રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક તપેલી મા રવો, ચોખા નો લોટ અને ચણા નો લોટ લો તેમા દહીં નાખો અને જરૂર મુજબ પાણી, ખમણેલી ડુંગળી, લીલુ મરચુ જીણુ સમારેલુ, આદુ, લસણ નાખી દો પછી એમા મીઠું તથા મરી નો ભૂકો અને હિંગ નાખી સરખુ મિક્સ કરો પછી 1/2 કલાક સુધી ઢાંકી દેવુ
- 2
ત્યારબાદ ગેસ ઉપર લોઢી ગરમ કરવા મુકો એની ઉપર તૈયાર કરેલુ મિશ્રણ બરાબર પાથરી તેલ મૂકીને શેકી લો
- 3
તો તૈયાર છે ગરમ ગરમ મિક્સ લોટ ના ચીલા
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વેજ ચીલા (Veg Chila Recipe in Gujarati)
#Week22#GA4. #વેજ રવા ચીલામે ગોલ્ડન એપરન માટે બનાવ્યા છે રવા ચીલા આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
-
-
-
-
મલ્ટીફ્લોર ચીલા (MultiFlour Chilla Recipe In Gujarati
#ફટાફટ#post 1#instantrecipesInstant નાં આ યુગ માં વાનગીઓ પણ instant જ જોઇએ ને 😉. જેટલી ઈઝી રેસીપી એટલી જ ફટાફટ બની જતાં આ મલ્ટીફ્લોર ચીલા હેલ્ધી પણ છે અને ટેસ્ટી પણ. Bansi Thaker -
-
-
જુવાર ના લોટ ના અપ્પમ(Jowar Appam Recipe In Gujarati)
#GA4 #week16(Juwar)કાંઈક નવુ બનાવી શકાય જુદા-જુદા ટાસ્ક માથી. Trupti mankad -
લીલા લસણ ના ઘૂઘરા ::: (Green garlic Ghughra recipe in Gujarati)
#GA4 #Week24 #Garlic વિદ્યા હલવાવાલા -
-
પીઝા રોલ ઈન્ડિયન વીથ ઈટાલિયન(pizza roll Recipe in guj.)
#goldenapron3#week 6#pizza#માઈઇબુક#post 32 Shah Prity Shah Prity
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14591205
ટિપ્પણીઓ