ફજેતો (Fajeto recipe in Gujarati)

spicequeen @mrunalthakkar
ફજેતો પાકી કેરી નો ઉપયોગ કરી ને બનાવવા માં આવતી ગુજરાતી કઢી નો પ્રકાર છે. ખાટો મીઠો ફજેતો ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. ફજેતા માં પાકી કેરી ની ખૂબ સરસ ફ્લેવર હોય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણમાં દહીં અને પાણીને ભેગા કરીને બરાબર હલાવી લેવું. હવે તેમાં કેરીનો રસ ઉમેરી હલાવી લેવું.
- 2
એક વાસણ માં ઘી ગરમ થાય એટલે જીરું અને આખુ મરચું ઉમેરવું. ત્યારબાદ એમાં હિંગ અને કરી પત્તા ઉમેરી તૈયાર કરેલું મિશ્રણ ઉમેરી દેવું. હવે તેમાં હળદર, મરચું, મીઠું, ધાણાજીરું અને સૂંઠ ઉમેરી હલાવી લેવું. હવે તેમાં ગોળ ઉમેરી ધીમા થી મીડિયમ તાપ પર સતત હલાવતા રેહવું જેથી કરી ને ફજેતો ફાટે નહીં. 15 મિનિટ મીડીયમ તાપ પર પકાવી ને ગેસ બંધ કરી દેવો.
- 3
ફજેતો ભાત અને છુટ્ટી મગ ની દાળ સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
પ્રતિક્રિયાઓ
દ્વારા લખાયેલ
Similar Recipes
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#Famફજેતો પાકી કેરી માંથી બનતી ગુજરાતી વાનગી છે. જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ફજેતો મારી ફેવરિટ વાનગી છે. ગરમાગરમ પીવાની બહુ મજા આવે છે. કેરીની સીઝન માં મારા પપ્પા જરુર બનાવડાવતા. હું પણ આ સિઝનમાં બનાવું છું. મારા ફેમિલી માં બધાને ફજેતો ખૂબ જ પ્રિય છે. Parul Patel -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#કૈરી #post2 ફજેતો એક પાકી કેરી માંથી બનતી ગુજરાતી કઢી જે કેરીની સિઝનમાં સ્પેશિયલ બનાવવામાં આવે છે. ખીચડી કે ભાત બંને સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે Bansi Kotecha -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KRકેરી ના રસ માં થી બનતી કઢી. કેરી ની સીઝન માં ગુજરતી ઘરો માં ફજેતો ના બને ઍવું હોયજ નહી.ખાટો- મીઠો ફજેતો પીવાની બહુજ મઝા આવે છે.ફજેતો એક વિસરાતી વાનગી છે જે મેં અહિયા revive કરવાની કોશિશ કરી છે. Bina Samir Telivala -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
ગુજરાતી ગૃહિણીઓ કશું જ એમ એમ ના ફેંકી દે.... હવે કેરી ની જ વાત કરૂં.... કેરી નો રસ કાઢી એના ગોટલા છોંતરાને ધોઇ એ ઘોળ નો ફજેતો ..... સ્વાદિષ્ટ ફજેતો બનાવી પાડે છે Ketki Dave -
-
ફજેતો
ગુજરાતી કઢી નો એક પ્રકાર જે કેરી ના ગર માંથી બને છે. ભાત સાથે બહુજ સ્વાદિષ્ટ લાગે છે. Purvi Modi -
ફજેતો (પાકી કેરી ની કઢી)())fajeto in Gujarati )
# વિકમિલ 2# સ્પાઈસી રેસીપી# માઇઇબુક# પોસ્ટ 20# ફજેતો પાકી કેરી ની કઢી Kalyani Komal -
ડુબકી કઢી (Dubki kadhi recipe in Gujarati)
ડુબકી કઢી છત્તીસગઢમાં બનતી એક કઢી નો પ્રકાર છે. આ કઢી માં અડદની દાળની વડી ઓ મૂકવામાં આવે છે. અડદની દાળને પલાળીને વાટીને એમાં થી વડી ઓ બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી અને સ્વાદિષ્ટ રેસીપી છે જે ભાત સાથે ખાવાની ખૂબ મજા પડે છે.#CRC#cookpadindia#cookpad_gu spicequeen -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#RB1આ રેસિપી કેરીનો રસ, દહીં અને ચણા ના લોટ થી બનતી ગુજરાતીઓની પરંપરાગત વાનગી છે. જે ઉનાળાની સિઝનમાં કેરી શરૂ થાય એટલે દરેક ગુજરાતીઓના ઘરમાં અને ખાસ તો અમારા નાગરોના દરેકના ઘરમાં ચોક્કસ બને જ અને અમારા ઘરમાં તો ખાસ બધા નો મનપસંદ ..