સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)

Ami Adhar Desai @amidhar10
#ઉપવાસ
આ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે.
સ્ટફ્ડ પીનટ લાડુ(stuff peanut ladu recipe in gujarati)
#ઉપવાસ
આ લાડુ મે ઘી માં ખજૂર અને બદામ પીસ્તા ની કતરણ સાંતરી ને સ્ટફ્ડ કરેલા છે. એનર્જી થી ભરપુર લાડુ ઉપવાસ માં ખૂબ ઉપયોગી થશે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેનમાં બે ચમચી દેશી ઘી લેવું.ખજૂર ને સાતરવા.બદામ પિસ્તા ની કતરણ,ઈલાયચી પાઉડર અને સૂંઠ પાઉડર નાખવા.બધા ઘટકો સાથે માવો બનાવી નાના બોલ બનાવી લેવા.
- 2
સિંગદાણા ને છોલી ગ્રાઇન્ડ કરી લેવા. સિંગદાણા માં દળેલી ખાંડ અને ઘી નાખી મીક્સ કરવા..
- 3
સિંગદાણા ના માવા ને હાથ માં લેવું પૂરી થાપી ખજૂર બોલ મૂકવા.ખજૂર ના બોલ ને સ્ટફ્ડ કરી ગોળ લાડુ બનાવી લેવા.સ્ટફ્ડ પીનટલાડુ તૈયાર.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઓટ્સ પીનટ ચોકલેટ લાડુ (Oats Peanut Chocolate Ladoo Recipe In Gujarati)
#GCR#Cookpadindia#Cookpadgujrati (નો ખાંડ,નો ઘી,નો ઓઇલ)ગણપતિ બાપા ને આપને બહુ અલગ અલગ પ્રકાર ના લાડુ ધરાવતા હોય એ છીએ. એ લાડુ માં ખાંડ ,ગોળ,ઘી નું પ્રમાણ સારું એવું હોય છે.એટલે ડાયટીંગ કરનાર અથવા તો હાઇ કોલેસ્ટ્રોલ હોય અથવા ડાયાબિટસવાળા લોકો આ પ્રસાદ પેટ ભરી ને ના ખાઈ સકે.માટે મે અહી ઓટ્સ ના ખાંડ ફ્રી લાડુ બનાવ્યા છે અને ઘી ના ઉપયોગ વગર .નાના મોટા સૌ ને ભાવતી ચોકલેટ ના ઉપયોગ થી બનાવેલા સાથે પોષ્ટીક ખજૂર પણ આમાં એવા આ લાડુ દરેક ને ભાવશે. Bansi Chotaliya Chavda -
ખજૂર લાડુ (Khajur ladoo Recipe in Gujarati)
#GA4#week14#ખજૂરલાડુ ખજૂર પાક કે ખજૂર બોલ્સ એ શિયાળા માં વધુ બને છે ખજૂર ખાવા થી હાડકા મજબૂત થાય છે પણ ખજૂર સીધો ખાવા કરતાં તેને ઘી કે દૂધ સાથે ખાવા થી તે વધુ સ્વાદિષ્ટ લાગે છે અહીં મે ખજૂર ને ઘી માં શેકી ને તેમાં થોડા ડ્રાય ફ્રુટ ઉમેરી ને તેને વધુ ટેસ્ટી લાડુ બના વ્યા છે.જેની રેસીપી મૂકી છે. Darshna Mavadiya -
-
મોદક(modak recipe in gujarati)
#Gc ખજૂર પીસ્તા બદામ બધું પૌષ્ટિક છે. ગણેશ ઉત્સવમાં પ્રસાદ મા આજે આ પ્રસાદ મૂક્યો છે. Mrs Viraj Prashant Vasavada -
ખજૂર ગુંદર પાક (Khajoor Gundar Paak Recipe In Gujarati)
#MBR3#cookpad_gujહવે શિયાળો આવી ગયો છે તો શિયાળામાં હેલ્ધી અને પૌષ્ટિક એવો ખજૂર ગુંદર પાક બનાવ્યું છે. રોજ એક કટકો ખાવાથી શરીરમાં તાકાત આવે છે અને બીમાર થવાતો નથી. Ankita Tank Parmar -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
ગુજરાત માં ચુરમા ના લાડુ એ બહુ જ પ્રખ્યાત. કોઈ પણ પ્રસંગ હોય, તહેવાર હોય ચુરમા ના લાડુ તો હોય ઘણા લોકો ખાંડ નાખી ને ચુરમા ના લાડુ બનાવે તો ઘણા લોકો ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવે. મેં અહીંયા ગોળ નાખી ને ચુરમા ના લાડુ બનાવ્યા છે. ગુજરાત માં ગણેશ ચોથ ના દિવસે બધા જ ઘર માં ચુરમા ના લાડુ બને. ગોળ ના ચુરમા ના લાડુ બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જો બરાબર રીત થી બનાવા માં આવે તો બહુ જ સોફ્ટ પણ થાય છે. જો આ રીતે બનાવશો ચુરમા ના લાડુ તો બનશે સરસ સોફ્ટ અને સ્વાદિષ્ટ.#કૂકબુક Nidhi Jay Vinda -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#CB9#WEEK9ખજૂરપાક એ એવી શિયાળુ વાનગી છે જે સાવ સહેલી અને ઝડપથી બની જાય છે અને તબિયત માટે ગુણકારી છે, જે વસાણા કે વસાણા વગર બનાવી શકાય છે. Krishna Mankad -
ખજૂર અને કોપરા ના લાડુ (Khajoor Kopra Ladoo Recipe In Gujarati)
શિયાળામાં ઠંડી હોય એટલે ખજૂર સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે અને તેમાં પણ સૂકા મેવા નાખી ને બનાવી એટલે ખૂબ ફાયદાકારક સાબિત થાય એ .... Jalpa Darshan Thakkar -
પંચરંગી સ્ટફ લાડુ(stuff ladu recipe in gujarati)
#GC#ઓગસ્ટલાડુ એ ગણપતિબાપા ના પ્રિય..મે આજે અલગ જ રીતે પંચરંગી સ્ટફ લાડુ બનાવ્યા છે. Jagruti Chauhan -
-
-
અખરોટના લાડુ (Walnuts Ladu Recipe In Gujarati)
#Walnuts શિયાળો એટલે ખાવા-પીવાની મોસમ. એમાં પણ અખરોટનુ તો કહેવું જ શું. વિટામિન, ઓમેગા થ્રી વગેરેથી ભરપૂર. આ રેસિપી માં જે વાનગી બનાવી છે તે ગોઠણ ના દુખાવા માટે ખૂબ જ ફાયદાકારક છે. ડોક્ટરે કોઈને ગોઠણ ઢાંકણીનુ ઓપરેશન કરવાનું કહ્યું હોય અને આ લાડુ ખાય તો તેમાંથી બચી શકાય છે. આશા રાખું છું કે બધાને આ રેસિપી પસંદ આવશે અને ઉપયોગી પણ થશે. Nila Mehta -
ખજૂર-સ્ટફ લાડુ (Dates Stuff Ladoo Recipe In Gujarati)
#GC આ લાડુ ખાવા માં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. અને ફટાફટ પણ બની જાય છે. Yamuna H Javani -
ખજૂર ડ્રાય ફ્રૂટ લાડુ
#goldenapron #week 25 #dt.21/8/19#જૈનખજૂર અને ડ્રાયફ્રૂટના આ લાડુ હેલ્થી ઈનગ્રીડીયન્ટસ વાપરીને તૈયાર કરેલા છે જે બાળકોને રોજ સવારે આપવામાં આવે તો સારું. Bijal Thaker -
પ્રોટીન લાડુ (protin ladu recipe in gujarati)
#ફટાફટ આ એક પૌષ્ટિક લાડુ છે . જે જલદી થી બની જાય છે અને બાળકોને પણ ભાવે છે. Jyoti Joshi -
ડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ (Dryfruiat Khajoor Chocolate ladu Recipe In Gujarati)
#ATW2#TheChefStory#Around The WOrld Cchallenge Week#Sweet recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindiaડ્રાયફુટ ખજૂર ચોકલેટ લાડુ ખૂબ જ પૌષ્ટિક હેલ્ધી અને એનર્જી યુક્ત એક લાડુનો ઉપયોગ કરવાથી શરીરની સ્ટેમિના શક્તિ જળવાઈ રહે છે તંદુરસ્તી માટેનો આ એક ઉત્તમ ઉપાય છે Ramaben Joshi -
ખજૂર ડ્રાયફ્રુટ લાડુ
શિયાળા માં બનતા ખાંડ ,ગોળ નો ઉપયોગ કર્યા વગર ના આ લાડુ ખૂબ ટેસ્ટી અને healthy છે. #GA4#Week14 Neeta Parmar -
ચુરમાના લાડુ(ladu recipe in gujarati)
#Gcઆજે ગણેશ ચતુર્થી છે તો અમારા ઘરે ગણપતિ દાદાની પૂજા કરી પ્રસાદીમાં ચુરમાના લાડુ બનાવ્યા છે .જેમાં મેં ઘઉંનો કરકરો લોટ,ગોળ, ડ્રાયફ્રુટ અને ઘી થી લચપચતા લાડુ તૈયાર કર્યા છે તો તમે આ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. Falguni Nagadiya -
ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ (Khajoor Paladela Shingdana Ladoo Recipe In Gujarati)
#EB#RC3#Redcolourrecipeપૌષ્ટિક અને આરોગ્યવર્ધક લાડુ: ખજૂર અને પલાળેલ શીંગદાણા ના લાડુ Krishna Dholakia -
ખજુરના લાડુ(Dates laddu recipe in Gujarati)
#CookpadTurns4ખજુર લોહી વધારવા માટે ખૂબ ઉપયોગી છે.શીયાળામા ખુબ જ ફાયદાકારક છે SNeha Barot -
સીંગદાણા ના લાડું (Peanut Laddu Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૮#ઉપવાસઅગિયાર અને ઉપવાસ માં બહુ જ હેલ્ધી અને ઝટપટ બની જાય એવી વાનગી છેહું અને મારો ભાઈ અગિયારસ કરીએ એટલે મમ્મી આ લાડુ બનાવતી .... એટલે મને ખુબ જ ભાવે છે...નોંધ: સીંગદાણા ઓવનમાં શેકવાથી બળી જવાનો ડર નથી રહેતો અને લાડુ સફેદ જ બનશે. Khyati's Kitchen -
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
#MBR9#cookpadindia#cookpadgujrati#winterspecialશિયાળુ પાક અને વસાણામાં ઉપયોગમાં લેવાતી સામગ્રીઓ ઔષધીય ગુણો ધરાવે છે. જેના દ્વારા બનેલી વાનગીઓ આરોગ્યપ્રદ, શરીરને ઠંડી સામે રક્ષણ આપનાર અને ઈમ્યુનીટી વધારનાર હોય છે.ખજૂર પાક ને એનર્જી બાર કે ખજૂર બરફી પણ કહેવાય છે કેમ કે આ પાક માં કોઈ પ્રકારની ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યા વગર તૈયાર કરવા માં આવે છે .એટલે સ્વાસ્થ્ય વર્ધક પણ છે ને બાળકો ને ચોકલેટ ની જગ્યાએ આપી શકાય છે ને જે ખાવા માં ખૂબ ટેસ્ટી અને બનાવવી ખૂબ સહેલી ને ઝડપી છે. Riddhi Dholakia -
ડ્રાયફ્રુટ લાડુ (Dryfruit Ladoo Recipe In Gujarati)
#US ખાંડ વિના અને ઝડપ થી બનાવો energy થી ભરપુર લાડુ Sonal Karia -
મગસ ના લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
