મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)

#GA4
#WEEK22
#FruitCream
#Mycookpadrecipe46
આ વાનગી સંપૂર્ણ પણે મારું પોતાનું ક્રીએશન છે. ઓછી ખાંડ, ઓછું મીઠું અને ફ્રૂટ આવે એટલે સ્વાસ્થ્ય માટે સારું. ડાયાબિટીસ ના દર્દી હોય એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય અથવા જે ડાયેટ કરે એને સવારે જમવામાં લઇ શકાય એવી વાનગી. ઓછા ફેટ સાથે સ્વાદ ની લિજ્જત.
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe in Gujarati)
#GA4
#WEEK22
#FruitCream
#Mycookpadrecipe46
આ વાનગી સંપૂર્ણ પણે મારું પોતાનું ક્રીએશન છે. ઓછી ખાંડ, ઓછું મીઠું અને ફ્રૂટ આવે એટલે સ્વાસ્થ્ય માટે સારું. ડાયાબિટીસ ના દર્દી હોય એમને ગળ્યું ખાવાની ઈચ્છા થાય અથવા જે ડાયેટ કરે એને સવારે જમવામાં લઇ શકાય એવી વાનગી. ઓછા ફેટ સાથે સ્વાદ ની લિજ્જત.
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કેળું, સફરજન, ચીકુ, દાડમ, દ્રાક્ષ, સંતરુ બધું તૈયાર રાખવું. સંતરા સિવાય ના ફ્રૂટ ને ઝીણા સમારી લેવા
- 2
એક બાઉલ મા દહીં, શ્રીખંડ, સ્પ્રેડ ચીઝ, મલાઈ વગેરે બધું ભેગુ કરવું
- 3
હવે એમાં સમારેલા ફ્રૂટ ને ભેળવી લેવા
- 4
જરૂર પડે તો ખાંડ કે મીઠું ઉપર થી નાખવા.
- 5
હવે એમાં મિક્સ ડ્રાય ફ્રુટ ઉમેરી દેવા
- 6
હવે એને સરખું હલાવી લેવું અને ડ્રાય ફ્રુટ અને ફ્રૂટ થી સજાવી તૈયાર કરી ફ્રીઝ મા ઠંડુ થવા મૂકવું
- 7
આ વાનગી પૂરી સાથે અથવા એમજ ફરાળ માં કે એકલી પણ એટલી સરસ લાગે છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મિક્સ ફ્રૂટ ક્રીમ (Mix Fruit Cream Recipe In Gujarati)
#GA4#Week22#fruit creamઆ મિક્સ ફ્રૂટ ક્રીમ ઉનાળાની ગરમીમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. એમાં બાળકોને તો બહુ જ મજા આવે. ખુબ જ સરસ લાગે છે. તો હું આજે અહીં મિક્સ ફ્રૂટ ક્રીમ બનાવું છું. Nita Prajesh Suthar -
ક્રીમ ફ્રૂટ સલાડ ડ્રાયફ્રૂટ્સ મિક્સ (Cream Fruit Salad Dryfruit Mix Recipe In Gujarati)
#mr#પોસ્ટ 1 ક્રીમ ફ્રૂટ સલાડ ડૉયફ્રૂટસ મિક્સ Parul Patel -
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ (Fruit Cream Salad Recipe In Gujarati)
#mrToday is national cooking day Richa Shahpatel -
-
-
મિક્સ ફ્રૂટ ક્રીમ સલાડ (Mix Fruit Cream Salad Recipe In Gujarati)
#makeitfruity#apple#CF Reshma Tailor -
-
મિક્સ ફ્રૂટ અને ડ્રાયફ્રુટ મઠો (Mix Fruit Dry Fruit Matho Recipe In Gujarati)
#FDS#RB18#SJRઆ રેસિપી હું મારી ફ્રેન્ડ ને ડેડીકેટેડ કરું છું અને તેને યાદ કરીને આ રેસિપી બનાવી છે આ રેસિપી ઉપવાસમાં અને જૈન બંનેમાં ચાલે છે Kalpana Mavani -
ફ્રૂટ ક્રીમ (Fruit Cream Recipe In Gujarati)
બધા જ પ્રકારના ફ્રૂટ્સ,નટ્સ અને પ્રોટીન થી ભરપુર ડેઝર્ટ છે એકદમ ટેસ્ટી હોય છે.#ફટાફટ ઓર ઇન્સ્ટન્ટ Khilana Gudhka -
-
ફ્રૂટ સલાડ (Fruit salad recipe in Gujarati)
#કૈરીઆ ઉનાળા ની સીઝન માં કેરી આવતી હોવાથી આ કેરી સાથે ફ્રૂટ સલાડ ની મજા કંઇક અલગ જ હોય છે. Kiran Jataniya -
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MDC : ફ્રુટ સલાડમારા મમ્મી ને ફ્રુટ સલાડ બોવ જ ભાવે.એટલે મેં આજે ફ્રુટ સલાડ બનાવ્યું.ગરમી ની સિઝનમાં ઠંડું ઠંડું ફ્રૂટ સલાડ ખાવા ની મજા આવે. પૂરી સાથે પણ સર્વ કરી શકાય. Sonal Modha -
-
ફ્રુટ્સ ક્રીમ સલાડ (Fruits Cream Salad Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiફ્રુટ્સ ક્રીમ સલાડ Ketki Dave -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#MBR5#Week5*માય બેસ્ટ રેસીપીસ ઓફ 2022 (ઈબુક)*📕📗*સ્ટેપ પિક્ચર્સ વાળી ઈબુક* Smitaben R dave -
-
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
નાના-મોટા સૌને ભાવતી આ વાનગી છે તેમાં બહુ બધા fruits આવતા હોવાથી હેલ્ધી પણ છે બનાવવામાં પણ સરળ છે Shethjayshree Mahendra -
-
-
ફ્રૂટ ક્રીમ સલાડ(Fruit cream salad recipe in Gujarati)
આ ફ્રૂટ સલાડ બાળકો ને ખૂબ પસંદ આવે છે.અમુક ફ્રૂટ બાળકો ના ખાતા હોય તો આવી રીતે બનાવી ને આપવા થી બાળકો ખાઈ લે છે.#CookpadTurns4 Nidhi Sanghvi -
-
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
આજે ગુરુ પૂર્ણિમા નિમિતે મારી ઘરે ફ્રૂટ સલાડ બનાવ્યું છે. નાના મોટા બધા ને પ્રિય હોય છે. Arpita Shah -
ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#Linimaફ્રુટ સલાડ એ દૂધ અને ફળ ના ઉપયોગ થી બનતી એક વાનગી છે જેને તમે ભોજન સાથે સ્વીટ તરીકે અથવા ભોજન પછી પણ માણી શકો છો. તમે આમાં તમારી પસંદ અનુસાર ફળો લઇ શકો છો. Bijal Thaker -
-
ફ્રૂટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
#RB1આ મારા દીકરાની ફેવરીટ સ્વીટ છે આજે sunday હતો તો બનાવી દીધી Jyotika Joshi -
More Recipes
ટિપ્પણીઓ (5)