વેજિટેબલ સેન્ડવિચ

Badal Patel
Badal Patel @cook_21975328
Rajkot
શેર કરો

ઘટકો

૧ કલાક
9 વ્યક્તિ
  1. મકાઈ બાફેલી
  2. 2ગાજર
  3. 5મોટા બટેકા બાફેલાા
  4. 5ડુંગળી
  5. ૧/૨ કપકોથમીર
  6. 1કેપ્સિકમ
  7. 2ચીઝ ટ્યુબ
  8. બટર
  9. નમક ૨ ચમચી (ટેસ્ટ મુજબ નાખી સકો)
  10. 3 ચમચીઓરેગાનો
  11. ૨ ચમચીચીલી ફ્લેક્સ
  12. ૧ ચમચીસેઝવાન ચટણી
  13. મોટા બ્રેડ ના પેકેટ
  14. જૂડી કોથમીર
  15. મરચા,૧ મરચી તીખી
  16. ટુકડોઆદુનો
  17. ગ્રીન ચટણી માટે.....
  18. ૧/૨લીંબુ
  19. નમક ટેસ્ટ મુજબ
  20. ૨ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ફોટામાં આપ્યા પ્રમાણે નાનુ કટીંગ કરવું...સૌ પ્રથમ કડાઈ મા ૩ ચમચી તેલ મૂકવું તેલ આવે એટલે હીંગ નાખવી પછી તેમાં ગાજર અને ડુંગળી નાખો તે ચઢી જાય પછી મકાઈ નાખવી ચડી જાય પછી કેપ્સીકમ નાખો ત્યારબાદ લાસ્ટ માં બટાકા નાખવા. પછી તેમાં ઉપર નમક ઓરેગાનો ચીલી ફ્લેક્સ સેજવાન ચટણી, ચીઝ, કોથમીર બધું નાખી દેવું પછી હળવે હાથે બધું મિક્સ કરી દેવું તૈયાર છે મસાલો

  2. 2

    માપ મુજબ બધું ચટણી માટે લો મિક્સર નિ જાર માં ક્રશ કરી લો તૈયાર છે ચટણી ત્યારબાદ બ્રેડમાં ગ્રીન ચટણી લગાવો પછી તેમાં બધો મસાલો થોડા વધારે પ્રમાણમાં ભરો ઉપર બીજી બ્રેડ મૂકી દો પછી તેને તવી માં બટર થી શેકી લો તૈયાર છે વેજીટેબલ સેન્ડવીચ.

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Badal Patel
Badal Patel @cook_21975328
પર
Rajkot

Similar Recipes