કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ગુવાર કોથમીરની ઢોકળી (Clusterbean Coriander Dhokli Recipe in Gujarati)
#SSMગુવાર કોથમીરની ઢોકળી અત્યારે કુમળો ગુવાર માર્કેટમાં મળી રહ્યો છે... ઘણાં ને ગુવારનો તુરાશ પડતો કડુછો સ્વાદ પસંદ નથી પડતો તો તેમાં ઘઉં - ચણા નાં લોટની કોથમીર અને મસાલા થી ભરપુર ઢોકળી ઉમેરીને અતિ સ્વાદિષ્ટ One -Pot -Meal બનાવી શકાય...બાળકો અને વડીલો સૌ ખુશ થઈ જાય.... Sudha Banjara Vasani -
-
-
-
-
-
ગુવાર ઢોકળી (Guvar Dhokli Recipe in Gujrati)
#ઢોકળી બનાવવી હોય એટલે એકદમ સરળ. શાકમાં મસાલા ઉમેરી બાંધેલા લોટમાંથી લુઆ બનાવી ઢોકળી થાપીને મૂકી દો. બસ. Urmi Desai -
-
ગુવાર ઢોકળી નું શાક (Guvar Dhokli Shak Recipe In Gujarati)
#AM3આ શાક મારી મમ્મી ખૂબ જ બનાવતી અમને ત્રણેય ભાઈ બહેન ને આ શાક ખૂબ જ પ્રિય! મારી મમ્મી ગયા પછી આ શાકને પહેલી જ વાર બનાવ્યું છે તેને ખૂબ યાદ કરી. શાક ખરેખર ટેસ્ટી થયું છે તમે પણ ટ્રાય કરજો આ સિઝનમાં ગુવાર ખૂબ જ આવે છે ગુવાર બટાકા ખાઈને કંટાળી ગયા હો તો આ શાક ખુબ જ ભાવશે. Davda Bhavana -
-
-
-
-
-
-
-
-
-
વણેલી ગુવાર ઢોકળી
આ વાનગી નાનપણથી મારી ખૂબ જ પ્રિય છે આ વાનગી મારા પપ્પાને પણ ખૂબ જ ભાવતી હતી આ વાનગી મૂળ ખંભાત સાઈડની છે અને મારા ફઈબાએ સૌપ્રથમવાર શીખવાડી હતી. Kunjal Sompura -
-
-
-
-
સુરતી પાપડી નું ઢોકળી વાળું શાક (Surti Papdi Dhokli Shak Recipe In Gujarati)
# વિન્ટર કિચન ચેલેન્જ.#W.K.C. 4.#WK4# પાપડીનું શાકશિયાળાની ઋતુમાં લીલા શાકભાજી યુ બહુ સરસ આવે છે અને એવા સુરતી પાપડી આગવું સ્થાન ધરાવે છે મેં પણ આજે સુરતી પાપડી સાથે મેથીની ભાજી અને કોથમીર ની ઢોકળી બનાવી છે અને ટેસ્ટી શાક બનાવ્યું છે. Jyoti Shah
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16907642
ટિપ્પણીઓ