ગૃહિણીઓ જે કરકસર કરવા માં ક્યાંય પાછી નથી પડતી એ ફજેતો બનાવવા માટે ગોટલા નો પણ વારો કાઢી લે .😃😃આ ફજેતો મગની છૂટી , ફુલકા રોટલી, કેરીનો રસ અને ગરમ ભાત સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.તો આવો આપણે જાણીએ ફજેતો બનાવવાની રેસીપી. Riddhi Dholakia -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
પુલી ઇન્જી (Puli inji recipe in Gujarati)
પુલી ઇન્જી આદુ ની ચટણી છે જે ફ્રેશ આદુ, લીલા મરચા, આમલી અને ગોળ નો ઉપયોગ કરી ને બનાવવા મા આવે છે. આ એક ખાટી મીઠી અને તીખી ચટણી છે જે ઓણમ સાધ્યા નો એક મહત્વ નો ભાગ છે. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ ચટણી નો પ્રકાર છે.#KER#cookpadindia#cookpad_gu spicequeen -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR@dollopsbydipa - Deepa Rupaniji &@RiddhiJD83 - Riddhi Dholakiyaji inspired me for this recipe.ફજેતો મારા સાસુ બનાવતાં.. પણ મે પેલી વાર બનાવ્યો છે. કેરીનાં ગોટલા ધોઈ એમાં ચોંટેલા પલ્પને કાઢી બનાવાય. આમ તો 'મેંગો કઢી' કહી શકાય. ગુજરાતી કઢીમાં મેંગો પલ્પ નાંખવાથી આવું જ રીઝલ્ટ આવે.બહેનો કેરી તો ખાય અને ખવડાવે પણ એના ગોટલાનો પણ ઉપયોગ કરે. આ કરકસરની આવડત સ્ત્રી ને જન્મજાત હોય છે.ફજેતો થવો કે ફજેતો કરવો - એ કહેવત પરથી જ નામ પડ્યું હશે એમ મારું માનવું છે. Dr. Pushpa Dixit -
ફરાળી ફજેતો અને સામો (Farali Fajeto Samo Recipe In Gujarati)
#EB#AsahiKaseiIndiaવિસરાતી જતી ગુજરાતી વાનગી: ફરાળી ફજેતો જેને કેરી ની કઢી કે આમરસ કઢી તરીકે ઓળખાય છે.તે ઑઈલ લેસ વાનગી તરીકે મેં આજે ઉનાળાની ઋતુ ના અનુસંધાનમાં બનાવી ને મુકી છે.ફજેતા ની સાથે સાદો બાફેલો સામો એક બપોરે આરોગી શકાય તેવી ડીશ બનાવી છે. Krishna Dholakia -
ભીંડા કઢી (Bhinda kadhi recipe in Gujarati)
ગુજરાતમાં અલગ અલગ ઘણા પ્રકારની કઢી બનાવવામાં આવે છે. ભીંડાની કઢી એમાંનો એક પ્રકાર છે. ભીંડાની ફ્લેવરથી આ કઢી ને એક અલગ સ્વાદ મળે છે. ઝડપથી અને સરળતાથી બની જતી આ કઢી બાજરીના રોટલા સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. આ કઢી ને રોટલી, પરાઠા કે રાઈસ સાથે પણ પીરસી શકાય.#ROK#cookpadindia#cookpad_gu spicequeen -
પાકી કેરી નું શાક (Paki Keri Shak Recipe In Gujarati)
નામ પર થી જ આપણને ખ્યાલ આવે છે કે પાકી કેરીનું શાક પાકી કેરી માં થી ઉનાળાની ઋતુ દરમિયાન બનાવવામાં આવે છે. આ એક ખૂબ જ ઝડપથી બની જતી ડીશ છે જે 20 મિનિટની અંદર બનાવી શકાય છે. ઉનાળાની ઋતુમાં તાજા શાક મેળવવામાં થોડી તકલીફ પડતી હોય છે તો શાકની અવેજીમાં આ રેસિપી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. આ એક ફ્લેવરફુલ, ખાટી-મીઠી સબ્જી છેસ્વાદિષ્ટ લાગે છે.#Fam#cookpadindia#cookpad_gu spicequeen -
કેરી નો ફજેતો(કઢી)
#સુપરશેફ1#કરીઆપણી જૂની અને જાણીતી વાનગી છે.કેરી નો રસ વધ્યો હોય, અથવા કેરી ના ગોટલાં ધોઈ ને એ ધોયેલાં પાણી માં થી ફજેતો બનાવાતો હતો.કેરી ની સીઝન માં ફજેતો પીવાથી કેરી વધારે ખવાઈ ગઈ હોય તો,ફાયદો કરે છે Mamta Kachhadiya -
-
