ખીચું

Asmita Desai
Asmita Desai @asmitadesai
Navsari

#માસ્ટરક્લાસ
#masterclass
Week-3
Post-1

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ ચોખા નો લોટ
  2. ૨ કપ પાણી
  3. ૧ ચમચી જીરું
  4. ૧ ચમચી અજમો
  5. ૧ ચમચી લીલા મરચા ની પેસ્ટ
  6. ૧ ચમચી મીઠું
  7. ચપટીસોડા બાય કાર્બ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક તપેલી માં પાણી ગરમ કરવું. હવે તેમાં મીઠું, સોડા બાય કાર્બ નાખવું. પાણી બરાબર ઊકળે એટલે તેમાં અજમો, જીરું, મરચા ની પેસ્ટ ઉમેરવી.

  2. 2

    હવે ગેસ બંધ કરી એમાં ધીમે ધીમે લોટ ઉમેરી હલાવતા જવું. હવે ઢોકળીયા ને ગરમ કરવા મૂકવું. ડીશ ગ્રીઝ કરી લેવી. હવે એમાં આ લોટ સ્પ્રેડ કરી દેવું.

  3. 3

    હવે કૂકર બંધ કરી ૫-૧૦ મિનિટ ગેસ પર થવા સેવું. પછી પ્લેટ માં કાઢી સીંગતેલ અને સંભારા નાખી સર્વ કરવું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Asmita Desai
Asmita Desai @asmitadesai
પર
Navsari

ટિપ્પણીઓ

Similar Recipes