રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા ચોખા ને અડદ ને દાળ ને ધોય ને અલગ અલગ પલાળી ને રાખી દો
- 2
હવે મેથી ને પણ પલાળી દો
- 3
એક મિક્સચર જાર માં ચોખા ને દાળ પીસી લો તેમાં પીસતી વખતે મેથી પણ નાખી દો
- 4
હવે તેમાં દહીં નાખી ને આથો આવવા માટે રાખી દો 5 થી 7 કલાક રહેવા દો
- 5
હવે ખીરા માં મીઠું ને ખાવાનો સોડા નાખી ને ફીણી લો
- 6
હવે ઢોક્લિયા માં ગરમ પાણી મૂકી ને થાળી માં તેલ લગાવી ને ખિરું પાથરી ને ઈડદા મૂકી ને 5 મિનિટ થવા દો
- 7
હવે તેને ચપુ થી ચેક કરી લો પછી જો ન ચોંટે તો થઈ ગયા સમજવું
- 8
હવે તેને ઠંડા થવા દો પછી તેમાં કાપા પાડી ને કટકા કરીને ને એક વાસણ માં લઈ લો
- 9
એક વઘારીયા માં તેલ ગરમ કરી ને તેમાં રાઈ જિરું ને લીમડો નાંખી ને વઘાર કરો તેવઘાર ને ઈ દડાં પર નાખી ને કોથમીરથી ગાર્નીશ કરી ને પીરસો
Similar Recipes
-
-
-
-
-
-
-
સેંડવિચ ઇદડા
#GujaratiSwad #RKSસૌ ના પ્રિય એવા સેંડવિચ ઇદડા નરમ હોવાથી ફટાફટ ખવાઇ જાય છે. સવારે નાસ્તામાં કે રાતના ભોજન માં બરાબર સેટ થઈ જાય છે. Bijal Thaker -
-
-
-
-
-
-
-
-
-
સ્ટ્રીટ ફૂડ લાઇવ ઢોકળા (Street Food Live Dhokla Recipe In Gujarati)
#SF#cookpadindia#cookpadgujaratiસ્ટ્રીટ ફૂડ ઢોકળા Ketki Dave -
-
દેસાઈ વડા
આ વડા અમારા દેસાઈ(અનાવિલ બ્રાહ્મણ) લોકો ની ખુબજ પ્રખ્યાત વાનગી છે. અનાવિલો ને ત્યાં મોટેભાગે દરેક શુભ પ્રસંગે આ વડા બનાવવા માં આવે છે.#ઇબુક૧#સંક્રાંતિ#પોસ્ટ૧૫ Manisha Desai -
-
-
-
ઇન્સ્ટન્ટ ખાટા ઢોકળા (Instant Khata Dhokla Recipe In Gujarati)
ખાટા ઢોકળા નુ ખીરુ બનાવતા ભુલી ગયા હોઈએ ને જો તરત જ ખાટા ઢોકળા બનાવવા હોય તો આ રીતે બનાવી શકાય. Hiral Pandya Shukla -
-
ઈદડા (Idada Recipe In Gujarati)
#GA4 #Week8 #steamઈદડા એ ગુજરાતીઓ નો પસંદગી નું ફરસાણ છે. તેને નાસતા માં લો કે જમવા સાથે, મજા પડી જાય. દાળ અને ચોખાને વાટી, ખીરું તૈયાર કરી વરાળે બાફી બનાવવા માં આવે છે. Bijal Thaker -
-
-
ડુબકી પકોડા કઢી છત્તીસગઢ ફેમસ (Dubki Pakoda Kadhi Chhattisgarh FamousRecipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#CRC Sneha Patel -
અપમ મેંદુવડા (Appam Menduwada recipe in Gujarati)
#Famઆ રેસિપી મારી પોતાની રીતે બનાવેલી છે. મારી સિક્રેટ રેસિપી. રીયલ માં મેંદુવડા ને તેલ માં ડીપ ફ્રાઈ કરી ને બનાવીએ છે. જેમાં ફુલ ફેટ હોય છે. અને આજકાલ બધા હેલ્થ કોન્શિયસ થઈ ગયા છે. એટલે મેં વિચાર્યું કે જો આજ રેસિપી ને હેલ્ધી બનાવી એ તો? એટલે મેં અપમ પેન માં બનાવી જોઈ. પછી તો બસ બધા ને આ રીતે જ મેંદુવડા ભાવ્યા. હવે મારા ઘરે આજ રીતે બને છે.ખુબજ ટેસ્ટી લાગે છે. એટલે આ મારી સિક્રેટ રેસિપી કહેવાય. તમે પણ આ ટ્રાય કરજો. અને લો ફેટ પણ છે. Reshma Tailor -
ઓનિયન ઉત્તપમ (Onion Uttpam Recipe In Gujarati)
#Week1Uttapam #GA4Dahiમે ઉત્તપમ બનાવ્યા છે બ્રેક ફાસ્ટ માટે આશા છે તેમને ગમશે😊. H S Panchal
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11385034
ટિપ્પણીઓ