાળ સાથે ક્યું શાક વગેરે એ મુજબ રોજ મેનુ નક્કી થતું હોય, રોજ વાર પ્રમાણે દાળ અને એ મુજબ નું શાક નક્કી હોય છે, પછી તમે એમાં વેરીએશન કરો એ અલગ વાત. પરંતુ બીજી ખાસિયત એ કે રીંગણાં નું શાક ખાસ કાળા લોયા માં બનાવેલું હોય એ ખાવાની મજા જ અલગ હોય છે, મીઠાશ પણ અલગ હોય, આવું શાક જનરલી પ્રસંગોપાત કાળા સેટ માં વધુ બનાવાતું હોય છે, કાળો સેટ ? હા આખું મેનુ માં, ચૂરમાં ના લાડુ, કાળા સેટ માં ખાસ, અડદ ની ફોતરા વાળી કાળી દાળ, આ રીંગણાં ના ચિરિયા અથવા બીજી કોઈ સ્ટાઇલ થી બનાવેલા રીંગણાં, રોટલા, ગાજર નો છૂંદો, સલાડ, છાશ પાપડ વગેરે... આ જાત નું મેનુ નાગરો માં કાળા સેટ તરીકે પ્રખ્યાત છે. તો તમે પણ આ શાક ની લિજ્જત માણો. તો આજે ખાસ પરંપરાગત મેનુ ને માણવા ની પ્રેરણા લઈ બનાવ્યું Hemaxi Buch -
રાડા રુડી ના ફૂલ નું શાક(radarudi na ful nu shaak recipe in gujarati)
#india2020વરસાદ પછી આ ફૂલ જોવા મળે છે...બહુ જ ભાગ્યેજ બજાર માં આ ફૂલ મળે છે....આને વાછતીયા ના ફૂલ પણ કેવાય છે.... હેલ્થ માટે પણ ખૂબ જ ઉપયોગી હોઈ છે. જંગલ માં મળતા આ શાક હવે લોકો ભૂલતા જાય છે... પણ ખૂબ જ સ્વાદિષ્ટ હોઈ છે સાથે કિંમતી પણ ખૂબ હોઈ છે. KALPA -
ગુવાર બટાકા નું શાક (Guvar bateta shak recipe in gujarati)
#GA4#Week4#gujaratiલોહતત્વ અને વિટામિન એ અને ઈ થી ભરપૂર ગુવાર....પચવા માં થોડો ભારે હોવા થી અજમા થી વધાર કરવા થી સ્વાદ માં પણ સરસ લાગે છે... KALPA -
રીંગણ અને બટાકા નું ભરેલું શાક(Ringan Bataka Bharelu Sahk Recipe In Gujarati)
#AM3 રીંગણાં નું ભરેલું શાક ખૂબ જ સરસ લાગે છે રીંગણાં આખું વરસ મળે છે રીંગણાં એ શાક નો રાજા છે Vandna bosamiya -
વાલોળ રીંગણાં નું શાક (Valor Ringan Shak Recipe In Gujarati)
#WLDશિયાળા નો રાજા રીંગણાં તેની સાથે મોગરી વાલોળ તુવેર વટાણા બધા ની સાથે સરસ લાગે છે. HEMA OZA -
શાક પુરી (shak puri recipe in Gujarati)
#મોમ મમ્મી ના હાથ નું બટેટા નું શાક.....આહ વિચાર થી જ મોમાં પાણી આવી જાય... મમ્મી ખૂબ યાદ આવે છે તારી જ્યારે બટેટા નું શાક બનાવું છું.... KALPA -
રીંગણ બટાકા નું ભરેલું શાક (Ringan Bataka Bharelu Shak Recipe In Gujarati)
ગુજરાતી થાળી નું આ સ્પેશિયલ શાક છે.સ્વાદ માં ટેસ્ટી અને જોતાજ મો માં પાણી આવી જાય એવું બને છે. Varsha Dave -
ગાંઠિયા ડુંગળી નું શાક (Ganthiya Dungri Shak Recipe In Gujarati)
આ કાઠિયાવાડી શાક મે સગડી પર બનાવ્યું..ઝટપટ બની જય છે. વડી ઠંડી ની ઋતુ માં લીલી ડુંગળી સરસ મળતી હોય છે.. આ શાક ને ભાખરી કે રોટલા જોડે ખાવા માં ખૂબ મજા પડી જાય છે... Noopur Alok Vaishnav -
બટાકા ટામેટા ડુંગળી નું શાક (Bataka Tomato Dungri Shak Recipe In Gujarati)
આ રસાવાળુ શાક ખાવાની બહુ મજા આવે.. Sangita Vyas -
રીંગણ બટાકા નું ગ્રેવી વાળુ શાક (Ringan Bataka Gravy Shak Recipe In Gujarati)
ભાત રોટલી સાથે મજા આવે દાળ ના હોય તો પણ ચાલે.બહુ જ swadish અને રેગ્યુલર મસાલા વાળુ શાક.. Sangita Vyas -
લીલી ડુંગળી નું શાક (Lili Dungri Shak Recipe In Gujarati)
#FFC3 લીલી ડુંગળી નું શાકકાઠિયાવાડમાં શિયાળામાં બધા ના ઘરમાં આ શાક બનતું હોય છે. એ રોટલા અને ખીચડી સાથે સરસ લાગે છે. Sonal Modha -
ટિંડોળા નું શાક (Tindora Shak Recipe In Gujarati)
