મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)

Dip's Kitchen @cook_17435987
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બેસન, લીલુ લસણ, મેથી, કોથમીર બધી ભાજીને સાફ કરી ને કાપી લો. હવે બેસન ની અંદર બધો મસાલો એડ કરો. અને બધી ભાજી પણ એડ કરી લો.લીંબુનો રસ પણ એડ કરી લો.
- 2
હવે જોઈતા પ્રમાણમાં પાણી રેડી મિશ્રણ તૈયાર કરી લો. અને દસ મિનિટ રેસ્ટ આપો. ત્યારબાદ તવા ઉપર તેલ લગાવીને આ મિશ્રણને સ્પ્રેડ કરી લો.
- 3
અને તેલ મૂકીને બંને સાઇડ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
- 4
તૈયાર છે ગરમા ગરમ મેથી બેસન ચીલા.. સોસ, ચટણી કે ચા સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા (Testy Healthy Methi Pudla Recipe In Gujarati)
#GA4 #Week19#મેથીટેસ્ટી હેલ્થી મેથી ના પુડલા Ramaben Joshi -
-
ખિચડી ના પુડલા (Khichdi Pudla Recipe In Gujarati)
બેસન અને સોજી સાથે leftover ખિચડી એડ કરી પુડલા કર્યા. ડિનર માં કામ આવી ગયું.. Sangita Vyas -
-
-
દૂધી મેથી ના મુઠીયા (Dudhi Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#મેથી#મેથી ના મુઠીયા thakkarmansi -
-
મેથી ની ભાજી ના ભજીયા (Methi bhajiya recipe in Gujarati)
#GA4#Week12#Besanબેસન માંથી ઘણી બધી વાનગીઓ બનાવવા માં આવે છે ગુજરાતી લોકો ના ફરસાણ હોય કે શાક હોય બેસન નો ઉપયોગ વધારે કરતા હોય છે કે હુ બેસન માંથી બનાવેલ મેથી ના ભજીયા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ગાજર ટોમેટો ડુંગળી ના પુડલા (Gajar Tomato Dungri Pudla Recipe In Gujarati)
#WLDડિનર ટાઈમ...ચણા ના લોટ માં સિલેકટેડ વેજિસ નાખી ને પુડલા બનાવી દીધા . sweet n sour tomato sauce અને સેઝવાન ચટણી સાથે પીરસ્યું.. Sangita Vyas -
મેથી બેસન ચીલા (Methi Besan Chila Recipe In Gujarati)
#GA4#WEEK19મેં આજે મેથી બેસન ના ચીલા બનવ્યા છે જે ખુબ જ હેલ્થી અને ઓઇલ ફ્રી છે તમે પણ જરૂર ટ્રાય કરજો. charmi jobanputra -
બેસન પુડલા (Besan pudla recipe in gujarati)
ચણાના લોટના પુડલા ખૂબ જ સ્વાદિષ્ટ અને ટેસ્ટી લાગે છે. પુડલા બ્રેકફાસ્ટ તેમજ ડિનરમાં લઈ શકાય છે. પુડલા એ ઇન્સ્ટન્ટ રેસીપી છે. નાના બાળકોથી લઇ ને મોટા ને પણ પુડલા ખૂબ જ ફેવરિટ છે.#trend1#પુડલા#week1 Parul Patel -
મેથી ના પુડલા (Methi Pudla Recipe In Gujarati)
#supersપુડલા એ ગુજરાતીઓના ઘરમાં અવાર નવાર સવારના નાસ્તામાં કે પછી રાતના જમવામાં બનતા હોય છે. પુડલા એ ઓછી વસ્તુથી બનતી એક સ્વાદિષ્ટ વાનગી છે. જે નાનાથી લઈને મોટા બધાને ભાવે છે. Hemaxi Patel -
-
