વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

Lata Tank
Lata Tank @cook_20603056

#goldenapron3
# Week-14

વેજીટેબલ ખીચડી (Vegetable Khichdi Recipe In Gujarati)

#goldenapron3
# Week-14

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકો મગ ચોખાની ખીચડી
  2. 1 વાટકો સમારેલું શાકભાજી (રીંગણ,બટેટું,ફ્લાવર,વટાણા,કોબીજ,ગાજર,મરચું)
  3. 1ટમેટું
  4. ૪-૫ લીમડાનાં પાન
  5. ૧ ચમચો કોથમરી
  6. 1 ચમચો ઘી અથવાં તેલ વઘાર માટે
  7. ૩-૪ લવીંગ
  8. ચપટીરાય જીરૂ
  9. ૧ ચમચી હળદર
  10. ૧ ચમચી લાલ મરચું
  11. જરુર મુજબ નમક

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ખીચડી ધોઈને પલાળી લેવી ત્યા સુધીમાં બધું શાકભાજી મીડીયમ સમારી લેવું

  2. 2

    હવે ગેસ પર કૂકર મુકી તેમાં વઘાર માટે ઘી મુકવું,ગરમ થાય એટલે તેમાં રાય જીરુ લવીંગ, લીમડાના પાન,હીંગ નાખી ખીચડી વઘારવી,તેમાં નમક હરદર,થોડું લાલ મરચું નાખી ૪-૫ સીટી થાય ત્યા સુધી ચડવા દેવી.

  3. 3

    બરાબર ચડી જાય અને કૂકર ઠંડુ પડે એટલે,ઊપર કોથમીર ભભરાવી પીરસવા માટે રેડ્ડી રાખવી, આમા બધાજ શાકભાજી આવતા હોય,જરુરી બધાજ વિટામિન મલી રહે છે.અને હેલ્ધી ફુડ બનીરહે છે. ષ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Lata Tank
Lata Tank @cook_20603056
પર

ટિપ્પણીઓ

Similar Recipes