લીલવા ઘૂઘરા ચાટ(Lilva ghughra chat recipe in Gujarati)

લીલવા ઘૂઘરા ચાટ(Lilva ghughra chat recipe in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
તુવેરના દાણા અને લીલા વટાણા નાં દાણા ને બરાબર ધોઈ ને તેમાંથી પાણી નિતારી લેવું હવે એને ૨૦ મિનિટ એક કપડામાં પાથરી દો જેથી પાણી નીકળી જાય.
- 2
તુવેરના દાણા અને વટાણા દાણા ને મિક્ષ્ચર માં નાખી કરકરુ દળી લેવું, હવે પેન માં તેલ મૂકી તેમાં અજમો, હીંગ નાખી તેમાં તુવેર, વટાણા ની પેસ્ટ નાખી સાંતળવું હવે એમાં ખાવા ના સોડા, સાકર, મીઠું નાખી મિક્સ કરવું જેથી કલર ગ્રીન રહે, જ્યારે થવા આવે એટલે તેમાં હળદર, સાકર, ગરમ મસાલો, કોથમીર, લીંબુ નો રસ, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું હવે પૂરણ તૈયાર થવા આવે ત્યારે તે પેન થી અલગ થવા આવશે એને ઠંડુ થવા દેવું.
- 3
- 4
મેંદા ના લોટ માં ઘી,અજમો, સ્વાદ અનુસાર મીઠું નાખી મિક્સ કરવું હવે એમાં પાણી નાખી લોટ બાંધી લો હવે એને થોડી વાર રેસ્ટ આપવો હવે એના નાના લુઆ બનાવી ને એની નાની પૂરી વણી તેમાં પૂરણ ભરી ને ઘૂઘરા ની જેમ વાળી લો હવે એને ગરમ તેલમાં તળી લેવા અને તેને ડીશ માં મૂકી તેની ઉપર મીઠી ચટણી,તીખી ચટણી નાખી ઉપર થી સેવ ભભરાવો અને કોથમીર નાખી ગરમા-ગરમ સર્વ કરો, ચલો તૈયાર ટેસ્ટી લીલવા ના ઘૂઘરા ચાટ.
- 5
Similar Recipes
-
લીલવા ના ઘૂઘરા(Lilva na ghughra recipe in Gujarati)
#MW3#ફ્રાઇડ#લીલવાના ઘૂઘરાશિયાળો આવે એટલે લીલાં શાકભાજી ની સીઝન આવી જાય.અને એમાં પણ દાણા ખાવાની મજા જ કાંઈક અલગ હોય છે.મે અહીંયા તુવેરના ના દાણા નો ઉપયોગ કરીને લીલવા ઘૂઘરા(કચોરી) બનાવ્યા છે. Jagruti Chauhan -
-
લીલવા ઘૂઘરા ચાટ (Ghughara Chaat Recipe in Gujarati)
#Cooksnapસામાન્ય રીતે આપણે તુવેરના દાણા/ લીલવા ની કચોરી બનાવી ચટણી સાથે સર્વ કરતાં હોઈએ છીએ ત્યારે એજ વસ્તુઓને ભેગી કરીને આ વાનગી બનાવી છે જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે.અને મમરા કે કડક પૂરી કરી સાથે સલાડ અને ચટણી ઉમેરી ચાટ બનાવીને ખાઈએ છીએ ત્યારે આજે મેં લીલવા ઘૂઘરા ચાટ બનાવી છે. એક વાર ટ્રાય કરવા જેવી વાનગી છે. Urmi Desai -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiલીલવા ની કચોરી Ketki Dave -
-
લીલવા કચોરી (lilva kachori in gujarati recipe)
#MW3શિયાળા માં લીલી તુવેર એટલે કે લીલવા ના દાણા ખૂબ જોવા મળે અને એમાંથી કચોરી દરેક ના ઘરમાં બને જે સ્વાદ માં ખૂબ ટેસ્ટી અને પ્રોટીન થી ભરપૂર હોવાથી હેલ્થી પણ એટલી જ. Neeti Patel -
લીલવા કચોરી(Lilva Kachori Recipe in Gujarati)
