રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે બટેટા ને ધોઈને બાફી લેવાં બટેટા ઠંડા થાય ત્યારે એનો માવો બનાવવા નો તેમાં આપણે બધા મસાલા એડ કરવાના ૧ લીંબુનો રસ ૨ ચમચી ખાંડ લાલ મરચું પાવડર ધાણાજીરું પાવડર હળદર ગરમ મસાલો આદું-મરચાંની પેસ્ટ
- 2
હવે આપણે આ બધા મસાલાને mix કરવાના પછી હવે બ્રેડ મસાલો ભરવાનો અને ઉપર બીજી બ્રેડ ઉપર મૂકી આ રીતે આપણે બધી બ્રેડ રેડી કરવાની હવે આપણે પકોડા માટેનું ખીરું તૈયાર કરવાનું છે
- 3
પેલા આપણે એક બાઉલ લઈશું તેમાં બધા લોટ મિક્સ કરી સ્વાદ પ્રમાણે મીઠું નાખી આપણે બેટર તૈયાર કરશું હવે આપણે ગેસ ઉપર તેલ મૂકી તેલ ગરમ થાય એટલે આપણે એમાં પકોડા ને બેટર ની અંદર બોરી તેલમાં ઉમેરશો એક બાજુ બ્રાઉન થાય ત્યાર પછી આપણે એમની સાઈડ ફેરવશો બ્રાઉન થઈ જાય એટલે આપણે રેડી છે આપણા બ્રેડ મસાલા પકોડા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
બ્રેડ પકોડા
#ઇબુક૧#૧૦# બ્રેડ પકોડા હેલ્ધી નાસ્તો છે બનાવવા મા સરળ અને ઝડપી બની જાય છે અને સ્વાદિષ્ટ અને ક્રીસ્પી બનેછે mamtabhatt829@gmail.com Bhatt -
-
-
-
-
-
-
ભીંડી ચિપ્સ વિથ મમરા મસાલા (Bhindi chips with mamra masala recipe in Gujarati)
#goldenapron3 # week 15Madhvi Limbad
-
-
-
-
-
-
-
બ્રેડ પકોડા ચીઝ ચાટ
#ફાસ્ટફૂડફ્રેન્ડસ, મુંબઈના સ્ટ્રીટ ફૂડ માં પકોડા ચાટ પણ આગવું સ્થાન ધરાવે છે જેને આપણે ઘરે બનાવીને પણ મજા માણી શકીએ છીએ. asharamparia -
-
-
બ્રેડ પકોડા (bread pakoda recipe in Gujarati)
#સુપરશેફ2#માઇઇબુક-પોસ્ટ.૩૭ ચોમાસાની ઋતુમાં ગરમાગરમ બ્રેડ પકોડા ખાવાની ખૂબ જ મજા આવે છે Nisha -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11508019
ટિપ્પણીઓ