રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ લાલ સૂકા મરચાનો વઘાર કરો.. ત્યારબાદ તેમાં કાંદા નાખો એને સાતડો થોડી વાર પછી આદુ લસણ ની પેસ્ટ ઉમેરો.. 3 મિનિટ સાતડો.
- 2
ટામેટા નાખો બધી વસ્તુ ને ૫ મિનિટ સાતડો... દાળ નાખો દાળ nakhi બધી વસ્તુ ને બરાબર હલાવો.. મીઠું નાખો... પાણી જે પ્રમાણે જોઈએ દાળ એ પ્રમાણે નાખો.. પછી દાળ ને ઉકળવા દો.
- 3
દાળ ઉકળીયા પછી તેમાં કોલસા નો તડકો મારો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1બધાની મન પસંદ આ દાળ સાવ સહેલી રીતે રેસ્ટોરન્ટ જેવી બનાવો. Neeta Parmar -
-
-
-
-
-
દાળ ફ્રાય (Dal Fry Recipe In Gujarati)
#AM1#aanal_kitchen#cookpadindia Aanal’ kitchen (by Aanal Thakkar) -
-
-
-
-
-
દાળ ફ્રાય(Dal Fry Recipe in Gujarati)
દાળ ફ્રાય ખુબમાં જ પ્રોટીન હોય છે.. એ ખૂબ જ ટેસ્ટી લાગે છે. મારા ઘર માં બધાને દાળ ફ્રાય ખૂબ જ ભાવે છે..#trend2#dalfry Nayana Gandhi -
-
-
-
દાળ ફ્રાય(Dal fry recipe in Gujarati)
#trend2#week2દાળ ફ્રાય મારા ઘર ના લોકો ની તો ખુબ જ ફેવરિટ બની ગઈ છે..મહિના માં કોઈ બી એક રવિવારે લંચ માં બની જ જાય. .જો તમારે પણ બધા ને જ પસંદ પડે એવી બનાવવી હોય તો મારી રેસીપી જરૂર થી ફોલો કરજો...તો અહી મારી રેસીપી મૂકું છું... Twinkal Kalpesh Kabrawala -
-
-
-
દાલ ફ્રાય(Daal Fry Recipe in Gujarati)
આજે ઘણા સમય પછી રેસિપી શેર કરું છું. જોબ માં થોડા કામ ના લીધે વ્યસ્ત હતી. પણ હવે પંજાબી ની વાત આવે તો દાલ ફ્રાય તો કંઈ રીતે ભૂલાય તો આજે હું દાલ ફ્રાય ની રેસિપી શેર કરું છું. ઘર માં ધાણા હતા નઈ એટલે એની કમી મેહસૂસ થાય છે.#GA4#Week1#Punjabi Shreya Desai -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14827993
ટિપ્પણીઓ (3)