ડ્રાયફ્રૂટ કચોરી (Dryfruit kachori recipe in Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#સ્નેકસ

શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૯ નંગ
  1. ૧ કપમેંદો
  2. ૨ ટે સ્પૂનઘી
  3. ૧ ટી સ્પૂનમીઠું
  4. ૧ કપશેવ, ગાઠીયા
  5. ૪ નંગકાજુ
  6. ૪ નંગબદામ
  7. ૮ નંગકીસમીસ
  8. ૧ ટે સ્પૂનધાણા
  9. ૧ ટે સ્પૂનજીરુ
  10. ૧ ટે સ્પૂનતલ
  11. ૧ ટે સ્પૂનવરીયાળી
  12. ૧ ટી સ્પૂનમીઠું
  13. ૧ ટી સ્પૂનલાલ મરચું
  14. ૧ ટી સ્પૂનમરી પાઉડર
  15. ૧ ટી સ્પૂનઆમચૂર પાઉડર
  16. ૨ ટે સ્પૂનખજુર ની ચટણી
  17. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    બધી વસ્તુઓ તૈયાર કરો. એક બાઉલમાં લોટ, મીઠું, ઘી નાખી લોટ મિકસ કરી થોડુ થોડુ પાણી નાખી લોટ બાંધી લો. કઠણ લોટ બાંધવા નો છે.

  2. 2

    શેવ, ગાઠીયા નો મિકસરમાં ક્શ કરો.

  3. 3

    પછી ગેસ પર એક લોયા મા જીરુ, વરીયાળી, ધાણા, તલ શેકી લો. પછી મિકસરમાં ક્શ કરો, સાથે મીઠું, લાલ મરચું, અને બાકીના મસાલા નાંખી ક્શ કરો.

  4. 4

    પછી ગાઠીયા નો ભુક્કો, મસાલા, ડ્રાયફ્રૂટ, ખજૂર ની ચટણી નાખી બધુ મિક્સ કરો.

  5. 5

    નાના ગોળા વાળો.

  6. 6

    પછી લોટ ના લુવા વાળી પૂરી વળી તેમા ગોળા મુકી ગોળ કચોરી બનાવો.

  7. 7

    પછી તેલ મુકી ધીમે તાપે કચોરી તળો.

  8. 8

    ગરમાગરમ ક્રનચી કચોરી ખજુર ની ચટણી સાથે સર્વ કરો. આ નાસ્તો તમે ૧ વીક સુધી સાચવી શકો છો. જો વરસાદ ની સીઝન હોય ત્યારે સર્વ કરવા સમયે ૩૦ સેકન્ડ ઓવન મા ગરમ કરવુ જેથી ફરી ક્રીસપી થશે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes