આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)

આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે..
આલુ પનીર પરાઠા(Aloo paneer parotha Recipe in Gujarati)
આલુ પનીર પરાઠા બ્રેકફાસ્ટ,લંચ ,ડીનર અથવા પિકનીક માટે ની સારી રેસીપી છે. અથાણા,દહીં કે ચટણી ,કેચઅપ સાથે સર્વ કરી શકાય છે..
રાંધવાની સૂચનાઓ
- 1
સ્ટફીગ માટે....બાફેલા બટાકા ને છોલી ને મેશ કરી લો,પનીર ને છીણી થી છીણીને ક્રમ્બલ કરી લો
- 2
બટાકા,પનીર,મીઠુ,આદુ,મરચા ની પેસ્ટ,લસણ ની પેસ્ટ, હળદરપાઉડર કોથમીર નાખી મિકસ કરી ને ગોલા બનાવી લો સ્ટફીગ તૈયાર છે 12 ગોલા બને છે
- 3
ઉપરી પડ માટે... ઘંઉ ના લોટ મા મીઠુ,મોયન નાખી ને પાણી થી સોફટ,સ્મૂધ રોટલી જેવો લોટ બાન્ધી ને 5મીનીટ રેસ્ટ આપો.
- 4
ત્યારપછી લોટ સરસ મસળી ને લુઆ પાડી ને સ્ટફીગ ના ગોલા ભરી સીલ કરી ને પરાઠા ગોલ વણી લો
- 5
તવા ગરમ કરી ને તેલ લગાવી ને બન્ને બાજૂ ગોલ્ડન ગુલાબી શેકી લો. આલુ પનીર પરાઠા તૈયાર છે ગરમાગરમ પરાઠા ને બ્રેકફાસ્ટ,લંચ,ડીનર મા એન્જાય કરી શકો છો
Similar Recipes
-
ખોયા મટર પનીર (Khoya Matar Paneer Recipe In Gujarati)
#AM3પંજાબી કયૂજન ની રીચ ડીલીશીયસ સબ્જી છે જેને લંચ ડીનર મા રોટલી,નાન, પરાઠા કુલછા સાથે સર્વ કરી શકાય છે. પૂર્વ તૈયારી કરી હોય તો બનતા વાર નથી લાગતી Saroj Shah -
-
પાલક આલુ-પનીર પરાઠા (Palak Alu Paneer Paratha recipe in Gujarati)
#મોમ પાલક પનીર બનાવતા મમ્મી પાસેથી શીખી, અને પરાઠા બનાવતા પણ, સાથે મારા નાના સન ને પાલક વધારે ખાય એ માટે એમા નવીનતા લાવવા માટે આ રેસીપી તૈયાર કરી , પરાઠા ખૂબ જ હેલ્ધી, લંચ બોક્સમાં, નાના બાળકો, કે બધી જ ઉમર ના લોકો ને આપી શકાય, પાલક પનીર ખાતા, હોય એવુ લાગે સાથે, નવો જ ટેસ્ટ મળે છે, Nidhi Desai -
સોયા ચોરસ પરાઠા
#સુપરશેફ2#ફલોર્સ/લોટ#સોયાબન અને ઘંઉ ના લોટસોયાબીન પ્રોટીન,વિટામીન,ફાઈવર થી ભરપુર હોય છે. હિમોગલોવીન ની વૃધિ કરે છે.. .સોયાબીન ના પોષક તત્વો ઘર ના બધા સભ્યો ને મળે માટે રેગુલર ડાયટ મા ખવાતા ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના ઉપયોગ કરવુ જોઈયે. ઘંઉ ની સાથે સોયાબીન દળાવી ને પોષ્ટિક લોટ તૈયાર કરી શકાય છે. બઢતી ઉમ્ર ના બાલકો અને મોટી ઉમ્ર ના વ્યકિત માટે સોયાબીન હેલ્થ ની દષ્ટિ ખુબજ ઉપયોગી છે. મે ઘંઉ ના લોટ ની સાથે સોયાબીન ના લોટ લીધા છે અને ચોરસ આકાર ના વણી ને 8લેયર ના પરાઠા બનાવયા છે.ચોરસ પરાઠા સાથે ગ્રેવી વાળી તુવેર ના શાક પીરસયુ છે. તમે કોઈ પણ શાક કે રાયતા સાથે પીરસી શકો છો. Saroj Shah -
ચીઝ પરાઠા (Cheese Paratha recipe in Gujarati)
#AM4પરાઠા ની વિવિધતા મા મે 8 લેયર ના ચોરસ શેપ ના પરાઠા બનાવી ને ગાર્લીક -ચીઝ સ્ટફ કરી ને બનાવાયા છે અને પનીર ભુર્જી સાથે સર્વ કરયા છે. Saroj Shah -
આલુ પરાઠા(Aloo Paratha Recipe In Gujarati)
#ગુરુવાર સ્પેશ્યલઆલુ પરાઠા બ્રેકફાસ્ટ કે ડીનર માટે સરસ વિકલ્પ છે.નાના મોટા દરેક ને ભાવે તેવી વાનગી છે.જે બાળકો ને લંચબોક્સ માટે પણ પરફેક્ટ છે. જે સોસ, ચટણી,રાયતા સાથે સર્વ થાય છે. Chhatbarshweta -
-
-
સ્ટફડ પૂરી (Stuffed Poori Recipe In Gujarati)
#લંચ,ડીનર રેસીપી#સ્નેકસ રેસીપી#યુનીક,ટેસ્ટી,જયાકેદાર રેસીપી પૂરી ,લોચા પૂરી ,સાદી પૂરી ,મસાલા પૂરી અને જાત જાત ની સ્ટફ પૂરી બને છે .મે અડદ ની દાળ ની સ્ટફીગં કરી ને પૂરી નુ એક નવુ નજરાનુ પ્રસ્તુત કરયુ છે .આશા રાખુ છુ કે બધા એક વાર જરુર થી ટ્રાય કરે.આ પૂરી નાસ્તા ,બ્રેકફાસ્ટ મા પણ ઉપયોગ કરી શકો છો,પ્રવાસ મા પણ લઈ જઈ શકાય છે Saroj Shah -
ચીઝ ગાર્લિક પરાઠા(Cheese garlic paratha recipe in Gujarati)
આ પરાઠા ની વિશેષતા છે .. ચીઝ સ્લાઈજ સ્ટફ કરી છે ચોરસ આકાર ના લિફાફા પરાઠા 16પરત લેયર વાલા છે, વણવાની રીત થોડી જુદી છે બાકી સેમ ચીઝ ગર્લિક પરાઠા જેવી છે Saroj Shah -
પાલક આલુ પરાઠા (Palak Aloo Paratha Recipe In Gujarati)
#CB6આલુ પરાઠા બધાના ફેવરિટ હોય છે અને ગરમા ગરમ આલુ પરાઠા બ્રેકફાસ્ટ અથવા ડિનર માટે હોટ ફેવરિટ છે અમારા ઘરમાં બધાને ખૂબ જ પસંદ છે Kalpana Mavani -
મેથી પૂરી(Methi Poori Recipe in Gujarati)
#GA4#Week 9 #Fried ,puri#cookbook#Diwali special.Namkeen મેથી ની ભાજી બજાર મા આવવાની શરુઆત થઈ ગયી છે. બાજરી ઘંઉ ના લોટ,મેથી ની ભાજી મિકસ કરી ને પૂરી બનાવી ને ફ્રાયઈડ ઢેબરા પૂરી બનાવી છે. નાસ્તા,ડીનર,લંચ મા કોઈ પણ સમય ખઈ શકાય છે. Saroj Shah -
-
આલુ પરાઠા(Aalu pArotha Recipe in Gujarati)
#trend2પરાઠા તો ઘણા પ્રકાર ના બને છે .જેમ કે ગોબી ,પનીર વગેરે મારા સન ને આલુ પરાઠા બહુ ભાવે છે એટલે મેં આજે આલુ પરાઠા બનાવ્યા છે . Rekha Ramchandani -
ગ્રીન આલુ મટર સબ્જી (Green Aloo Matar Sabji Recipe In Gujarati)
#સબ્જી રેસીપી #પાલક ભાજી#આર્યન,ફાઈબર, વિટામીન થી ભરપુર પાલક ની ભાજી ની ગ્રેવી મા આલુ મટર ના કમ્બીનેશન કરી ને ગ્રીન ગ્રેવી વાલી સબ્જી બનાવી છે. સ્વાદિષ્ટ છે સર્વ કરી શકાય છે આલુ પાલક મટર(બટાકા પાલક વટાણા).. Saroj Shah -
