રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક કઢાઈમાં એક ગ્લાસ પાણી લઈ ગેસ ઉપર ગરમ કરવા મૂકો.પાણી ગરમ થઇ ગયા બાદ તેમાં તજ અને લવિંગને અધકચરા કરીને નાખવા. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરી દેવો. થોડું ઉકળે એટલે તેમાં આદુ ને ખમણી ને નાખી દેવું.
- 2
હવે બધું નખાઈ ગયા બાદ ખૂબ સારી રીતે ઉકળવા દેવું ત્યારબાદ તેમાં તુલસીના પાન નાખી ફરી પાછું ખૂબ ઉકાળવું
- 3
આ ઉકાળો અડધો ગ્લાસ રહે ત્યાં સુધી તેને ઉકાળવું.... તો તૈયાર છે આપણો રોગ પ્રતિકારક અને ઘરગથ્થુ ઉકાળો.
- 4
જો આ રીતે આપણે ઘરમાં જ ઉકાળો બનાવીને દરરોજ બે ચમચી પીવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે
Similar Recipes
-
-
-
-
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1 આ એક એવું હેલ્ધી ડ્રિન્ક છે જે તમને શિયાળામાં પીઓ તો તમને શરદી ખાંસી અને બીજા અનેક રોગો તેમજ હાલમાં ચાલી ગયેલા કોરોનાની તમે પણ લડવાની રોગપ્રતિકારક શક્તિ આપે છે Arti Desai -
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#MW1# ઉકાળો આ ઉકાળો શરદી થઇ હોય તો પીવાથી શરદીમાં ખૂબ જ રાહત રહે છે. Twinkal Kishor Chavda -
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#trend3 શરદી, તાવ, ઉધરસ માં રાહત આપે તેઓ સ્પેશ્યલ ઉકાળો Preksha Pathak Pandya -
-
-
-
ઉકાળો(UKALO Recipe in Gujarati
#trend3આપણા આયુવઁદીક ગ્રંથોમા ઉકાળાને ઘણું જ મહત્વ આપ્યું છે. અને તે આ કોરોનાએ બધાને ઉકાળો પીતા કરી દીધા, અને એ સાબિત કરી દીધુ કે આપણા રસોડામાં જ બધી ઔષધીસમાયેલી છે. Bharati Lakhataria -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
આ ઉકાળો રોગપ્રતિકારક શકિત વધારવા ઉપયોગી છે. #trend week 3 Trupti Patel -
-
-
-
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#treding #ઉકાળો #trend3હવે શિયાળો આવી રહ્યો છે અને શિયાળામાં શરદી અને કફ ની તકલીફ ખૂબ જ થાય છે તો તેનાથી બચવા માટે હું આજે ઉકાળાની રેસીપી લઈ ને આવી છુ. શરદી અને કફ માટે ઉકાળો Shilpa's kitchen Recipes -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
#Immunityઆ ઉકાળો પીવાથી આપણી ઇમ્યુનીટી વધે છે અને ખુબ હેલ્થી અને ટેસ્ટી છે. Hetal Shah -
-
-
ઉકાળો( Ukalo recipe in Gujarati
#MW1સ્વાસ્થ્ય વર્ધક પીણાં તરીકે વિવિધ ઉકાળા લઈ શકાય. જુદા જુદા તેજાના અને વસાણા ઉમેરી ને પણ બનાવી શકાય છે. આજે મે બનાવ્યું છે તુલસી અને આદુ નો ઉકાળો. આ ઉકાળો શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારી શરદી અને ઉધરસ સામે રક્ષણ આપે છે. આ ઉકાળામા મે તુલસી ના માંજર ઉમેર્યા છે જે તેમાં કુદરતી તીખાશ આપે છે. ગોળ સ્વાદ અનુસાર વધારે કે ઓછું કરી શકાય. Jigna Vaghela -
-
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1મરી તજ લવિંગ ગોળ નો ઉકાળો કોરોના ના સંક્રમણ માં આ ઉકાળો પીવાથી શરદી તાવ પર ઉદરસ મટી જાય છે તો તમે પણ બનાવો દવાખાને જવાની જરૂર નથી મે ચાર દિવસ સુધી પીધો બંધુ મટી ગયું Kapila Prajapati -
-
ઉકાળો(Ukalo Recipe in Gujarati)
#GA4#week15# herbal# એમ્યુનિટી વર્ધક તથા શરદી ઉધરસ કફ પેટના દર્દો માટે ઉપયોગી ટેસ્ટમાં પણ મસ્ત એવો હર્બલ ઉકાળો. Chetna Jodhani -
-
-
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1#ઉકાળો#ImmunityBooster#Cold#Coughદેશી ઉકાળો શરદી અને ઉધરસ થી બચાવે છે. આ ઉકાળો નાનાં- મોટા બધા પી શકે છે. આ ઉકાળો એક ઈમ્મુનિટી બુસ્ટર તો છે જ સાથે ટેસ્ટી પન છે. FoodFavourite2020 -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14121164
ટિપ્પણીઓ (3)