રાંધવાની સૂચનાઓ
- 1
જાર માં સમો અને સાબુ દાણા અલગ અલગ ક્રશ કરી લ્યો.
- 2
બાઉલ મા ક્રશ કરેલોલોટ લઈ તેમાં દહીં નાખી હલાવી લ્યો.જરૂર મુજબ પાણી નાખી હલાવી ખીરું તૈયાર કરો અને વીસ મિનિટ ઢાંકી રહેવા દયો.
- 3
વરાળીયા માં પાણી ગરમ કરવા મૂકો.ખીરા માં મીઠું નાખી હલાવી લ્યો તેમાં ઇનો નાખી હલાવી લ્યો અને ગ્રીસ કરેલી થાળી માં રેડી દયો.ઉપર મરચું સ્પ્રિકલ કરી વરાળીયા માં પંદર મિનિટ માટે મૂકી દયો.
- 4
હવે જોશું તો ઢોકળા થઈ ગયા છે ઠંડા થાય એટલે કટ કરી લ્યો. વધારીયા માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે તેમાં જીરું,તલ નાખી તેમાં મીઠો લીમડો નાખી લીલા મરચા નાખી હલાવી ઢોકળા ઉપર સ્પિકલ કરો
- 5
તૈયાર છે સ્વાદિષ્ટ અને ટેસ્ટી ફરાળી ઢોકળા.
Similar Recipes
-
-
-
-
ફરાળી ઢોકળા(Farali dhokla Recipe in Gujarati)
#ઉપવાસ ઉપવાસમાં આમ તો ઘણી બધી ફરાળી વાનગી બનતી હોય છે પણ ફરાળી ઢોકળા એ ડાયેટ માં અને હેલ્થ માં બેસ્ટ છે Jasminben parmar -
-
-
-
-
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
ઉપવાસ માં ખવાય તેવી ઘણી વેરાયટી બની શકે છે. ફરાળી લોટમાંથી તમે બધી વસ્તુ બનાવી શકો છો . જેમ કે ઢોકળા , હાંડવો, પેટીસ , રોટલી , પૂરી , પરોઠા ,ભાખરી બધી જ વસ્તુ બની શકે છે. પણ મેં સામો અને સાબુદાણા ને ક્રશ કરીને તેમાંથી આજે મે ફરાળી ઢોકળા બનાવ્યા છે. Sonal Modha -
-
-
દૂધીના ઢોકળા ફરાળી (Dudhi Dhokla Farali Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujarati Unnati Desai -
-
-
-
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ ફરાળી ઢોકળા (Instant Farali Dhokla Recipe In Gujarati)
#ff2ફરાળ માં હવે ઘણીબધી રેસિપિ બનતી હોય છે.મૌરયો અને સાબુદાણા ના ઇન્સ્ટન્ટ ઢોકળા જે બનાવા ખૂબ સરળ છે જે ખાવામાં સ્વાદિષ્ટ લાગે છે ફરાળી ચટણી સાથે સારા લાગે છે. Archana Parmar -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#RC2White recipesગુજરાતી ની ઓળખ એટલે ઢોકળા. મે અહીં ફરાળમાં ખાઇ સકાય તેવા સાંબા અને સાબૂદાણા ના ઢોકળા બનાવ્યા છે. mrunali thaker vayeda -
-
-
-
-
-
-
ફરાળી ચટણી ઢોકળા (Farali Chutney Dhokla recipe in Gujarati)
#SJR#FDS#cookpadgujarati#cookpadindia#cookpad ભારત દેશમાં આખા વર્ષ દરમિયાન ઘણા બધા હિન્દુ તહેવારો ઉજવવામાં આવે છે. આ તહેવારોની ઉજવણીમાં ઉપવાસ કરીને દેવી-દેવતાઓની પૂજા અર્ચના કરવામાં આવે છે. હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે લોકો જ્યારે ઉપવાસ કરે ત્યારે તેમને ફળાહાર કરવાનો હોય છે. આ ફળાહાર માટે ઘણી બધી વિવિધ જાતની વાનગીઓ બનાવી શકાય છે. મેં આજે ફરાળી ચટણી ઢોકળા બનાવ્યા છે. આ ઢોકળા ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને ઓછા સમયમાં ફટાફટ બનાવી શકાય છે. તો ચાલો જોઈએ ફળાહાર વખતે વાપરી શકાય તેવા આ ચટણી વાળા ઢોકળા કઈ રીતે બને છે. Asmita Rupani -
ફરાળી ઢોકળા (Farali Dhokla Recipe In Gujarati)
#SJR#શ્રાવણ સ્પેશ્યલ (પવિત્રા એકાદશી) સ્પેશ્યલ#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16412213
ટિપ્પણીઓ