ચોખા ની ચકરી (Chokha Chakri Recipe In Gujarati)

Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457

# DFT

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 4કપ ચોખાનો લોટ
  2. 1કપ દહીં
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 1ટી સ્પૂન હળદર
  5. 1ટેબલ સ્પૂન લાલ મરચુ પાઉડર
  6. 2ટેબલ સ્પૂન આદુ-મરચા ની પેસ્ટ
  7. 3-4ટેબલ સ્પૂન સફેદ તલ
  8. 2ટેબલ સ્પૂન બટર
  9. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ચોખા ના લોટ માં બધી સામગ્રી એડ કરી જરુર મુજબ પાણી નાંખી ડો બાંધી લો.

  2. 2

    સંચા મા સ્ટાર જારી લગાવી ચકરી નો લોટ ભરી લો.પ્લેટ ને તેલ થી ગ્રીસ કરી બધી ચકરી પાડી લો.

  3. 3

    તેલ ગરમ કરી મીડિયમ આચે બધી ચકરી તળી લો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavini Kotak
Bhavini Kotak @cook_25887457
પર

Similar Recipes