અત્યારે શિયાળાની સિઝનમાં દરેક શાકભાજી ખૂબ જ સરસ મળે છે.એમાં પણ લીલી તુવેર ખૂબ જ સરસ મળે છે. તુવેરના દાણાને લીલવા કહેવાય છે. લીલવાની વાત કરીએ ત્યારે એની કચોરી ખાસ યાદ આવે. આજે કચોરી બનાવી છે. એની રીત બતાવું છું.#MW3 Vibha Mahendra Champaneri -
તુવેર ની કચોરી(Tuver Kachori Recipe in Gujarati)
ઠંડી ની શરૂઆત થઇ ગયી છે. સરસ તુવેર મળવા લાગી છે. એટલે મેં બનાવી તુવેરના લીલવા ની કચોરી.#GA4#week13 Jyoti Joshi -
લીલવાના ઘૂઘરા(Leelvana Ghughra Recipe in Gujarati)
#GA4 #Week4 #Gujaratiગુજરાતીઓનુ મનપસંદ ફરસાણ તરીકે તુવેર દાણા/લીલવા ઘૂઘરા / કચોરીતુવેરના દાણા ક્રશડ કરી મસાલા ઉમેરી બનાવવામાં આવતા પૂરણ/સ્ટફીંગને મેંદાની/ઘંઉ ની પુરીમાં ભરી ઘૂઘરા/કચોરી એ ફરસાણ તરીકે મારા દરેકને ભાવતી વાનગી છે. અને સાથે ગળ્યું તો કંઈક બનાવવાનું નક્કી જ હોય. એટલે આજે ગળ્યા માં મારી દીકરીને ભાવતો રવાનો ચોકલેટ ફલેવર શીરો.નવીનતામા ઘૂઘરા નું પૂરણ અને પડ માટે બાંધેલા લોટને મિક્સ કરી પૂરી બનાવી છે જે મારા બાળકોને ખૂબ ભાવે છે.જ્યારે પણ લીલવાના ઘૂઘરા/કચોરી બને ત્યારે આ રીતે પૂરી પણ સાથે બનાવવાની. તમે પણ બનાવી જોજો સરસ લાગે છે. Urmi Desai -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#MW3 શિયાળાની શરૂઆત થાય ત્યારે માર્કેટ માં લીલી તુવેર મળવા માંડે છે આ લીલી તુવેર સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારી એટલે તેમાં થી મેં આજ લીલવા કચોરી બનાવી છે જે એકદમ સરળ અને ખુબ જ ટેસ્ટી લાગે છે Tasty Food With Bhavisha -
લીલવા+વટાણા ની મિક્સ કચોરી
#ડીનર#મારે લીલવા ના દાણા થોડા અને લીલા વટાણા પડ્યા હતા તો અને એનો યુઝ કરી ને મિક્સ માં કચોરી બનાવી. Vibhuti Purohit Pandya -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
ઠંડીમાં તાજા તુવેર ના દાણા ની લીલા લસણ, લીલા ધાણા થી ભરપુર કચોરી ખાવાની ખરેખર ખુબ જ મજા આવે, Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
શિયાળામાં તુવેર ખુબ જ સરસ મળે છે એના તાજા દાણા ની કચોરી સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe in Gujarati)
લીલવા અને બટાકા ની કચોરી ખુબજ સ્વાદિષ્ટ લાગશે. Reena parikh -
લીલવા પુરી
મિત્રો શિયાળાની રુતુ મા સરસ શાકભાજી મળતા હોય છે તો આજે આપણે લીલવા પુરી ની રીત બનાવી શુ Reshma Bhatt -
લીલવા ની કચોરી(Lilva kachori recipe in Gujarati)
શિયાળા ની સ્પેશિયલ વાનગી એટલે લીલવા ની કચોરી.. અમારા ઘર માં બધાને ખુબજ ભાવે છે..#GA4#Week13 Nayana Gandhi -
લીલવાની કચોરી(Lilva kachori recipe in Gujarati)
