ત્રીરંગી સલાડ (Trirangi Salad Recipe In Gujarati)

Vandna Raval
Vandna Raval @vkr1517
શેર કરો

ઘટકો

  1. 1 નંગગાજર
  2. 1 નંગમુળો
  3. 1 નંગકેપ્સીકમ
  4. 1 નંગબીટ ની દાંડી
  5. ચપટીમીઠું
  6. સ્વાદ અનુસાર ચાટ મસાલો
  7. ચપટીધાણાજીરું પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાજર ને છાલ ઉતારી અને છીણી લો

  2. 2

    પછી મુળા ને છાલ ઉતારી અને છીણી લો અને કેપ્સીકમ ને છીણી લો પછી તેમાં મીઠું અને ચાટ મસાલો અને ધાણાજીરું પાઉડર નાખી દો

  3. 3

    સૌ પ્રથમ ગાજર નું છીણ ઉપર વચ્ચે મુળા નું છીણ અને છેલ્લે કેપ્સીકમ નું છીણ અને વચ્ચે બાદીયા નું ફુલ મુકો અને સાઈડ પર બીટ ની દાંડી મૂકો તો તૈયાર છે ત્રિરંગી સલાડ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vandna Raval
Vandna Raval @vkr1517
પર

ટિપ્પણીઓ

Similar Recipes