રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ડુંગળી ને ચાર કટકા માં સમારી લો. બેબી ઓનીયન ને પણ છાલ છોલી લો.
- 2
ત્યારબાદ એક કડાઈ માં તેલ મૂકી તેમાં હીંગ નો વધાર કરી તેમાં ડુંગળી ના કટકા ઉમેરી ને થોડી વાર સાતળો ડુંગળી નો કલર ને થોડી નરમ પડે ત્યાં સુધી થવા દો
- 3
પછી ડુંગળી થઈ જાય એટલે તેમાં આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી હલાવો ને પછી શીંગ દાણા નો ભૂકો ટામેટાં ની ગેૃવી નાખી હલાવી લો.
- 4
ત્યારબાદ ટામેટાં ને શીંગ દાણા સરસ રીતે મિક્ષ થઈ જાય એટલે તેમાં બધાં મસાલા કરો ને થોડું પાણી નાખી શાક ને થવા દો પછી તેમાં જે બેબી ઓનીયન રાખી છે તે ઉમેરો ને દહીં લીલી ડુંગળી પણ ઉમેરી શાક માથી તેલ છુટું ન પડે ત્યાં સુધી થવા દેવુ.
- 5
મહેસાણા ફેમસ ડુંગળીયું મે મારી ભાભી પાસે થી શીખી છું ડુંગળીયું શાક સાથે મગ રોટલા શેકેલું મરચું ગોળ દહીં સર્વ કયું છે. આભાર
Similar Recipes
-
-
-
-
-
-
-
મહેસાણા ના ફેસમ લીલી તુવેરના ટોઠા (Mehsana Famous Lili Tuver Totha Recipe In Gujarati)
#WLD#વિન્ટર લંચ/ ડિનર રેસીપી#Cookpad#Cookpadgujarati#Cookpadindia શિયાળામાં પુષ્કળ પ્રમાણમાં લીલા શાકભાજી અને ફ્રુટ મળે છે તેની લંચ કે ડિનરમાં ખાઈ શકાય તેવી રેસીપી બનાવીએ છીએ તેમાં ઊંધિયું રીંગણા નો ઓળો પાલક પનીર પાલક મટર પાલક ખીચડી લીલી તુવેર નું શાક અને વિવિધ રેસીપી બનાવીએ છીએ અને આપણા શરીરને તરો તાજા રાખવાનો પ્રયત્ન કરીએ છીએ Ramaben Joshi -
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
મહેસાણા ફેમસ ટોઠા (Mehsana Famous Totha Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#TT2 Sneha Patel -
-
લીલા ચોળા નું શાક (Lila Chora Shak Recipe In Gujarati)
#TT1 આ થીમ આવી ખુબ જ ગમ્યું ખાસ આ શાક મારા સાસુ ને અતી ભાવતું તે આજ બનાવવા નો મોકો કુકપેડ થી મળ્યો HEMA OZA -
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#CB7#cookpadindia#CookpadgujaratiWeek 7ડુંગળીયું Ketki Dave -
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
આજે મેં મહેસાણા જિલ્લાનું પ્રખ્યાત ડુંગળીયું બનાવાની ટ્રાય કરી છે.આ વાનગી મહેસાણા માં બહુજ ફેમસ છે અને શિયાળામાં જ લોકો એની મઝા માણે છે.તો ચાલો, આપણે પણ એની મઝા માણીએ.Cooksnap@kala_16 Bina Samir Telivala -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1Post - 3ડુંગળીયુંMere Mann ❤ Ye Bata De Tu... Kis aur Chala Hai Tu...Kha Khaya Nahi Tune...... Kya khane Ja Raha Hai Tu...Jo Hai Yuuuuuummmmilicios Jo Hai Delicious.....Wo Recipe kya Hai Bata....DUNGALIYU....... Tu 1 Bar Banake KhaDUNGALIYU...TU khud 1Bar Banake Khaaaaaaa મેં પહેલી વાર ડુંગળીયું બનાવ્યું.... Thanks To Cookpad ..... આ વખતની #TT1 Challenge મા "ડુંગળીયુ" લાવવા બદલ.... ખૂબજ સ્વાદિષ્ટ છે.... મજ્જા પડી ગઇ બાપ્પુડી Ketki Dave -
મહેસાણા ફેમસ ડુંગળીયુ (Mehsana Famous Dungariyu Recipe In Gujarati)
#SVC@hema oza ની રેસીપી માંથી પ્રેરણા લઈને મેં પણ મહેસાણા ફેમસ ડુંગળીયુ બનાવ્યું છે જે ખુબ જ સરસ અને સ્વાદિષ્ટ બન્યું છે. Riddhi Dholakia -
ડુંગળીયુ (Dungariyu Recipe In Gujarati)
#TT1 અત્યારે મોનસુન ની સિઝન ચાલી રહી છે, રોટલી અથવા રોટલા સાથે ગરમાગરમ ડુંગળીયુ જમવા ની ખૂબ મજા આવે છે. 😋 Bhavnaben Adhiya -
-
મસાલા પરવળ સબજી (Masala Paraval Sabji Recipe In Gujarati)
#EBWeek 2આ શાક ખાસ બી. પી ડાયાબિટીસ માં ખાઈ શકાય છે. HEMA OZA -
-
-
-
-
ગુવાર નું શાક (Guvar Shak Recipe In Gujarati)
#EBWeek5 સવારની રૂટિન થાળી ઉનાળામાં રાઇતું ને કેરી ની મજા માણો. HEMA OZA -
-
લસનીયા સ્ટફ મસાલા બટાકા (Lasaniya Stuffed Masala Bataka Recipe In Gujarati)
#RC3 આ શાક માટે બધા હોટલ માં જાય છે તો આજ ઘેર બનાવીએ. શાક નો રાજા જેના વગર ન ચાલે તેવા બટાકા. HEMA OZA -
કાચા ટામેટાં મરચાં નું લોટ વાળું શાક (Kacha Tomato Marcha Lot Valu Shak Recipe In Gujarati)
અમારે ત્યાં બધાં નું પ્રિય HEMA OZA
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15507195
ટિપ્પણીઓ (3)