#GA4#Week13#તુવેર#ચીલી- લીલા મરચાશિયાળામાં તો ગૃહિણીઓ આખો દિવસ Busy Busy ...વિવિધ લીલા શાકભાજી ,દાણા આ બધાાની ખરીદી કરો પછી તેને ફોલો, ચુંટો... અને પછી અવનવી વાનગીઓ બનાવી મજા કરો..લીલવા એટલે તુવેરો... મિત્રો અત્યારે શિયાળાની સિઝન માં મારા ઘરમાં તો લીલવાની કચોરી બની ગઈ તમે બનાવી કે નહી?Apeksha Shah(Jain Recipes)
-
લીલવા કચોરી(Lilva kachori recipe in gujarati)
#વિકમીલ૩#પોસ્ટ3#માઇઇબુક#પોસ્ટ18લીલવા કચોરી લીલવા એટલે કે લીલી તુવેર માંથી બનાવવા માં આવે છે. આ કચોરી ખૂબ જ સવાદિષ્ટ લાગતી હોય છે. Shraddha Patel -
લીલવા / તુવેર કચોરી (Lilva kachori recipe in Gujarati)
લીલવા કચોરી શિયાળાની સિઝનમાં બનાવવામાં આવતો લોકપ્રિય નાસ્તો છે. કચોરી ઘણા અલગ-અલગ પ્રકારની બનાવવામાં આવતી હોય છે પણ શિયાળા દરમ્યાન ગુજરાતમાં લીલવાની કચોરી લગભગ દરેક ગુજરાતીના ઘરમાં બને જ છે. લીલવા કચોરી તુવેરના દાણા થી બનાવવામાં આવે છે.#MW3#cookpadindia#cookpad_gu spicequeen -
રગડા ઘૂઘરા (Ragda Ghughra Recipe In Gujarati)
#PSઆપણા ગુજરાત માં અવનવી ચટપટી વાનગી ઓ બનતી હોય છે. ચટપટી વાનગી ઓ માં પણ ખૂબ અલગ અલગ પ્રકાર ના ઈનોવેશન જોવા મળે છે. અહીં મેં તીખા ઘૂઘરા બનાવ્યાં છે જેની સાથે રગડો બનાવ્યો છે જેને ચાટ ની ચટણી ઓ સાથે સર્વ કરવા માં આવે તો એક વિશેષ ચટપટી વાનગી બને છે જે નાના બાળકો થી મોટા વડીલો ને પણ ખૂબ ભાવે તેવી છે.#cookpadgujarati#cookpadindia Neeti Patel -
જામનગર ના તીખાં ઘૂઘરા(Jamnangar Tikha Ghughra Recipe In Gujarati)
#RJSજામનગર ના તીખાં ઘૂઘરા એક રોડસાઈડ સ્નેક છે જેને ખાવા માટે લોકો નો ધસારો થાય છે. આ ઘૂઘરા ચાટ ના ફોર્મ માં સર્વ થાય છે.Cooksnap@poojakotechadattani Bina Samir Telivala -
લીલવા ની કચોરી (Lilva Kachori Recipe In Gujarati)
#LSR#festive#marraige#winter#લીલવા#cookpadgujarati#cookpadindiaશિયાળો એટલે લગ્ન ની સીઝન અને તેમાં પણ જમવા ની ખૂબ જ મજા આવે કારણ શાકભાજી પણ સરસ મળે.લગ્ન માં લીલવા ની કચોરી બહુ ફેમસ બધા ને બહુ ભાવે તો મેં પણ બનાવી અમારા ઘર માં બધા ને ખૂબ જ ભાવે તો રેસિપી તમારી સાથે શેર કરી રહી છું.મેં લીલવા ને નોનસ્ટિક માં ચડાવ્યા છે પણ લગ્ન માં વધારે માત્રામાં હોય તો ક્રશ લીલવા ને કૂકર માં પણ બાફતા હોય છે જેથી ઝડપ થી બની જાય. Alpa Pandya -
મેથી લીલવા નું શાક (Methi Lilva Shak Recipe In Gujarati)
લીલી મેથી ની ભાજી અને તુવેરના કુમળા લીલવા માંથી બનતું આ સ્વાદિષ્ટ શાક દક્ષિણ ગુજરાત ની લોકપ્રિય શિયાળુ વાનગી છે.Jyoti majithia
-
લીલી તુવેર,રીંગણ,ટામેટાનું શાક(Lili tuver, ringan,tameta nu shak recipe in Gujarati)
#GA4#Week13#લીલી તુવેરના દાણા નું શાક Rachana Shah -
