રવા ના મીક્સ વેજ પૂડલા (Rava Mix Veg Pudla Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya

અમારા ઘરની હોટ ફેવરીટ બે્કફાસ્ટ ડીશ

વધુ વાંચો
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
૪ લોકો
  1. ૧ કપરવો
  2. ૧/૨ કપદહીં
  3. 3/4 કપપાણી
  4. ૧/૪ કપસમારેલી કેબીજ
  5. ૧/૪ કપ સમારેલુ ફલાવર
  6. ૧/૨ નંગ સમારેલુ ગાજર
  7. ૧/૨ નંગ સમારેલુ કેપ્સીકમ
  8. ૧ નંગસમારેલી ડુંગળી
  9. ૧/૪ કપલીલુ લસણ
  10. ૧-૪ કમ લીલી ડુંગળી
  11. ૧ ચમચો લસણ આદુ મરચાની પેસ્ટ
  12. ૧ ચમચીમીઠું
  13. ૧/૨ ચમચીલાલ મરચુ
  14. ૧ ચમચીધાણા જીરુ
  15. ૧/૨ ચમચીહળદર
  16. ચમચો તેલ
  17. ૧ ચમચીરઇ
  18. ૧ ચમચીતલ
  19. ૧/૪ ચમચીહીંગ
  20. પુડા ઉતારવા માટે ઘી

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    રવો સેકી લો.સમારેલુ બધુ શાકભાજી ચોપરમાં ચોપ કરી લો.રવો ઠંડો થાય પછી રવામાં દહીં અને પાણી ઉમેરો. આને થોડીક વાર ઢાંકીને રહેવા દો, જેથી રવો ફુલી જસે.હવે તેમા બધુ શાકભાજી મીક્સ કરો.

  2. 2

    પુડાના ખીરામાં બધા સુકા મસાલા નાંખો. નાના વઘારીયામાં ૧ ચમચો તેલ ગરમ કરીને તેમાં રઇ નાંખો, તલ અને હીંગ નાંખીને આ પૂડાના ખીરામાં મીક્સ કરી દો.

  3. 3

    નોનસ્ટીર પેન પર બહુ જાડા નહી અને બહુ પાતળા નહી એવા પુડા ઉતારો.ઉતારતી વખતે વચ્ચે ઘી મૂકો. સર્વ કરો.

પ્રતિક્રિયાઓ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan

ટિપ્પણીઓ

દ્વારા લખાયેલ

Tejal Vaidya
Tejal Vaidya @tejalvaidya
પર
I Love Cooking.I want to Introduce Myself not as “Housewife”but as a “Queen of House” I also love to make poetry in Gujarati.
વધુ વાંચો

Similar Recipes