એપલ સ્મુધી (Apple Smoothie Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 1સફરજન
  2. 4 નંગપલાળેલી બદામ
  3. 3 નંગકાજુ
  4. 2ખજૂર ની પેસી
  5. 1 ચમચીમધ
  6. સ્વાદ પ્રમાણેખાંડ
  7. 1 1/2 કપદૂધ
  8. પીસ્તા ની કતરણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પેલા સફરજન ની છાલ કાઢી તેને ઝીણા સમારી લો.

  2. 2

    હવે મિક્સર ની જારમાં સફરજનના કટકા અને કાજુ, બદામ, ખજૂર, ખાંડ તેમજ મધ ઉમેરી મિક્સરમાં પીસી લો. તૈયાર છે એપલ સ્મુધી

  3. 3

    હવે એક ગ્લાસમાં કાઢીને ઉપરથી પીસ્તા ની કતરણ ઉમેરી સવઁ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

Similar Recipes