રોટલી (Rotli Recipe In Gujarati)

jayshree Parekh
jayshree Parekh @cook_25505991

રોટલી (Rotli Recipe In Gujarati)

4 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનીટ
2 વ્યક્તિ માટે
  1. 1 વાટકો ઘઉં નો લોટ
  2. 2 ચમચીતેલ
  3. પાણી જરૂર મુજબ
  4. મીઠું (ઓપ્શનલ)
  5. ઘી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

15 મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં ઘઉં નો લોટ લેવો તેમા 1 ચમચી તેલ નાખવુ પછી સરખુ મિક્સ કરી જરૂર પડે એ પ્રમાણે પાણી નાખીને લોટ બાંધી લેવો અને સરખો હળવા હાથે મસળવો પછી તેમા તેલ વાળો હાથ કરી કૂણવો (મે મીઠું નથી નાખ્યું)

  2. 2

    ત્યારબાદ ગેસ ઉપર લોઢી ગરમ કરવા મૂકો અને અટામણ નો લોટ લઈ રોટલી વણવી પછી રોટલી શેકો

  3. 3

    સૌ પ્રથમ રોટલી એકબાજુ કાચી-પાકી શેકી ને ફેરવી લો પછી બીજી બાજુ બરાબર શેકી લો હવે ગેસ ઉપર થી લોઢી દૂર કરી જે બાજુ રોટલી કાચી-પાકી શેકી હતી એ બાજુ ભાઠા ઉપર રોટલી ફુલાવી લઈ નીચે ઉતારી લો પછી એમા 1 ચમચી ઘી લગાવી લેવુ આ રીતે બધી રોટલી બનાવી લેવી

  4. 4

    તો તૈયાર છે નાના મોટા સૌની મનપસંદ ગરમ ગરમ રોટલી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
jayshree Parekh
jayshree Parekh @cook_25505991
પર

Similar Recipes