પેપર આલુ પરાઠા
# ડીનર આલુ પરાઠા આપણે પરાઠા ની અંદર મસાલો ભરી ને બનાવીએ છીએ પણ આમાં બે પરાઠા વણવાના એની અંદર મસાલો સ્પ્રેડ કરવાનો અને બીજુ પરાઠુ ઉપર લગાવી અને વણવા નુ અને શેકવાનુ અને પછી બંને પરાઠા છુટા કરવા ના અને બંને પરાઠા માં મસાલો હોય છે Pragna Shoumil Shah -
દાબેલી આલુ પરાઠા
આલુ પરાઠા સવારના નાસ્તા તેમજ લંચ બોક્ષ માટે એકદમ પરફેક્ટ છે.બનતા બહુ વાર લાગતી નથી.આમાં તમે અલગ અલગ શાક ભાજી નો ઉપયોગ કરીને પરાઠા બનાવી શકો છો.બાળકો માટે તો આ ખુબજ હેલ્થી વાનગી છે.આને તમે દહીં સાથે કે ઘણા ની ચટણી કે ખજૂર આમલી ની ચટણી સાથે સર્વ કરી શકો છો.#ઇબુક Sneha Shah -
આલુ પરોઠા(Aloo paratha recipe in Gujarati)
આલુ પરોઠા એ બાળકો અને વડીલો દરેકને મનગમતી વાનગી છે.બાફેલા બટેટામાં બધા જ મનપસંદ મસાલા ઉમેરી સ્ટફિંગ બનાવી અને તેના આલુ પરોઠા બનાવવામાં આવે છે. આલુ પરોઠા એ બ્રેકફાસ્ટ કે ડીનર માટેનું પર્ફેક્ટ ઓપ્શન છે. તેને દહીં, સૂપ કે અથાણા સાથે પીરસવામાં આવે છે. ઉત્તર ભારતમાં સવારના નાસ્તામાં આ વાનગી અચૂક જોવા મળે છે. Riddhi Dholakia -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
4/11/21/@# દિવાળી સ્પેશિયલ...આલુ પરાઠા. સાથે ધનીયા ચટણી.. #DFT Jayshree Soni -
ફરાળી પનીર પરાઠા (Farali Paneer Paratha Recipe In Gujarati)
#વ્રત ,ઉપવાસ રેસીપી#આઠમ ,જન્માષ્ટમી સ્પેશીયલ#ff3હાફમૂન ફરાળી પનીર પરાઠા(અર્ધચન્દ્રાકાર પનીર પરાઠા) Saroj Shah -
આલુભૂજીયા પનીર પરાઠા(alubhujiya paneer parotha recipe in Gujarati)
#સુપરશેફ2 આલુ ભુજીયા મને ખુબ ગમે સાથે પનીર અને કાંદા,કેપસિકમ, કોથમીર, અને મિક્સ હબ્સ, ચાટ મસાલા વડે આ પરાઠા ઝડપથી બની જાય છે, સાથે ઘઉંનો લોટ માથી બને છે એટલે હેલ્ધી પણ છે, ઝડપથી અને લંચબોક્સ મા પણ આપી શકાય એવા પરાઠા જે નાના બાળકો અને મોટાઓને પણ ગમે એવી વાનગી છે. Nidhi Desai -
પનીર લિફાફા પરાઠા (Paneer Lifafa Paratha Recipe In Gujarati)
પનીર લિફાફા પરાઠા એક સ્વાદિષ્ટ સ્ટફ્ડ પરાઠા છે.જેમાં કેટલાક મસાલા અને પનીર સાથે મનપસંદ શાકભાજીઓનો ઉપયોગ છે.આ પરાઠા સ્વાદિષ્ટ નાસ્તા,લંચ અને રાત્રિભોજનમાં ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ પરાઠાને તમે ટિફિન બોક્સમાં પણ સર્વ કરી શકો છો. તે ખૂબ જ ઝડપી અને તૈયાર કરવામાં પણ સરળ છે. બાળકોને આ પરાઠા ખાવાનું ગમશે કારણ કે તે ખૂબ જ આકર્ષક છે. તેથી, આ પરાઠા બનાવવાનો પ્રયાસ કરજો અને તમારા પ્રિયજનો સાથે આનંદ માણજો.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