લીલવા નાં ઘુઘરા (Tuver Na Lilva Na Ghughra -Kachori recipe in Gujarati)
લીલવાની કચોરી મારા Husband ની ખુબ જ ફેવરેટ, એટલે અમારા ઘરમાં તે અવાર-નવાર બનતી રહેતી હોય છે.ઘુઘરા ને કાંગરી પાડવી, એ પણ એક કળા છે. ખુબ જ ઈઝી છે, પણ જો પહેલી વાર પાડતા હોઈએ તો ખુબ અઘરું કામ લાગે. આમાં તમે જેટલી વધારે પે્કટીસ કરો એટલો હાથ સારો બેસે. મને ઘુઘરા બહુ ના ભાવે, પણ કાંગરી પાડવી ગમે.હવે, ઘુઘરા તો મોટે ભાગે વર્ષ માં એક જ વાર દિવાળી પર બને, એટલે હું જ્યારે લીલવાની કચોરી બનાવું, તો એને પણ ઘુઘરા ની જેમ જ બનાવું. એટલે મારી કાંગરી ની પે્કટીસ પણ થઈ જાય અને કચોરી દેખાય પણ સરસ. 🥰😘કેવી પડી છે, કચોરીની કાંગરી??બીજા કોણે-કોણે કાંગરી પાડવી ગમે છે?? તમે પણ કચોરી આવી ઘુઘરાની જેમ જ બનાવો છો કે કેમ એ જરુર થી જણાવજો.#માઇઇબુક#CookpadIndia#cookpad#cookpadgujarati Suchi Shah -
લીલવા કચોરી(Lilva kachori recipe in Gujarati)
#Famલીલવા કચોરી એટલે લીલી તુવેર ની કચોરી અથવા લીલા વટાણા ની કચોરી અથવા તો લીલા વટાણા અને લીલી તુવેર બંને મિક્સ કરીને પણ બનાવી શકાય છે અહીં મેં લીલી તુવેર ની કચોરી બનાવેલી છે જે અમારા ઘરના બધાને ને ખૂબ જ ભાવે છે. (હું સિઝનમાં તુવેર લઈ લઉં છું અને ફ્રોઝન કરી ને રાખું છું) જેથી કરીને જ્યારે પણ મન થાય ત્યારે બનાવી શકાય. Hetal Vithlani -
લીલવા ભાત
#શિયાળાતાજી લિલી જડીબુટટ્ટીઓ માં રાંધેલા બાસમતી ચોખા, શિયાળા ના વિશેષ શાકભાજી અને પાપડી ના દાણા(લીલવા) ગજબ નો સ્વાદ આપે છે. માણો આ વાનગી જ્યારે લીલવા ની ઋતુ આવે. Jasmin Motta _ #BeingMotta -
મિક્સ લીલવા દાણા અને મુઠીયાનું શાક (Mix Lilva Dana Muthia Shak Recipe In Gujarati)
આ શાક એ ઊંધિયા જેવું લાગે એવું શાક છે પણ એ ઊંધિયું નથી. ઊંધિયામાં બહુ બધા શાકભાજી મિક્સ કરાતા હોય છે. જયારે આ શાકમાં વિવિધ પ્રકારના દાણા મિક્સ કરીને એમાં મેથીની ભાજીના તળેલા મુઠીયા ઉમેરીને બનાવવામાં આવે છે.જેથી એનો દેખાવ ઊંધિયા જેવો લાગે છે.#WLD Vibha Mahendra Champaneri -
રગડા ઘૂઘરા(Ragda Ghughra recipe in Gujarati)
#વેસ્ટ#fusion જામનગર ના ફેમસ તીખા ઘૂઘરા. મે અહીંયા થોડું ફ્યુઝન કર્યું છે. મે રગડા ઘૂઘરા બનાવ્યા છે. જેને મે લાલ ચટણી (લસણ ,સૂકા લાલ મરચાં) ,લીલી ચટણી અને રગડા સાથે સર્વ કર્યું છે. Mitu Makwana (Falguni) -
લીલવા રોલ
#રેસ્ટોરન્ટશિયાળાની ઋતુમાં ભરપૂર પ્રમાણમાં લીલા શાકભાજી મળે છે. તો ચાલો તાજા તુવેરના દાણા ની લીલવાની કચોરી ની જેમ જ, રોલ બનાવીએ જે કચોરીની જેમ જ છે પણ થોડુંક નોખું પ્રયાસ કરીને અલગ રૂપ આપ્યો છે. Alpa Desai
More Recipes
ટિપ્પણીઓ (4)