બેસન કપ હાંડવો

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૫ મિનિટ
૨ વયકિત
  1. વાટકો બેસન
  2. વાટકા છાસ
  3. ૧ કપડુંગળી ઝીણી સમારેલી
  4. ૧ કપકોબી
  5. ૧ કપવટાણા કે મકાઈ
  6. ૧ ચમચીઆદુ મરચાની પેસ્ટ
  7. ૧ ચમચીમીઠું
  8. ૧ ચમચીબેકિંગ સોડા
  9. ૧ ચમચીમરચું પાઉડર
  10. ૧ ચમચીઘાણા પાઉડર
  11. ૧ ચમચીહળદર
  12. ૨,૩ ચમચી કોથમીર
  13. તેલ

રાંધવાની સૂચનાઓ

૨૫ મિનિટ
  1. 1

    સૌથી પહેલા બેસન ને છાસ મા પલાળી દેવો. લગભગ ૨ કલાક સુધી.

  2. 2

    પછી તેમા બધા જીણા સમારેલા વેજ. ને મસાલા નાંખી ને મિકસ કરવુ.

  3. 3

    પછી તેમા બેકિંગ સોડા પાઉડર નાખી ને મિકસ કરવુ. પછી તેલ લગાવેલ કપ મા અડઘા ભરી ને ઓવન મા ૫ મિનિટ સુધી બેક કરવા.

  4. 4

    પછી તેને તલ, રાય ને લીમડા ના પાન ના વઘાર,મા ફેરવી ને સવॅ કરવા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Bhanushali
Shital Bhanushali @cook_17754996
પર

Similar Recipes