મેથી ના મુઠીયા (Methi Muthiya Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથી ના મુઠીયા ઢોકળા sandip Chotai -
-
મેથી બેસન ના પુડલા(Methi besan chilla recipe in gujarati)
આ રાજકોટ ના પ્રખ્યાત પુડલા છે, જે ખૂબજ પૌષ્ટિક અને ફટાફટ બને છે, ઘરે બનાવેલ ટામેટા અને ગોળ ની ચટણી સાથે ખુબ સરસ લાગે છે Krishna Joshi -
-
-
મેથી ના ગોટા(Methi na Gota recipe in gujarati)
#GA4#Week19#Methi ni bhajiમેથી ની ભાજી શિયાળામાં ખાવાથી ખૂબ જ ફાયદાકારક છે.. તેમાં વિટામિન સી અને આયૅન હોવાથી..એનિમીયા અને સ્કીન પ્રોબ્લેમ માં ખુબ જ ફાયદાકારક છે.. મેથી ના પાન ખાવાથી આપણા શરીર ના સાંધા ના દુખાવામાં રાહત મળે છે.. મેથી ની તાસીર ગરમ હોવાથી શિયાળામાં ઠંડી માં શરીર ને ગરમાવો આપે છે..તો મેથીના ગરમાગરમ ગોટા આજે મેં બનાવ્યા.. Sunita Vaghela -
-
મેથી ની ભાજી ના પુડલા (Methi Bhaji Pudla Recipe In Gujarati)
#WLD#MBR7#WEEK7#ચણા ના લોટ મેથી ની ભાજી ના પુડલા#મેથીનીભાજીનાપુડલારેસીપી Krishna Dholakia -
પુડલા (Pudla Recipe In Gujarati)
આજે આપણે બનાવીશું બેસન ના પુડલા જે ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને ઓછા સમયમાં બનીને તૈયાર થઇ જાય છે. નાની મોટી ભૂખ લાગે ત્યારે આ પુડલા ફટાફટ બનીને તૈયાર થઇ જાય છે. તો ચાલો આપણે પુડલા ની રેસીપી શરૂ કરીએ.#trend#week1 Nayana Pandya -
-
મહિકા ના મેથી પુડલા
#લોકડાઉન#પોસ્ટ3બેસન પુડલા એ આપણા સૌ કોઈ ના જાણીતા છે અને દરેક ના ઘર માં બનતા જ હોઈ છે થોડા ઘણા ફેરફાર સાથે પણ મૂળ ઘટક ચણા નો લોટ ( બેસન ) રહે છે.આજે આપણે રાજકોટ ના મહિકા ના પુડલા જે મહિકા ના મહાકાય પુડલા ના નામ થી પ્રખ્યાત છે તે જોઈશું. આ પુડલા ની ખાસિયત એ છે કે તે બેસન પુડલા ના પ્રમાણમાં ઘણા જાડા ( ભર્યા) હોય છે અને તેમાં મેથી ભાજી ભરપૂર હોય છે અને તે ચમચા થી પાથરી ને નહીં પરંતુ હાથ થી થેપી ને થાય છે. Deepa Rupani -
-
મેથી - બાજરી ના ચીલ્લા (Methi Bajri Chilla Recipe In Gujarati)
મેથી બાજરીના ચીલા એક ખૂબ જ હેલ્ધી નાસ્તો છે જે શિયાળા માં ખાવાની ખૂબ જ મજા આવે છે. ઘણી વાર બાળકો મેથી ના પાન અને બાજરી નથી ખાતા.પણ જો આવી રીતે ચીલા કરીને બનાવવામાં આવે અને દહીં કે પછી ગ્રીન ચટણી સાથે પીરસવામાં આવે તો ટેસ્ટ માં ખૂબ જ સરસ લાગે છે.#GA4#Week19#Methi Nidhi Sanghvi -
-
-
મેથી મટર મલાઇ (Methi Matar Malai Recipe In Gujarati)
#GA4#Week19 નાના છોકરા મેથી ની ભાજી ના ખાતા હોય તો આ સ્વાદિષ્ટ વાનગીછે તેમના માટે Vandana Tank Parmar -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14461018
ટિપ્પણીઓ