જુવારના ઢોકળા(jowar Dhokla In Gujrati)

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#ML

શેર કરો

ઘટકો

  1. 1 કપજુવાર લોટ
  2. 1/2 કપરવો
  3. 1 કપદહી
  4. 2 ટેબલસ્પૂનલીલા આદુ મરચાં પેસ્ટ
  5. 1 ટેબલસ્પૂનતેલ
  6. 1 ટીસ્પૂનઈનો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં જુવારનો લોટ અને રવો લઈ મિક્સ કરી એમાં દહી ઉમેરી સરસ મિક્સ કરી લો જરૂર મુજબ થોડું પાણી ઉમેરી ઘટ્ટ ખીરું તૈયાર કરો હવે ઢાંકણ ઢાંકી 15 મિનિટ રહેવા દો.

  2. 2

    હવે એક કઢાઈમાં અથવા ઢોકળા ના કૂકર માં પાણી લઈ ગરમ કરવા મૂકો. એક થાળી તેલ થી ગ્રીસ કરી લ્યો. હવે બેટર માં મસાલો, મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લો. હવે તેલ ઉમેરી દો પછી 1 ચમચી ગરમ પાણી અને ફ્રુટ સોલ્ટ ઉમેરી સરસ મિક્સ કરી લ્યો

  3. 3

    હવે ખીરું થાળી માં રેડી ઉપર તલ અને લાલ મરચું ભભરાવી કઢાઈ સ્ટીમર માં થાળી મૂકી ઢાંકણ ઢાંકી 20 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરી ઢોકળા ઉતરી તેલ રેડી ઢોકળા કાપી લય સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

Similar Recipes