ડબલ કુલ જયુસ

Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
૧ વયકિત
  1. મેંગો
  2. ૧ કપતરબુચ ના ટુકડા
  3. ૨,૩ ચમચી ખાંડ

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલા મેંગો ને છોલી ને તેનો પલપ કાઢી ને તેમા ખાંડ નાખી ને જયુસ કરી લેવો.

  2. 2

    પછી તરબુચ ના ટુકડા કરી બી કાઢી ને તેનો પણ જયુસ કરી લેવો પાણી નથી નાખવાનુ.

  3. 3

    પછી સવિॅગ ગ્લાસ મા પહેલા, મેંગો જયુસ પછી તરબુચ નો જયુસ નાખી ને ગા્નિસ કરી ઠંડો કરી સવॅ કરવો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

Similar Recipes