રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેરી ને ધોઈ છાલ ઉતારી ખમણી લો. પછી તેમાં હળદર અને મીઠું ઉમેરી હલાવી એક રાત રહેવા દો.
- 2
બીજા દિવસે તેમાંથી હળદર મીઠાનું પાણી નિતારી લો. પછી આ ખમણ એક પહોળા તપેલામાં કાઢી તેમાં ખાંડ ઉમેરી સરખી રીતે મિક્સ કરી ઉપર આછું કપડું બાંધી તડકે મૂકી દો. ચાર દિવસ તડકે મૂકી પાંચમા દિવસે મરચું પાઉડર ઉમેરી તડકે મુકો. ત્યારબાદ છૂંદો તૈયાર થઈ જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBકાચી કેરી નો છૂંદો આખું વરસ તો બનાવાય છે પણ અત્યારે હું ઇન્સ્ટન્ટ છૂંદો બનાવતા શીખવીશ . Mayuri Unadkat -
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EB#Week3#Tips છૂંદો બનાવતી વખતે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડે છે. જેમકે કેરી ને ધોયા પછી એકદમ કોરી કરી લેવી. જે બરણી મા અથાણું ભરવાનું હોય તે એકદમ જ ભેજ રહિત હોવી જોઈએ. જે ચમચાથી અથાણું કાઢો અને હાથ પણ ભેજવાળા હોવાં જોઈએ નહિ . Jayshree Doshi -
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
આપણા દરેક ગુજરાતીઓના ઘરમાં હાજર હોય એવું એક અથાણું એટલે છુંદો .છૂંદો દરેકના ઘરમાં હોય જ નાનાથી લઈને મોટા સુધી દરેકને ભાવ તો જ હોય છે તો અહીં મારા ઘરમાં બનતા છૂંદા ની રેસીપી કંઈક આ રીતે વ્યક્ત કરી છે#week3#EB Nidhi Jay Vinda -
-
-
છૂંદો તડકા છાયાનો (Chhundo Tadka Chhaya Recipe In Gujarati)
#EB#Week3મે આયા છૂંદો તડકા છાયા નો કાર્યો છે જે કાચ ની બોટલ માં રાખશો તો આખું વર્ષ સુધી સારો રહેશે. Hemali Devang -
-
-
-
-
-
છૂંદો (Chhundo Recipe In Gujarati)
#EBWeek3રાજાપુરી કેરી માંથી બનાવવામાં આવતો આ છૂંદો ખૂબ જ ટેસ્ટી બને છે અને તડકા છાયા માં બનાવેલો હોવાથી એ આખું વરસ રહે છે અને એને આપણે થેપલા સાથે ખાઈ શકીએ છીએ અને બહાર ફરવા ગયા હોય તો પણ તેને આપણે સાથે લઈ જઈ શકીએ છીએ કેમકે એ બગડતો નથી અને લાંબા સમય સુધી સારો રહે છે એટલે કોઈ પણ નાસ્તા સાથે આપણે તેને ખાઈ શકીએ છીએ Ankita Solanki -
-
-
તડકા છાયા નો છૂંદો (Tadka Chhaya Chhundo Recipe In Gujarati)
#EB#week3#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
More Recipes
- કોબીજ નું શાક (Kobij Shak Recipe In Gujarati)
- ફણગાવેલા મગ અને વેજીટેબલ સલાડ (Fangavela Moong Vegetable Salad Recipe In Gujarati)
- ઉપમા (Upma Recipe In Gujarati)
- ચટપટી બોમ્બે સ્ટાઇલ આલુ મટર સેન્ડવીચ (Chatpati Bombay Style Aloo Matar Sandwich Recipe In Gujarati)
- દહીં પૂરી (Dahi Poori Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15066065
ટિપ્પણીઓ