#RC4સિઝનલ શાક છે ..પણ હવે તો માર્કેટ માં ઘણી સિઝનલ વસ્તુ ફ્રોઝન મળી રહે છે..આ શાક ને પાણી રેડ્યા વગર ફક્ત વધારે તેલ માં જ બનાવાય છે..એની સાથે મેળવણ માં બટાકા નાખી શકાય પણ આજે હું એકલા ટિંડોળા નું જ શાક બનાવીશ.. Sangita Vyas -
તળેલા રીંગણ નું ગ્રેવી વાળુ શાક (Fried Ringan Gravy Shak Recipe In Gujarati)
રીંગણ નું શાક કોઈને જલ્દી ભાવતું નથી હોતું..લગભગ બધા avoid કરતા હોય છે .પણ મારી recipe જોઈ ને બનાવશો તો વારંવાર બનાવતા થઈ જશો..આ શાક બહુ જ ટેસ્ટી લાગે છે.. Sangita Vyas -
લીલા વટાણા બટાકા નું શાક (Lila Vatana Bataka Shak Recipe In Gujarati)
મટર-આલુકી સબ્જી - નાનપણથી ખૂબ જ ભાવતું શાક.. ફ્રેશ વટાણાની આતુરતાથી રાહ જોવાય.. હવે શિયાળો જવાની તૈયારીમાં હોવાથી આ શાક બનાવ્યું છે.. ફ્રોઝન મટરમાં આટલો સરસ ટેસ્ટ નથી આવતો. Dr. Pushpa Dixit -
ભરેલા રીંગણાં બટાકા
#ઇબુક૧#36#સ્ટફડભરેલા શાક માં રીંગણાં બટેકા સૌથી જાણીતું અને લોકો નું માનીતું પ્રિય સાક છે સ્વાદ માં જબરજસ્ત . Varsha Karia I M Crazy About Cooking -
રીંગણાં નો ઓળો (Ringan Oro Recipe In Gujarati)
શિયાળાની ઋતુ હોય અને રીંગણાં નો ઓળો અને બાજરાનો રોટલો જો હોય તોતો મોઢા માં પાણી આવી જાય. ચૂલાના તાપમાં રીંગણાં ને સેકીને ઓળો બોવજ મસ્ત થાય છે. Valu Pani -
તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
#SVC નવી રીતે નવા સ્વાદ માં બનાવેલું સ્વાદિષ્ટ તુરીયા નું શાક. ઉનાળા માં મળતા શાક બધાને ભાવતા નથી. તુરીયા નું આ રીતે બનાવેલું શાક, જેને તુરીયા ના ભાવતા હોય તેને પણ ભાવશે. આ શાક માં તેલ અને મરચા નું પ્રમાણ થોડું વધારે રાખવામાં આવે છે. Dipika Bhalla -
ફ્લાવર વટાણા ગાજર નું શાક (Flower Vatana Gajar Shak Recipe In Gujarati)
આ શાક કડાઈમાં બનાવવાથી ખૂબ ટેસ્ટી બને છે. ધીમા તાપે શાકનાં પોતાનાં જ પાણી અને ટામેટા થી સરસ ચડી પણ જાય છે. અહીં એકદમ ઓછા મસાલા અને લસણ-ડુંગળી વગરનું શાક બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
કારેલા નું ગ્રેવી વાળું શાક (Karela Gravy Valu Shak Recipe In Gujarati)
#EB#Week6આ શાક ટેસ્ટ માં બહુ જ સરસ લાગે છે. કારેલા ને તળી ને લીધા છે અને ગ્રેવી પણ કરી છે તેથી શાક બિલકુલ કડવું લાગતું નથી.તમે બધા પણ આ રીતે ટ્રાય કરજો તો ચાલો...... Arpita Shah -
રીંગણ ટામેટાં નું લસણિયુ શાક (Ringan Tomato Lasaniyu Shak Recipe In Gujarati)
આ શાક સ્વાદ માં ખૂબ સરસ બને છે અને ખાસ કરી ને રોટલા સાથે સરસ લાગે છે. Varsha Dave -
બાજરા નો રોટલા સાથે રીંગણાં નો ઓળો
રીંગણાં નો ઓળો દુનિયા માં ઘણા લોકો ની મનપસંદ વાનગી છે.ધાબા માં તંદૂર પાર રીંગણાં શેકી ને બનાવાય છે. પણ ઘરે મોટા ભાગે ગેસ પાર શેકી ને બનાવતું હોઈ છે. ગુજરાતી રીંગણાં નો ઓળો પીરસાય છે બજાર ના રોટલા, લસણ ની ચટણી, ગોળ ને ઘી સાથે. Kalpana Solanki -
બટાકા રીંગણ નું શાક (Bataka Ringan Shak Recipe In Gujarati)
આ શાક થીક રસા વાળુ અને થોડું spicy બનાવ્યું છે.રોટલી ભાત સાથે ખાવાની બહુ મજા આવે..આમા મેં રીંગણ અને બટાકા ને મોટા પીસ માં કાપ્યા છે અને કુકર મા બનાવ્યું છે જેથી શાક લોચો નથી થયું અને પીસ આખા રહ્યા છે.. Sangita Vyas -
લીલી ડુંગળી સેવ નું શાક (Lili Dungri Sev Shak Recipe In Gujarati)
#BRનવેમ્બરલીલી ડુંગળી સેવ નું શાક ફટાફટ તૈયાર...આ શાક આમારા કાઠીયાવાડ માં સાંજે વાળુ માં બનતું હોય છે.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15387186
ટિપ્પણીઓ (5)