આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)

#વિકમીલ૧
#goldenapron3
#week20
આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત
આલુ ભાજી શાક (alu bhaji saak in Gujarti)
#વિકમીલ૧
#goldenapron3
#week20
આજે અગિયારસ માટે આદુ મરચા ની પેસ્ટ ને મરી પાઉડર નો ઉપયોગ કરી ને મસ્ત મસાલેદાર આલુ ભાજી બનાવી. સાથે બી નો ભૂકો ટામેટાં ને ખટાસ ગરાસ....લાલ મરચુ પાઉડર વગર પણ તીખી ને મસ્ત
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલાં બટેટાં ને બાફી ને સમારી લેવા. બી ને આદુ મરચા ને વાટી લેવા. ટામેટાં સમારી રેડી રાખવા.
- 2
પછી એક વાસણ મા તેલ મુકી ને તેમા જીરુ ને લીમડા નો વઘાર કરી ને તેમા આદુ મરચા ની પેસ્ટ ને વાટેલા બી તથા ટામેટાં નાખી ને સાતળવુ.
- 3
પછી તેમા હળદર ઘાણાપાઉડર ખાંડ મીઠું ને વાટેલા બી ને મરી પાઉડર નાખવો. પછી બટેટાં ને જરા લીંબુ ને કોથમીર નાખી ને સવૅ કરવુ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ ભાજી(potato bhaji recipe in Gujarati)
#આલુથેપલા સાથે આલુ ભાજી, લસણ ની ચટણી,મરચા અને દહીં સાથે ખૂબજ સરસ લાગે છે.ગુજરાતી લોકો ની ફેવરેટ ડિશ છે. Kala Ramoliya -
-
-
-
રાજસ્થાની સ્પાઇસી ગાર્લીક ચટણી
#તીખીલસણની ચટણી આપણે બનાવીએ જ છીએ પરંતુ એમાં લાલ મરચું પાઉડર ઉમેરીએ છે.. મે અહીં લસણ ની સાથે આદુ અને સુકા લાલ મરચા નો ઉપયોગ કર્યો છે.. આ ચટણી માં લાલ મરચું પાઉડર એટલે કે ચટણી નો ઉપયોગ કરેલો નથી... એકદમ તીખી તમતમતી 🔥🔥🔥 Hiral Pandya Shukla -
મેથી શાક (Methi Shak Recipe in Gujarati)
#MW4#મેથી પાની નું શાક..આ શાક મા બાજરી ના રોટલા નો ભૂકો (ચોળેલો રોટલો) નાખી ને ખવાય છે.ભૂકો ઓછો ને શાક વધારે..એટલે કે સૂપ ની જેમ જ આપડે તેમા નુયડલ્સ નાખી એ તેમ આમાં રોટલા નો ભૂકો નાખવા નો..ને ગરમ ગરમ જ સૂપ જેમ જ..આ એક દેશી ખાણું છે જે કાંસા ના વાસણ મા પીરશાય છે.તેથી મે પન એવી જ રીતે પીરશું છેકાસા ના વાસણ મા...મેથી પાની નું શાક રોટલો , રોટલા નો ભૂકો,સેકેલા મરચા પાપડ,છાશ,રાઇ વાળું ચીભડા ને ગાજર નું અથાણું ,કાંદા,ને સાથે ગોળ ,દેશી ખાણું ગોળ વિના એ અધૂરુ... Rasmita Finaviya -
-
-
વેજ કોલ્હાપુરી (Veg Kolhapuri Recipe In Gujarati)
#વિકમીલ૧ વેજ કોલ્હાપૂરી એક તીખી અને મસાલા મસાલેદાર સબ્જી છે. તેમા ની તીખાશ તેમાં વપરાયેલા લસણ, મરી, લાલ મરચું પાઉડર, તજ લવિંગ વગેરે ઘટકોના કારણે છે. Bijal Thaker -
-
ગુજરાતી દાળ (Gujarati dal recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ 6#વિકમીલ૧ #તીખી Kshama Himesh Upadhyay -
-
બનારસી આચાર
#તીખીતીખી કોન્ટેસ્ટ માટે રસોડું 2 દિવસ માં તીખું તીખું થઇ ગયું 😄😄 લાલ મરચા ને લીલા મરચાં ને લસણ, મરી ઓહોહોહો... તીખી કોન્ટેસ્ટ માટે મે લાલ મરચા નું બનારસી આચાર બનાવેલું છે... જેમાં વધારે તીખાશ લાવવા મરી નો ઉપયોગ કર્યો છે... સાથે રાઇ ના કુરીયા નો ઉપયોગ નથી કર્યો પણ રાઇ ને જ મીકસી મા અધકચરી વાટી લીધી છે... આ મરચા શિયાળા માં સરસ મળે છે તો તમે બનાવી 1 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો. Hiral Pandya Shukla -
પાવ ભાજી શોટ(Pav bhaji shot recipe in gujarati)
#વિકમીલ૧#પોસ્ટ૩#માઇઇબુક#પોસ્ટ૬સ્ટ્રીટ ફૂડ ની વાત કરવા માં આવે તો પાવ ભાજી ને કેમ ભૂલી શકાય. એમાં પણ મુંબઈ ની ચોપાટી ની પાવ ભાજી ની તો વાત જ અલગ છે. નાના મોટા બધા લોકો ને પાવ ભાજી ખૂબ પસંદ હોય છે. અહીંયા પાવ ભાજી ને થોડું અલગ રીતે સર્વ કરીને પાવ ભાજી શોટ બનાવેલ છે. Shraddha Patel -
-
-
-
પૂરી(Poori Recipe in Gujarati)
અમે ગામડે ગયા છીએ ગામડે કય ન મળે બસ ખાલી ફુલેવર મળ્યું ફુલેવર માથી તો ઘણું બને છે પન અહીં બનાવા માટે જોયે તે પૂરતી સામગ્રી નો મળે. એટલે મે ફુલેવર માથી ફૂલેવર ની પૂરી બનાવી ને તેની સાથે ગામડા ની છાશ માથી ખાટી મીઠી કઢી ને સાથે રાઇસ ને મરચા બનાવ્યા છે જે તેની સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે#GA4#week10 Rasmita Finaviya -
-
-
-
બાજરી ના ફરસા ઢેબરા(bajri na dhebra recipe in gujarati)
#સુપરશેફ- 2 ફ્રેન્ડ મેં આ બાજરીના ઢેબરા ના લોટ માં મરી અજમા આદુ મરચાની પેસ્ટ તેનો ઉપયોગ કરેલો છે અત્યારે આ મહામારીમાં સમયમાં પેટની તકલીફ ને લીધે રાહત રહે તેના આ મસાલા પસંદ કરેલા છે Reena Jassni -
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