#CB4Week 4લાભ પાંચમ અને જલારામ જયંતિ માં અમારા ઘરે મગજના-લાડુ જરૂરથી બને તો આ વખતે મેં પણ મગજના લાડુ બનાવ્યા છે આ લાડુ ને રોયલ ટચ આપ્યો છે તેમાં કાજુનો પાઉડર મિક્સ કર્યો છે જેના લીધે આ લાડુ ખૂબ જ ટેસ્ટી લાગે છે અનેરી જ બને છે Kalpana Mavani -
ડ્રાય ફ્રૂટસ લાડુ(Dryfruits ladoo recipe in Gujarati)
#cookpadturns4જયારે શિયાળા ની કકળતી ઠંડી હોય ત્યારે ખજૂર, ડ્રાય ફ્રુટસ,ઘી એ બધું ખાવાની મજા આવે પણ આપને આપની પસંદ ના જ ડ્રાય ફ્રૂટ ખાતા હોય છે. જયારે લાડુ માં આપને બધા ડ્રાય ફ્રુટ નાખી ને બનાવી યે છે તો ના ભાવતા હોય એ ડ્રાય ફ્રુટ પણ સાથે ખાઈ સકિયે છે. Namrata sumit -
દર ના લાડુ(dar na ladu in Gujarati)
#વિકમીલ૨દર ના લાડુ એ અનાવિલ સમાજ ની પરંપરાગત વાનગી છે. છોકરી ના લગ્ન પ્રસંગે અને બીજા શુભ પ્રસંગે દર ના લાડુ, રવા મેંદા પૂરી અને વડા ની આપ લે થાય છે. Asmita Desai -
ખજૂર અને ડ્રાયફ્રૂટ ના એનર્જી બોલ્સ (Khajoor Dryfruit Energy Balls Recipe In Gujarati)
#TCખજૂર અને ડ્રાય ફ્રૂટ ના એનર્જી બોલ આબાલ-વૃદ્ધ બધાની તંદુરસ્તી જાળવવા માટે ખૂબ જ ઉપયોગી છે અને શિયાળામાં આ વાનગીનો ખૂબ ઉપયોગ થાય છે Ramaben Joshi -
બદામ નો હલવો.(Almond Halva Recipe in Gujarati.)
#GC બદામ ના હલવા નો તહેવારો માં પ્રસાદ તરીકે અને સ્વીટ ડીશ તરીકે ઉપયોગ થાય.બદામ ખૂબ જ હેલ્ધી અને પોષક તત્ત્વો થી ભરપૂર છે.આ હલવો ઝટપટ બનતી વાનગી છે. Bhavna Desai -
ડ્રાયફ્રુટ એનર્જી બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati)
#GA4#week9#post2#dryfruits#ડ્રાયફ્રુટ_એનર્જી_બાર (Dry Fruit Energy Bar Recipe in Gujarati) આ એનર્જી બાર નાના બાળકો માટે ખૂબ જ હેલ્થી અને પૌષ્ટિક છે..કારણ કે આમાં ડ્રાય ફ્રુટ તો છે જ પણ સાથે ખજૂર પણ છે. આ બાર બનાવવામાં મે જરા પણ ખાંડ કે ગોળ નો ઉપયોગ કર્યો જ નથી. આ ડ્રાય ફ્રુટ એનર્જી બાર એ ખજૂર ના ગળપણ થી જ બનાવી છે. આ બાર ખાવાથી આપણા શરીર ને આખા દિવસ ની એનર્જી મળી રહે છે. Daxa Parmar -
મેથીપાક.(Methipak Recipe in Gujarati.)
#MW1 મેથી શરીર માટે ખૂબ જ ગુણકારી છે.મેથી શરીર નું શુગર લેવલ જાળવી રાખે છે.શરીર ની વધારાની ચરબી ઘટાડે છે.સાંધા ના રોગ માટે ઉપયોગી થશે.મેથીપાક નો શિયાળામાં વસાણાં તરીકે અને સુવાવડ મા ઉપયોગ થાય છે.શિયાળામાં હેલ્ધી રહેવા અને શક્તિ મેળવવા વસાણાં ખાવા જોઈએ. શિયાળાની ઋતુ આખા વર્ષ ની શક્તિ ભેગી કરવાની ઋતુ છે.વસાણાં માં થી જરુરી શક્તિ અને વિટામિન મળી રહે છે.મેથીપાક બનાવતી વખતે દળેલી મેથી પાઉડર શેકવો નહીં. Bhavna Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13305692
ટિપ્પણીઓ (7)