પાલક પનીર સ્ટફ પરાઠા (Palak Paneer Stuffed Paratha Recipe In Gujarati)
#MBR6#Week 6#WPR#cookpad turns 6#પાલક પનીર પરાઠા Saroj Shah -
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
આલુ પરાઠા (Aloo Paratha Recipe In Gujarati)
મારો અતિ પ્રિય બ્રેક ફાસ્ટ. હવે ડિનરમાં પણ બને અથાણા અને દહીં અથવા રાયતા સાથે બહુ ભાવે. Dr. Pushpa Dixit -
આલુ પનીર પરાઠા
#પનીર પનીર નો બટેટા સાથે ઉપયોગ કરી નેજે પરાઠા બને છે તે ખુબજ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે Varsha Karia I M Crazy About Cooking -
વેજ પનીર કઢાઈ
#ડીનર રેસીપી..વેજ પનીર કઢાઈ પંજાબી કયૂજન ની પોપ્યૂલર રેસીપી છે, જે સામાન્ય તૌર પર બધા બનાવે છે . આ રેસીપી ને વિશેષતા યે છે હોમ મેડ પનીર અને લેફટ ઓવર સલાદ ના વેજીટેબલ, ઘી બનાયા પછી જે કીટૂ નિકલે છે . એના ઉપયોગ કરી ને વેસ્ટ મા થી બેસ્ટ ડીલીસીયસ વેજ પનીર કઢાઈ સબ્જી બનાવી છે.. Saroj Shah -
વેજી બ્રેડ ટોસ્ટ (Veggie Bread Toast Recipe in Gujarati)
#GA4#Week 23#Toast ટોસ્ટ,મર્નિગ બ્રેકફાસ્ટ ,ટી ટાઈમ સ્નેકસ ની સારી રેસીપી છે.શાક ભાજી , વિવિધ ચટણી ,સૉસ ના ઉપયોગ થી સીપી હોય છે ટમીફુલ ર Saroj Shah -
આલુ લચ્છા પરાઠા (Aloo Lachcha Paratha Recipe In Gujarati)
થોડું innovation કર્યું.. સ્ટ્ફડ દાળ ઢોકળી નો લોટ અને સ્ટફીંગનો ઉપયોગ કર્યો છે. નાસ્તામાં ગરમાગરમ આલુ લચ્છા પરાઠા દહીં અને ચટણી સાથે સર્વ કરી બધાને surprise કર્યા. Dr. Pushpa Dixit -
આલુ પરાઠા(alu parotha recipe in Gujarati)
વરસાદ ની સિઝનમાં આપણે બનાવીશું ગરમાગરમ આલુ પરાઠા. આ પરાઠા દહીં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. આલુ પરાઠા બધા ની મનગમતી વાનગી છે. તો ચાલો આપણે આજની આલુ પરાઠાની રેસિપી શરૂ કરીએ.#માઇઇબુક#સુપરસેફ3 Nayana Pandya
More Recipes
- અમૃતસરી પિંડી છોલે ભટુરે(Amritsari pindi chhole bhature recipe in Gujarati)
- બટેટાના ભજીયા (Bateta na bhajiya recipe in Gujarati)
- પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
- મેથી મટર પનીર મલાઈ(Methi matar paneer Malai recipe in Gujarati)
- મિંટ આલુ ઈન કેશ્યુ ચીઝ ગ્રેવી(Mint Aloo Cashew Cheese Gravy recipe in Gujarati)
ટિપ્પણીઓ