મીઠો પાન મુખવાસ (Sweet Paan Mukhwas Recipe In Gujarati)

Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
Gujarat
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીવરીયાળી
  2. 1 વાટકીગુલકન
  3. 1 વાટકીધાણાદાર
  4. 1 વાટકીપાન ના ટુકડા
  5. 1 વાટકીદળેલી ખાંડ
  6. 1 વાટકીસોપારી
  7. 1 વાટકીટુટી ફ્રુટી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુઓ તૈયાર કરી લો

  2. 2

    એક બાઉલમાં બધી વસ્તુઓને મિક્સ કરી લો અને ખાંડ ઉમેરી હળવા 1/2કલાક તડકે રાખવું

  3. 3

    તો તૈયાર છે પણ મુખવાસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kavita Lathigara
Kavita Lathigara @Chef_kavitalathigara
પર
Gujarat

Top Search in

Similar Recipes