ફરાળી બટાકાની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)

Jayshree Doshi @Jayshree171158
રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને ધોઈ કુકરમાં 3 સીટી વગાડી બાફી લેવા. પછી તેને છોલી નાના પીસ કરો.
- 2
એક કઢાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે જીરૂ, લીમડો અને મરચા ની કતરણ નાખી એક મિનિટ સાંતળો. પછી તેમાં બાફીને સમારેલા બટાકા ને અંદર ઉમેરો. પછી તેમાં બધા મસાલા એડ કરી બેથી ત્રણ મિનિટ હલાવો.ગેસ બંધ કરી તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખી દો. હવે તૈયાર છે ફરાળી સૂકીભાજી.
- 3
ફરાળી બટાકાની સૂકીભાજી ને સર્વિંગ બાઉલમાં લઈ સર્વ કરો.
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફરાળી બટાકા ની સુકી ભાજી (Farali Bataka Suki Bhaji Recipe In Gujarati)
#Shivratri special#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ફરાળી થાળી (Farali Thali Recipe In Gujarati)
#શ્રાવણ#સાતમ આઠમ સ્પેશિયલ રેસીપી#ff3જન્માષ્ટમી નિમિત્તે Jayshree Doshi -
-
દુધી બટાકા નું ફરાળી શાક (Dudhi Bataka Farali Shak Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Rita Gajjar -
ફરાળી બટાકાની સુકી ભાજી (Potato Dry bhaji recipe in Gujarati)
મિત્રો આજે અપરા એકાદશી છે. મેં આજે ફરાળી બટાકાની સુકી ભાજી બનાવી છે. Jayshree Doshi -
-
ફરાળી મસાલા પૂરી (Farali Masala Poori Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ Jayshree Doshi -
બટાકા ની ફરાળી સુકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#Post5#SFR#Cookpad#Cookpsdgujarati#Cookpadindiaશ્રાવણ મહિનો એ તહેવારોનો મહિનો છે આ મહિનામાં જ જૈન લોકોના પણ તહેવાર આવે છે આ મહિનામાં ખાસ ફરાળી વાનગી અને મસાલેદાર વાનગી બનાવવામાં આવે છે મેં આજે ફરાળી બટાકા ની સુકી ભાજી બનાવી છે Ramaben Joshi -
-
-
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#Diwali2021 Jayshree Doshi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
આ સબ્જી નાના-મોટા સૌને ભાવતી હોય છે અને ફટાફટ બની જાય છે#GA4 #WEEK1 Shethjayshree Mahendra -
ફરાળી રોટલી બટાકા ની સુકી ભાજી (Farali Rotli Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJR(શ્રાવણ/જૈન રેસીપી) Trupti mankad -
સાબુદાણા અને શીંગદાણા નો ફરાળી ચેવડો (Sabudana Shingdana Farali Chevdo Recipe In Gujarati)
#શ્રાવણ#આઠમ જન્માષ્ટમી સ્પેશિયલ#Guess The Word Jayshree Doshi -
બટાકાની ફરાળી સૂકી ભાજી (Bataka Farali Suki Bhaji Recipe In Gujarati)
#SD#summer special dinner recipe Dr. Pushpa Dixit -
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશયલ#cookpadindia Bharati Lakhataria -
-
-
-
કેળા ની સુકી ભાજી(Kela Suki Bhaji Recipe in Gujarati)
કાચા કેળાની એક સ્વાદિષ્ટ વાનગી મને વિશ્વાસ છે કે તમને પણ ગમશે. તો ચાલો શરુ કરીએ સરળ અને સ્વાદિષ્ટ કાચા કેળાની સુકી ભાજી!#GA4#week2#Banana#ilovecookingForam kotadia
-
ફરાળી સૂકી ભાજી (Farali Suki Bhaji Recipe In Gujarati)
#FR#upvas#faralisukibhaji#cookpadgujarati Mamta Pandya -
બટાકાની સૂકી ભાજી(bataka suki bhaji recipe in gujarati)
# વેસ્ટ (રસોઈમાં શાકભાજી નો રાજા એટલે બટાકા કોઈપણ લગ્ન પ્રસંગો હોય કે કોઇ પણ પ્રસંગ બટાકા નું શાક તો હોય જ લગ્ન પ્રસંગોમાં બનતી બટાકા ની સુકી ભાજી સૌની અતિ પ્રિય હોય. ને જો સુકી ભાજી ને આ રીતે બનાવ સો તો રસોઈયા જેવીજ બનશે. આ સૂકી ભાજી નુ શાક લંચ કે ડિનરમાં તો બનાવી શકાય છે પણ તેલ એમાં પૂછું વપરાતું હોવાથી પ્રવાસમાં પણ સાથે લઈ જઈ શકાય છે તેમજ છોકરાઓના લંચબોક્સમાં પણ આપી શકાય છે.) Vaidarbhi Umesh Parekh -
-
-
ફરાળી બટાકા અને શીંગદાણા નુ શાક (Farali Bataka Shingdana Shak Recipe In Gujarati)
#ff1#non fried Ferrari recipe Jayshree G Doshi -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
#SJRફરાળમાં ખાઈ શકાય તેવી બટેટાની સુકીભાજી Shilpa Kikani 1 -
બટાકા ના ફરાળી પરાઠા(Bataka Farali Paratha Recipe In Gujarati)
#ff3#શ્રાવણ સ્પેશિયલ રેસીપી Jayshree Doshi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15444086
ટિપ્પણીઓ