કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati)

Urvee Sodha @cook_27647517
કૉફી લેટ્ટે (Coffee Latte Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક તપેલીમાં ૧/૪ કપ પાણી ગરમ કરવા મૂકો અને તેમાં કૉફી અને ખાંડ ઉમેરીને ઉકળવા દો.
- 2
- 3
બીજી બાજુ ગેસ પર ફૂલ ફેટ વાળું દૂધ ૩/૪ કપ ગરમ કરવા મૂકો. તેને ઉભરો આવે ત્યાં સુધી ગરમ કરો.
- 4
હવે એ દૂધ ને બીટર ની મદદ થી બીટ કરી લો. એટલે તેમાં ફ્રોથ બનશે જે કૉફી માં ખૂબ સરસ લાગે છે.
- 5
હવે આપડે જે કૉફી નું પાણી ઉકળવા મૂકયું હતું તે પણ ઉકળી ગયું છે. તેને કપ માં ગાળી લો.
- 6
હવે કપ માં ફ્રોઠ ને ચમચા થી એક સાઇડ રાખી ને બધું દૂધ તેમાં ઉમેરી દો. ત્યાર બાદ તેમાં બચેલું બધું ફ્રોથ ઉપર થી ઉમેરો.
- 7
તો તૈયાર છે કૉફી લેટ્ટે ગરમ ગરમ પીવો. ઉપર તમને ઇચ્છા થાય તો થોડો કોફી પાઉડર ભભરાવો.
Similar Recipes
-
-
કોફી (Coffee Recipe In Gujarati)
આપણે કોફી શોપ માં મળતી કોફી પીવા ની ઈચ્છા થતી હોય છે. ત્યાં ઘણી વખત બહુ મોંઘી કોફી મળતી હોય છે. તો આપણે આ કોફી ઘરે કેમ બનાવીએ અને તે પણ ફટાફટ તથા સરળ રીતે તેની રેસીપી હું આપી રહી છું. Komal Dattani -
કૉફી આઇસક્રીમ (Coffee Ice Cream Recipe In Gujarati)
#GA4#Week8 કોલ્ડ કોફી મારી તો બહુજ ભાવતી વસ્તુ છે. એમાં પણ baskin robins ની કૉફી આઇસક્રીમ મારી તો મારી બહુ જ ભાવે છે. જે મૈં ઘરે બનાવવાનુ મન થયું અને બહુ જ પરફેક્ટ અને એવી જ બની છે. Vrunda Shashi Mavadiya -
-
હોટ કૉફી (Hot Coffee Recipe In Gujarati)
#CD કૉફી મારી ફેવરીટ છે ..આ પ્રકારે કૉફી બનાવતા હું મારી મમ્મી પાસેથી શીખી છું. કૉફી માં પાણી ઉમેર્યા વગર માત્ર આખા દૂધ માંથી કૉફી બનાવી છે.. હોટ કૉફી ને એક્સપ્રેસો કૉફી નો લુક આપેલો છે . Nidhi Vyas -
કોફી (Coffee Recipe In Gujarati)
#GA4#Week8કોફી તો બધા જ પિતા હોય છે પણ તેને ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય છે અહીં મેં આઈસક્રીમ વીથ coffee બનાવી છે Sushma Shah -
કોલ્ડ કૉફી (Cold Coffee Recipe In Gujarati)
#ChoosetoCook#Cooksnap thame of the Week યુવાવર્ગ કૉફી નાં ખૂબ શોખીન હોય છે. મારા ઘરમાં બધા કૉફી પીવા ના શોખીન છે. મને પણ અલગ અલગ પ્રકાર ની કૉફી બનાવવાનો શોખ છે. આજે મે કોલ્ડ કૉફી બનાવી છે. કૉફી પીવાના અનેક ફાયદા છે. પેટ અને મોઢામાં અલ્સર હોય તો કોલ્ડ કૉફી ફાયદેમંદ. ગેસ અને એસિડિટી માં રાહત. Dipika Bhalla -
-
કૉફી લાતે (Coffe Latte Recipe In Gujarati)
#CD મે આજે લાતે કૉફી બનાવવાની કોશિશ કરી છે. ખુબ સરસ બની છે. ભારત માં કૉફી નું ઉત્પાદન મુખ્ય દક્ષિણ ભારત માં કર્ણાટક, કેરળ અને તમિલનાડુ ના પહાડી ક્ષેત્ર માં થાય છે. ભારત માં દક્ષિણ ભારત ના ઘરોમાં કૉફી નો ઉપયોગ સૌથી વધુ કરવામાં આવે છે. ભારત માં પહેલું કૉફી હાઉસ ૧૯૫૭ માં સ્થાપિત કરવામાં આવ્યું હતું. એસ્પ્રેસો, કૈપેચીનો, લાતે, કેફેમોકા, અમેરિકાનો, માકીઆતો, ફિલ્ટર કૉફી આ બધી કૉફી પોપ્યુલર છે. Dipika Bhalla -
કોલ્ડ કોફી ચોકો ડ્રિન્ક (Cold Coffee Choco Drink Recipe In Gujarati)
#mr#CDકોલ્ડ કૉફી કોને ન ભાવે? તેમાંય ઘરે ફ્રેન્ડ્સ આવ્યા હોય કે ગેસ્ટ્સ આવ્યા હોય તેમને બીજા બધા પીણાને બદલે સરસ કોલ્ડ કૉફી બનાવીને પીવડાવીએ તો ઈમ્પ્રેશન જ કંઈ અલગ પડે છે. આપણે સામાન્ય રીતે કોલ્ડ કૉફી પીવા કેફમાં જતા હોઈએ છીએ. તેની સૌથી કોમન દલીલ એ છે કે ઘરની કૉફી બહાર જેવી નથી બનતી! પરંતુ જો આ રેસીપી મુજબ પ્રમાણે જો તમે કોલ્ડ કૉફી બનાવશો તો ભલભલા કેફેની કૉફીને ટક્કર આપે તેવી કૉફી બનશે. Juliben Dave -
-
કોફી લાટે (Coffee Latte Recipe In Gujarati)
#CWC#ChooseToCook#cookpadindia#cookpadgujaratiઆ રેસિપી મે મારા સન માટે ટ્રાય કરી છે ,કેમકે એને સીસીડી ની કોફી ખૂબ જ પસંદ છે એટલે હું હમેશા ઘરે બનાવવા નો આગ્રહ કરું છું અને એવી જ બને એ કોશિશ કરતી રહું છું . Keshma Raichura -
કોલ્ડ કોફી(Cold Coffee Recipe in Gujarati)
#GA4#week8કોફી ગરમ પીઓકે ઠંડી એ પીવા માટે કેટલી સરસ લાગે છે કૉફી ના રશિયા માટે કોફી ઘણા પ્રકારની બનાવતા હોય છે ગરમીની સિઝનમાં આ ઠંડી કોલ્ડ કોફી પીવાની ઘણી મજા આવે છે આજે હું તમારી સમક્ષ આ રેસિપી સર્વ કરું છુ. Dipika Ketan Mistri -
આઈસ ક્રશ કોફી (Ice crushed coffee in gujrati)
#ટીકોફી કોલ્ડ કોફી ઘણી બધી રીતે બનાવી શકાય, એક આ રીતે બનાવી શકાય, સારી લાગે છે, જેને ઠંડું પીવાનું ગમતુ હોય એને કોફી ગમશે Nidhi Desai -
હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
#GA4 #Week8 #coffeeઆ ઇટલીની શોધ છે.તેનો શબ્દ 'કાફે એ લાટે' જેનો અર્થ થાય છે ' કોફી અને દૂધ'.તે ગરમ અને ઠંડી બંને પ્રકારની બનાવી શકાય છે.સામાન્ય રીતે તે એક્સપ્રેસો મશીનમાં બને છે પણ મશીન વગર પણ બનાવી શકાય છે.Saloni Chauhan
