M.P ની સ્પેશ્યલ પવા
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક વાટકીમાં પૌવા લઈ તેને સાફ કરી તેને પાણીથી ધોઈ પલાળવા ત્યારબાદ ડુંગળી અને મરચા સમારવા ત્યારબાદ એક કડાઈમાં એક ચમચી તેલ નાખી રાઇ જીરૂ નાખો ત્યારબાદ ડુંગળી તથા મરચા સાંતળવા....
- 2
ત્યારબાદ લાલ મરચું હળદર તથા ધાણાજીરું નાખીને હલાવો ડુંગળી ચઢી જાય ત્યારબાદ પૌવા નાખી હલાવો બે મિનીટ સુધી ચઢવા દેવા ત્યાર બાદ ઉપરથી મીઠું તથા અડધું લીંબુ નીચોવું...
- 3
ત્યારબાદ ધાણા ભભરાવીને સેરવિંગ બોલ માં સર્વ કરવું તૈયાર છે મધ્ય પ્રદેશ ના ફમોસ પહુવા....
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
ઈન્દોરી પોહા
#Teamtrees#goldenapron2#madhyapradesh#week3મધ્યપ્રદેશ ની પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ રેસીપી ઈન્દોરી પૌહા Kshama Himesh Upadhyay -
-
-
-
-
-
-
-
ઇંદોરી પૌહા
#goldenapron2#week3#madhyapradeshતમે પણ બનાવો ઇંદોરી પૌહા જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Mita Mer -
-
-
-
-
-
-
-
-
ખારેકનુ લોટ વાળું શાક (Kharek Lot Valu Shak Recipe In Gujarati)
#MVFબધા ફ્રુટ બારેમાસ મળતા થઈ ગયા છે પરંતુ ખારેક જુલાઈ મહિનામાં જ આવે છે ફ્રૂટ તરીકે તો ખુબ જ મીઠી હોય છે પરંતુ તેનું શાક પણ ખૂબ જ ટેસ્ટી બને છે Manisha Hathi -
મધ્યપ્રદેશ સ્ટાઇલ પૌંઆ
સવાર ના નાસ્તા માં ચા સાથે આ પૌંઆ ખાવાની ખૂબ મજા આવશે તો તમે પણ બનાવજો...#goldenapron2#week3#madhyapradesh Sachi Sanket Naik -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11079880
ટિપ્પણીઓ