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#Fam વેસ્ટ માંથી બેસ્ટ સ્વાદિષ્ટ ફજેતો... @Darshcook_29046696Darshna Pandya -
સિંધી કઢી (Sindhi kadhi recipe in Gujarati)
જેમ કે નામ સૂચવે છે તેમ આ એક સિંધી રેસીપી છે જે ખૂબ જ લોકપ્રિય અને પ્રખ્યાત છે. સામાન્ય રીતે આપણે કઢી દહીં અને બેસન નો ઉપયોગ કરીને બનાવીએ છીએ પરંતુ સિંધી કઢી માં દહીંનો ઉપયોગ થતો નથી, ફક્ત બેસન અને શાકભાજી દ્વારા આ કઢી બનાવવામાં આવે છે. અલગ-અલગ પ્રકારના શાકભાજી આ કઢી ને એક સરસ ફ્લેવર આપે છે. સિંધી કઢી એકદમ સરળ અને સ્વાદિષ્ટ ડીશ છે જે પ્લેન રાઈસ સાથે ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. સિંધી કઢી, આલુ ટુક અને પ્લેન રાઈસ નું કોમ્બિનેશન સિંધી લોકો નું પ્રિય ભોજન છે.#AM1#cookpadindia#cookpad_gu spicequeen -
ફજેતો (Ripe Mango-Kernel Kadhi Recipe In Gujarati)
#KRપાકી કેરીના પલ્પ-ગોટલા થી આ વાનગી અમારા ઘરમાં બધાને ખૂબ પસંદ છે..પારંપરિક અને વિસરાતી વાનગી એવો આ સ્વાદિષ્ટ ફજેતો નવી પેઢીએ સ્વીકારી લીધો છે જે રોટલી અને ભાત સાથે પીરસાય છે..કેરીની સીઝનમાં જમણવાર માં પણ રસોઈયા મહારાજ બનાવીને પીરસે છે. Sudha Banjara Vasani -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR આમ તો કેરી મા થી ઘણી બધી વાનગીઓ બનતી હોય છે આજે હું એક ટ્રેડિશનલ વાનગી શેર કરવા જઈ રહી છું જે મારા સાસુ મા પાસેથી શીખી છે કેરીનો ફજેતો આજકાલની પેઢીઓને આવી ટ્રેડિશનલ વાનગી બહુ જ ઓછી આવતી હોય છે તો આવી એક વાનગી એ લોકો માટે એક new variation તરીકે બહુ જ helpful અને ટેસ્ટી સાબિત થશે Dips -
ફજેતો --- કેરી ના રસ ની કઢી
#SSMસમર સ્પેશ્યલ ફજેતો. કેરી ની સીઝન માં ગુજરાતી ઘરો માં ફજેતો બને છે અને ધણા લોકો તો રસ ને ફ્રોઝન કરી ને પણ વરસ દરમિયાન ગમે ત્યારે ફજેતો બનાવી ને રેલીશ કરે છે. Bina Samir Telivala -
મેંગો ફજેતો (Mango Fajeto Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#KR મેંગો ફજેતો વીથ રાઇસ (સમર સ્પેશિયલ) Sneha Patel -
ફજેતો (Fajeto Recipe In Gujarati)
#KR કેરી ની સિઝન આવે એટલે અચુક બને જ કેરી ના રસ કરતાં મને અતી પ્રિય ધમધમાટ આદું લીલા મરચા વાળો. HEMA OZA -
આમ પન્ના (Aam panna Recipe in Gujarati)
#EB કાચી કેરી માંથી બનતું આ શરબત આમ પન્ના નો સ્વાદ ખાટો મીઠો હોય છે.જે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavini Kotak -
-
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#બેસન #યલો #ખાટી મીઠી #ગુજ્જૂ સ્પેશીયલકઢી બનાવાની રીત અલગ અલગ પ્રકાર ની હોય છે. ગુજરાતી કઢી ઝડપ થી બની જાય છે અને સ્વાદ મા ખાટી ,મીઠી ટેન્ગી હોય છે ખિચડી ભાત ભભરી દાળ સાથે સર્વ થાય છે Saroj Shah -
ફજેતો
#મધરફજેતો એ કેરીની મૌસમ માં સૌના ઘરે બને છે. મારા મમ્મી પાસે થી શીખી છું અને મારા મમ્મી ને આ બહુ જ પ્રિય છે. જ્યારે રસ બને ત્યારે તેના ગોટલા ધોઈ ને તેમાંથી બનાવાય છે. Deepa Rupani -
ગુજરાતી કઢી (Gujarati Kadhi Recipe In Gujarati)
#AM1. ગુજરાતી ધરો માં કઢી રોજ બનતી હોય છે. આ કઢી ખીચડી, મસાલા નો ભાત, બિરયાની અને પુલાવ સાથે પણ સરસ લાગે છે. sneha desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16223140
ટિપ્પણીઓ (7)