-
રસગુલ્લા કોલ્ડ કૉફી (Rasgulla Cold Coffee Recipe In Gujarati)
# MBR1#cookpadindia#cookpadgujaratiરસગલ્લા કોલ્ડ કૉફી ૧ વિડિયો વાયરલ થયેલો જોયો .... કલકત્તા મા ૧ ભાઇએ એમની યુનીક રેસીપીઝ બનાવી... રોશોગુલ્લા ટી - ૩૦ ની....રોશોગુલ્લા હૉટ કૉફી- ૪૦ ની & રૉશોગુલ્લા કોલ્ડ કૉફી શરુ કરી& કલકત્તા વાસીઓ એ ખૂબ સારો રીસ્પોન્સ આપ્યો એની શૉપ ચાલી નીકળી Ketki Dave -
કેપેચિનો કૉફી (Cappuccino Coffee Recipe In Gujarati)
#cookpadindia#Cookpadgujaratiકેપેચિનો કૉફી Ketki Dave -
-
-
દૂધ ના પેંડા(Dudh Penda Recipe In Gujarati)
#CTહું રાજકોટ થી છુ અમારું રાજકોટ રંગીલું સીટી કહેવાય છે અહીં ની ઘણી બધી વાનગી દુનિયામાં માં પ્રખ્યાત છે પણ રાજકોટ ના પેંડા એ ખૂબ જ સરસ અને જાણીતા છે તો હું આજે તમારી સાથે પેંડા ની રેસિપી શેર કરું છું રાજકોટ માં ઘણી બધી જગ્યાએ પેંડા બને છે અને ટેસ્ટ માં બેસ્ટ હોય છે Dipal Parmar -
અખરોટ કેપેચિનો કૉફી (Walnut Cappuccino Coffee Recipe In Gujarati)
#WalnutsGo Nuts with WalnutsMai Chahe Ye Karu .... Mai Chahe vo KaruMeri Marazi.......Meri Marazi.. .Mai WALNUTS CAPUCHINO COFFEE peeyu.... Meri MaraziYummy...Yummy અખરોટ કાપૂચિનો કૉફી Ketki Dave -
-
કૉફી બિસ્કિટ પુડિંગ (Coffee biscuit pudding recipe in Gujarati)
કૉફી બિસ્કિટ પુડિંગ ખૂબ જ સરળતાથી અને ઝડપથી બની જતું કૉફી ફ્લેવર્ડ ડીઝર્ટ છે જેમાં કોઈ પણ પ્રકાર ના બેકિંગ ની જરૂર નથી. આ એક ખૂબ જ સ્વાદિષ્ટ રેસિપી છે જે આગળથી બનાવીને ફ્રિજમાં રાખી શકાય છે.તિરામિસુ મારું ફેવરીટ ડીઝર્ટ છે. એની રેસીપી પરથી મેં આ એક ખૂબ જ ઝડપથી અને સરળતાથી બની જતું ડીઝર્ટ બનાવ્યું છે જે ખાવાની ખૂબ જ મજા આવે છે.#CD#cookpadindia#cookpad_gu spicequeen -
-
-
-
-
-
કૉફી(Coffee Recipe in Gujarati)
દો હી ચીજે પસંદ ❤ હૈ હમે ૧ ગરમ કાપૂચિનો કૉફી ☕દુસરા મિજાજ નરમ😜😊 કાપૂચિનો કૉફી સાથે .... સુંદર સવાર ..... બેપરવા બપોર.... સુહાની સાંજ... અને રસીલી રાત....બીજું શું જોઈએ.... Ketki Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14983102
ટિપ્પણીઓ (5)
All your recipes are yummy. You can check my profile and like, comment, follow me if u wish 😊😊