રાજમા (Rajma Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રાજમાને સાતથી આઠ કલાક માટે પલાળી રાખો ત્યારબાદ તેને બાફી લો હવે તમે ટામેટાં અને ડુંગળીને ઝીણી સમારી લો અથવા તો તમે તેની ગ્રેવી પણ કરી શકો છો
- 2
ત્યાર બાદ એક પેનમાં તેલ ગરમ કરી લો અને તેમાં જીરૂ તથા હિંગ નાખો તથા હળદર નાખો અને ત્યારબાદ લીલું લસણ નાખો ત્યાર પછી ડુંગળી નાખો સંતાડી જાય પછી તેમાં ટામેટા નાખો
- 3
ત્યારબાદ તેને પાંચથી દસ મિનિટ માટે ચઢવા દો જેથી બધું સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ તેમાં રાજમા નાખી દો અને તેમાં જરૂર મુજબ મીઠું, લાલ મરચું પાઉડર અને ગરમ મસાલો નાખી હલાવો ત્યારબાદ તેમાં ધાણાજીરું પાઉડર પણ નાખો
- 4
ત્યાર બાદ તેમાં જરૂર મુજબ થોડું પાણી નાખો અને ચડવા દો તૈયાર છે આપણા રાજમા મસાલા અને તેની કોથમીર નાખી અને સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
રાજમા ચાવલ (Rajma chawal Recipe in Gujarati)
#GA4 #Week21 #Kidneybeans #post1 રાજમાચાવલ પંજાબી લોકો ની પરંપરાગત રોજબરોજ ખાવા મા આવતી વાનગીઓ મા ની એક છે , રાજમા આમ પણ હેલ્ધી છે, એણે ઘણી બધી રીતે બનાવવામાં આવે છે, સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ઉપયોગી છે, એણી સાથે જીરા રાઈસ ખૂબ જ ટેસ્ટી લાગે છે. Nidhi Desai -
રાજમા મસાલા (Rajma Masala Recipe In Gujarati)
#GA4#Week21#rajma#cookpadgujarati#cookpadindia રાજમા મસાલા એક પંજાબી વાનગી છે જે સામાન્ય રીતે જીરા રાઈસ, રોટી, પરોઠા કે નાન સાથે ખાવામાં આવે છે. રાજમા માં પ્રોટીન સારા પ્રમાણમાં હોય છે તેથી રાજમા મસાલા ને આપણે એક હેલ્ધી ડિશ પણ કહી શકીએ. રાજમા, ડુંગળી અને ટામેટાની ગ્રેવી ઉમેરી બનાવવામાં આવતી આ વાનગી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
-
હેલ્ધી મેગ્નેશિયમ અને પ્રોટીનથી ભરપૂર રાજમા મસાલા (Rajma Masala Recipe in Gujarati)
#GA4#Week21# ઈમ્યુનિટી પાવર વધારનાર અને બ્લડ સુગર ઘટાડનાર રાજમા મસાલા Ramaben Joshi -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14534416
ટિપ્પણીઓ