કોરોના સ્પેશ્યલ બ્લેક ટી

Jyoti Varu Varu
Jyoti Varu Varu @cook_20094069

કોરોના સ્પેશ્યલ બ્લેક ટી

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપપાણી
  2. 10નંગ ફુદીનાના પાન
  3. 10નંગ તુલસીના પાન
  4. ૧ ચમચી ખાંડ
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. અડધી ચમચી મરી પાવડર
  7. 2નંગ ઈલાયચી
  8. ૪ થી ૫ નંગ લવિંગ
  9. અડધી ચમચી ચા પત્તી
  10. 2 ચમચીલીંબુનો રસ
  11. 1 ઇંચઆદુનો ટુકડો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આજે મેં આ બ્લેક ટી બનાવી છે આ ટી કોરોના વાયરસ માટે ખુબજ ઉપયોગી અને હેલ્ધી છે આ ટી આપણી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે તો જુઓ અને મજા માણો સૌપ્રથમ

  2. 2

    સૌ પ્રથમ એક તપેલી માં ત્રણ કપ જેટલું પાણી મૂકી ધીમી આંચ પર ઉકળવા દો હવે તેમાં ફુદીનાનાં પાન તુલસીના પાન અને ચાય પતી નાખી ઉકળવા દો

  3. 3

    પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને ખાંડ નાખો હવે તેમાં મરી પાવડર લવિંગનો ભૂકો ઈલાયચીનો પાવડર નાખી ૫ મિનિટ સુધી ધીમી આંચ પર ઉકળવા દો તો તૈયાર છે આપણી બ્લેક ટી

  4. 4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Jyoti Varu Varu
Jyoti Varu Varu @cook_20094069
પર

ટિપ્પણીઓ

Similar Recipes