રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા અળવીના પાન ધોઈ કોરા કરી લેવા પછી બધી નસો કાપી સાફ કરી લેવા
- 2
પછી એક બાઉલ માં બેસન બધા મસાલા લીંબુ ખાંડ સોડા નાખી જાડું નહિ ને પાતળું નહિ બેટર તૈયાર કરવું
- 3
પછી પાન લઇ થાળી અથવા પ્લેટફોમૅ ઉપર પાન ને સીધો ભાગ નીચે રાખી ઉપર ભાગે બેસન નું બેટર પાથરવું એક એક પાન મુકતા જાઉં બેટર પાથરતું જાઉં રોલ વાળવો
- 4
હવે ઢોકળીયા માં પાણી મૂકી ગરમ મૂકી તેમાં ચારણી મૂકી રોલ મૂકી દેવો 30મિનિટ બાફવા વચ્ચે વચ્ચે જોવું પછી ઠંડ થાય એટલે કટ કરી પેન માં તેલ મૂકી રાઈ તલ મરચા લીમડો નાખી હિંગ નાખી પાત્રા નાખી હલાવી ઉપર થોડી ખાંડ નાખી કોથમીર નાખી ઉતારી લ્યો રેડી છે પાત્રા 😋😋
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
અળવીના પાનના પાત્રા(alavi pan patra in Gujarati)
#વીકમીલ૧#સ્પાઈસી/તીખીવાનગી#માઇઇબુકપોસ્ટ 10 Yogita Pitlaboy -
-
-
પાત્રા (patra in Gujarati)
અળવીના પાન ના પાત્રા... સાંજ માટે મસ્ત ચા સાથે નો નાસ્તો.#માઇઇબુક#પોસ્ટ7 Naiya A -
પાત્રા (Patra Recipe In Gujarati)
#GA4 #Week4#પાત્રા એટલે ગુજરાતીઓનું પ્રિય ફરસાણ આ પાત્રા ખૂબ જ ટેસ્ટી બને છે અને અળવી ના પાન માંથી બનતા હોવાથી healthy છે Kalpana Mavani -
-
-
-
-
પાત્રા(Patra Recipe in Gujarati)
#સુપરશેફ૩ ચોમાસામાં જ મળતા અળવીના પાન ઓછી મહેનતે મેં બનાવવાની ટ્રાય કરી આશા રાખું છું કે આ રીતે બનાવો બધાને સરળ રહેશે. Nila Mehta -
-
-
અળવી ના પાન ના પાત્રા (Patra recipe in gujarati)
આ રેસિપી બોવ જ મસ્ત લાગે છે નાના થી માંડી મોટા ઘર ના સભ્યો ને બહુજ પસંદ હોય છે આ વાનગી ઝડપથી બની જાય છે તમે ગમે ત્યારે બનાવી નાસ્તામાં લઈ શકો છો તો આજે મે પાત્રા બનાવીયા છે.....#સ્નેક્સ Dhara Patoliya -
-
પાત્રા(patra recipe in Gujarati)
# વરસાદના વાતાવરણ માં ગરમ 🔥 પાત્રા ખાવાની ખૂબ જ મજા આવે છે.#સુપરશેફ2#માઇઇબુક#ફલોસૅ/લોટ#પોસ્ટ 8 Nayna prajapati (guddu) -
-
-
-
-
-
-
-
-
પાત્રા(અળવી ના પાન)(patara recipe in gujarati)
#સાતમ સાતમ માં આ હંમેશા બનાઉ જ.. બનતા થોડો સમય લાગે પણ એટલાજ ટેસ્ટી લાગે આ પાત્રા.. Tejal Vijay Thakkar -
-
પતરવેલિયા / પાત્રા (Patarvelia / Patra Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD : પતરવેલિયા ( પાત્રા )અમારા ઘરમાં બધાને પતરવેલિયા પાત્રા બહું જ ભાવે 😋 તો આજે મેં ડીનર માટે પતરવેલિયા બનાવ્યા. Sonal Modha -
-
-
પાત્રા (Patra Recipe In Gujarati)
પાત્રા (પાતરા) અથવા પત્તરવેલિયાં એ પ્રખ્યાત શાકાહારી તાજું ફરસાણ છે, જે પશ્ચિમ ભારતમાં ખાવામાં આવે છે. ગુજરાતમાં આને પાત્રા, કોંકણમાં પાત્રોડે અને મહારાષ્ટ્રમાં અળુવડી કહે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે. પાત્રા ગુજરાતનું ફેમસ ફૂડ છે. મોટાભાગના ગુજરાતીઓ ઘરે પણ પાત્રા બનાવતા હોય છે. ટેસ્ટમાં ચટપટા પાત્રા આમ તો દરેકને ભાવે.#rainbowchallenge#week4#greenrecipes#RC4#cookpadgujarati#cookpadindia#પાત્રા#aluvadi#patra Mamta Pandya -
શાહી પાત્રા (shahi patra Recipe in gujarati)
#સુપરશેફ2#માઇઇબુક#પોસ્ટ21આ સીઝન મા અળવી ના પાન સરળતા થી મળી જાય છે.પાત્રા એ ગુજરાત નુ ફેમસ ફરસાણ છે જે નાના મોટા સૌને ભાવે છે મેં અહીં અલગ અલગ 4 પ્રકાર ના લોટ નો ઉપયોગ કરી ને પાત્રા બનાવાયા છે Krishna Hiral Bodar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12957684
ટિપ્પણીઓ (3)