રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા લોટને ચાળી એક તપેલામાં લો પછી તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું કોથમીર એડ કરો
- 2
પછી તેમાં પાણી નાખી પતલુ ખીરું તૈયાર કરો હવે તેને ત્યારબાદ લોઢી માં ચમચા વડે ખીરું પાથરી
- 3
પછી તેમાં ફરતી સાઇડ તેલ લગાવી તવીથાથી પલટાઓ શેકાઈ ગયા બાદ સર્વિંગ પ્લેટ મા લઈ લીલી ચટણી લાલ ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14594342
ટિપ્પણીઓ