રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આમલી અને ખજુર ને પલાળી દો. પછી તેને ગરમ કરીને ઉકળવા દો. અથવા તો કૂકરમાં એક સીટી વગાડી લો.
- 2
પછી તેમાં બધો મસાલો એડ કરી અને મિક્સરમાં ગ્રાઈન્ડ કરો. પછી ચારણી વડે ચાળી લો.
- 3
પછી તૈયાર છે ચટણી સર્વ કરવા માટે
Similar Recipes
-
-
-
-
ખજૂર, આંબલી ની ચટણી
#ચટણી પોસ્ટ -3 આ ચટણી તમે ફરસાણ માં વાપરી સકો છો અને ફ્રીઝર માં ડબો ભરી મૂકી દો તો 1મહિના સુધી સારી રે અને જોઈ ત્યારે આપણે વાપરી શકી. Namrata Kamdar -
-
-
-
-
ખજૂર આંબલી ની ચટણી(khajur aambali chutny recipe in gujarati)
પાણીપુરી ,ભેળ, દહીંવડા, ઢોકળાં, હાંડવો , સમોસા ,કચોરી કે પછી કોઈ પણ ફરસાણ જોડે અચૂક થી પીરસવામાં આવતી ખજૂર આમલીની મીઠી ચટણી ની રીત આજે લાવી છું.લગભગ બધા ના ઘર માં આ ચટણી બનતી જ હોય છે. બધા ની રીત થોડી જુદી હોય છે. મારી આ ચટણી તમે બનાવી ને 2-4 મહિના સુધી ફ્રીઝર માં સ્ટોર કરી શકો છો.ચટણી જોઈતા પ્રમાણ માં નાના નાના ડબ્બા માં અલગ અલગ ભરી ને ફ્રીઝર માં મૂકી દો . જેમ જોઈએ તેમ એ ડબ્બા બહાર નીકળી ને વાપરી શકો છો . જો તમારી ચટણી ઘટ્ટ કે સ્વાદિષ્ટ ના બનતી હોય તો ચોક્કસ થી આ રેસિપી બહુ જ ઉપયોગી છે Vidhi V Popat -
આંબલી ની ટોફી (Tamarind Toffee recipe in gujarati)
#GA4#Week1#Tamarindખાતી મીઠી આંબલી ની ચોકલેટ, લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય છે. Nilam patel -
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati#khajur aamli ની chutneyગુજરાતી ફરસાણ હોય કે નાસ્તા, ખજૂર આમલીની ખાટી-મીઠી ચટણી વિના ખાવાની મજા નથી આવતી. વડી, આ ચટણી બનાવવામાં વપરાતી દરેક સામગ્રીમાં ભરપૂર માત્રામાં આયર્ન હોવાથી તે ખૂબ જ પૌષ્ટિક પણ છે. આથી આ ચટણી જો ઘરે બનાવીને રાખી હશે તો અનેક રેસિપીમાં તે મદદરૂપ બનશે. તમે તેને ડીપ ફ્રીઝરમાં સ્ટોર પણ કરી શકો છો. Bhumi Parikh -
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Ambli Chutney Recipe In Gujarati)
#cookpedgujarati#cookpedindia#MBR5 Hinal Dattani -
ખજૂર લીંબુ ની ચટણી
#ચટણીમિત્રો આ ચટણી એવી છે જે આપણે અવારનવાર યુઝ કરીએ છીએ.માટે હું તો આ ચટણી બનાવી ને ફ્રીજ માં સ્ટોર કરી લઉ છું.ઘણા લોકો ને આમલી ની ચટણી ખાધાં પછી સાંધા દુખવા લાગે છે કેમકે આમલી વઘુ ખાટી હોય છે. માટે હું જે ચટણી બનાવું છું તેમાં આમલી ની જગ્યા એ લીંબુ નો રસ નાખી બનાવું છું.જે ફ્રીજ માં ૪ થી ૫ મહિના સુધી સારી રહે છે,તો ચાલો બનાવીએ.Heen
-
આંબલી અને ખજૂર ની ચટણી (khatu chatni recipes in gujrati)
#GA4#week4આપણા ગુજરાતી લોકો ખાવા-પીવા ના ખુબ જ શોખીન તેઓ ખાણી-પીણી ના વિવિધતા શોધતા જ રહે. તો ચાલો આજે એક આઈટમ વિશે જણાવુ કે જેના વિના બધી જ ગુજરાતી વાનગી ફીક્કી લાગે. એ છે ખજૂર આમલી ની ખટ્ટમીઠી ચટણી. તો ચાલો શીખીએ આ ચટણી કેવી રીતે બનાવાય ? Rekha Rathod -
-
ખજુર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
આ ચટણી તમે કોઈપણ ભજીયા, વડા ,સમોસા ,કચોરી, ગોટા, કે કોઇપણ ચાટ માં ઉપયોગ કરી શકો છો. Shilpa Kikani 1 -
ખજૂર આંબલી ની ચટણી (Khajoor Tamarind Chutney Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Heetanshi Popat -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
-
-
-
-
-
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
આપણે કાંઈ પણ ફરસાણ કે પછી કોઈ પણ ટાઈપ ના ચાટ બનાવી એ ત્યારે ખજૂર આમલીની ચટણી તો જોઈએ જ તો હું તો એક મોટો ડબ્બો ભરીને frozen કરી ને રાખી દઉં છું. ખજૂર આમલીની ખાટીમીઠી ચટણી Sonal Modha -
ખજૂર આમલીની ચટણી (Dates Tarmarid chutney recipe in Gujarati)
#goldenapron3 #week_16 #Datesઆ ચટણી કોઈપણ ફરસાણ સાથે લઈ શકો છો. તેમજ પાણી પુરી,ચાટ પુરીમાં ઉપયોગમાં લઇ શકાય છે. પાણી પુરીનુ પાણી બનાવવા માટે જરૂરી પાણી ઉમેરી શકાય છે. Urmi Desai -
ખજૂર આંબલી ની મીઠી ચટણી(khajur ni chutney in Gujarati)
કોઈ પણ ફરસાણ સાથે કે પછી કોઈ પણ ચાટ મા ખુબ જ સરસ લાગે છે.#વીકમિલ 2#માઇઇબુક પોસ્ટ 12 Riddhi Ankit Kamani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12665482
ટિપ્પણીઓ