ભરેલા બટેટા નું શાક

Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
શેર કરો

ઘટકો

  1. છથી સાત નાના બટેટા
  2. 1ટમેટું
  3. 2 ચમચીમરચું પાવડર
  4. 1 ચમચીધાણાજીરું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 2ચમચા તેલ
  7. 50 ગ્રામધાણા ભાજી
  8. ચપટીહિંગ
  9. 2 ચમચીસીંગદાણાનો ભૂકો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બટેટાની છાલ ઉતારી વચ્ચેથી કટ કર પછી ધાણાજીરું મરચું હળદર સીંગદાણાનો ભૂકો મીઠું બધું મિક્સ કરીને મસાલો તૈયાર કરો બાદ કટ કરેલા બટેટા માં ભરો તેમાં ટમેટું કટ કરીને નાખો

  2. 2

    હવે કુકરમાં તેલ હિંગ મૂકીને વઘાર કરો તેમાં પાણી થોડું એડ કરો બાદ કુકરની બંધ કરીને ત્રણથી ચાર વ્હિસલ વગાડો

  3. 3

    તો તૈયાર છે ભરેલા બટાકા નું શાક એક બાઉલમાં લઈશું કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jagruti Pithadia
Jagruti Pithadia @cook_20591206
પર

ટિપ્પણીઓ

Similar Recipes